ફતેહાબાદ હરિયાણાના ફતેહાબાદની એક કોર્ટે બળાત્કારના આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટને જાણવા મળ્યું કે એફઆઈઆર નોંધવામાં લગભગ અઢી મહિના જેટલું મોડું થયું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બલવંત સિંહની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ આરોપીઓ સામેનો કેસ યોગ્ય શંકા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આદેશમાં કહેવામાં […]
Haryana
પાર્કમાં અર્ધ નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી, પ્રાઈવેટ પાર્ટમાં નાખી પાઈપ જેવી વસ્તુ
હરિયાણા હરિયાણાના ફરીદાબાદમાં યુવતીની સાથે ર્નિભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી છે. સેક્ટર ૭ વિસ્તારમાં આવેલા પાર્કમાંથી અર્ધ નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને માથાના ભાગે મારીને તેની હત્યા કરવામાં આવી છે. આ સાથે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં પાઇપ જેવી વસ્તુ નાખવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ […]
હરિયાણાના ગુરુગ્રામની હોટલમાં ધો.૧૦ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ૨ લોકોની કરી ધરપકડ
ગુરુગ્રામ હરિયાણાના ગુરુગ્રામમાં ધોરણ ૧૦ની એક વિદ્યાર્થીની પર તેના બે મિત્રો સહિત પાંચ યુવકોએ તેને અહીંની એક હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવાર રાતની ઘટનામાં પાંચમાંથી બે આરોપીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ચૌદ વર્ષની પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે બપોરે ૧૨.૩૦ […]
વિપક્ષની રેલીમાં શરદ પવાર બોલ્યા “સાથે મળીને સરકાર બદલીશું,”
ફતેહાબાદ હરિયાણાના ફતેહાબાદમાં રવિવારે વિપક્ષી દળોએ સંયુક્ત રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા એનસીપી ચીફ સરદ પવારે કિસાનોના મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે સરકારે પ્રથમ વચન એમએસપીનું આપ્યું હતું જે હજુ સુધી પૂરુ થયું નથી. જે લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું તેના વિરુદ્ધ […]
ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ક્રૂર હત્યા, ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂક્યો હતો મૃતક
ફરિદાબાદ હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ચપ્પાના ઘા મારીને ક્રુર હત્યા કરવામાં આવી છે. મૃતક ખેલ પ્રતિયોગિતાઓમાં ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂક્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ખેલ સ્પર્ધાઓમાં સતત શાનદાર પ્રદર્શનના કારણે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. ફરિદાબાદના સેક્ટર-૧૨ ખેલ પરિસરથી […]
હરિયાણાના બલાના ગામમાં પરિવારના ૬ લોકો ઝેર ખાઈ સૂઈ ગયા…
હરિયાણા હરિયાણાના અંબાલા શહેરના બલાના ગામમાં એક જ પરિવારના ૬ લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ આખો પરિવાર રાતે ઝેર ખાઈને સૂઈ ગયો હતો. સવારે તેમનામાંથી કોઈ ઉઠ્યું જ નહીં. એક જ પરિવારના ૬ લોકોના મોતની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. આ […]
પત્નીથી પરેશાન બનીને પતિએ કરી આત્મહત્યા
હરિયાણા એક યુવકે પત્નીથી પરેશાન બનીને આત્મહત્યા કરી લીધી છે. રૂમમાં ફાંસો લગાવતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો અને સાસરિયાના પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકની પત્ની અને સાસરિયાના લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના હરિયાણાના ફરિદાબાદમાં સામે આવી […]
લગ્નના બે દિવસ પછી દુલ્હને ખોલ્યું એવું રહસ્ય કે પતિના તો હોશ ઉડી ગયા
હરિયાણા હરિયાણાની અપહરણ કરાયેલી યુવતીના લગ્ન જયપુરમાં એક અઠવાડિયા પછી સીકરના ખંડેલા વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા. લગ્ન માટે દલાલોએ છોકરાના પરિવાર પાસેથી ૩.૩ લાખ રૂપિયા પણ લીધા હતા. લગ્નના બે દિવસ પછી જ્યારે છોકરીએ ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે છોકરાના પરિવારે તેને પકડી લીઘી હતી. પછી તેણે પોતાની આપવીતી સંભળાવી. ગુમ થયેલી છોકરીનું નામ […]
રેવાડીમાં બે આખલાના યુદ્ધમાં બાઈકચાલકને કચડ્યો
હરિયાણા વહીવટીતંત્ર રેવાડી જિલ્લાને ભલે રખડતા ઢોરથી મુક્ત જિલ્લો બતાવવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં સ્થિતિ ખુબ જ વણસી ગઈ છે. રેવાડીમાં કદાચ જ કોઈક દિવસ એવો પસાર થાય કે, જ્યારે રખડતાં પ્રાણીઓ કોઈને નુકસાન ન પહોંચાડે અથવા એ પ્રાણીઓ પોતે અકસ્માતમાં ઘાયલ ન થયા હોય. રખડતા પ્રાણીઓના કારણે અકસ્માતની ખબર દરરોજ સામે આવે છે, […]
હરિયાણામાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા ડીસીપીને માફિયાઓએ મોતને ઘાટ ઉતાર્યા
હરિયાણા હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી […]









