હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે હોટલ માલિકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. આ સ્થિતિને જાેતા હોટેલ એસોસિએશને એક મોટું પગલું ભર્યું છે. પ્રવાસીઓને પાછા આકર્ષવા માટે, રૂમનું ભાડું […]
Himachal Pradesh
હિમાચલમાં આકાશી આફતને કારણે તબાહી, કુલ્લુ-મનાલીમાં મકાનો-દુકાનો પૂરમાં ધોવાયા
હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં આકાશી આફતને કારણે તબાહી મચી છે. રાજ્યના મનાલી, કુલ્લુ, સોલન, મંડી, શિમલા, ચંબા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જાેવા મળી રહે છે. નદીમાં આવેલા પૂરના કારણે કેટલાય ઘર અને હોટલ પાણીમાં ધોવાઈ ગયા છે. જે દુકાનો દ્વારા લોકોને રોજગારી મળતી હતી તે હવે ધોવાઈ ગઈ છે. લોકો દ્વારા દુકાન, […]
૭ મિત્રોને કુલ્લુ મનાલીની ટ્રીપ કરવી ભારે પડી, વાદળ ફાટ્યું ને… યુવકો પાણીમાં તણાયા
હિમાચલપ્રદેશ ભારતના લગભગ તમામ રાજ્યોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સ્થિતિ જાેવા મળી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં વાદળ ફાટવાની ઘટનામાં માર્યા ગયેલા ૪ મિત્રોમાંથી એક ચૈત્ય સાંખલાનો મૃતદેહ રાજસ્થાનના બ્યાવરમાં લાવવામાં આવ્યો છે. નરેશ સાંખલાના પુત્ર ચૈત્યના મૃતદેહને લેવા તેમના […]
હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા
હિમાચલપ્રદેશ ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જાેવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. અહીં શ્રીખંડ મહાદેવની યાત્રા દરમિયાન ૮ લોકોના મૃતદેહ મળ્યા અને અલગ અલગ વિસ્તારોમાંથી ૧૬ લોકોના મોત થયા છે. હવામાન વિભાગ દ્વારા, મનાલી અને કુલ્લૂમાં […]
હિમાચલમાં નદી બની ગાંડીતૂર, પાણીના જાેરદાર પ્રવાહને કારણે અનેક પુલ ધરાશાયી થયા
હિમાચલપ્રદેશ સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જાેઈને દિલ ખુશ થઈ જાય ત્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે જે લોકોને આશ્ચર્યમાં મુકી દે છે. ત્યારે આત્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અનેક રાજ્યમાં પાણી જ પાણી જાેવા મળી રહ્યા છે. […]
ચીન પણ સમજી ગયું છે કે તિબેટીયન લોકોની ભાવના કેટલી મજબૂત છે ઃ દલાઈ લામા
હિમાચલ પ્રદેશ તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાએ કહ્યું છે કે ચીન અલગ અલગ રીતે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ ચીન સાથે વાતચીત માટે તૈયાર છે. ચીન પણ સમજી ગયું છે કે તિબેટીયન લોકોની ભાવના કેટલી મજબૂત છે. તિબેટીયન ગુરુએ એ પણ સ્પષ્ટ કર્યું કે છેલ્લા કેટલાક સમયથી તિબેટીયન […]
ઓનલાઈન હોટેલ બુકિંગના નામે મનાલી આવતા પ્રવાસીઓ સાથે કરાઈ છેતરપિંડી
મનાલી હિમાચલ પ્રદેશમાં ઉનાળાની સિઝન શરૂ થયા બાદ પ્રવાસીઓએ શિમલા, મનાલી, ધર્મશાલા અને ચંબા જેવા પર્યટન સ્થળો પર ભીડ શરૂ કરી દીધી છે. પરંતુ શાતિર ઠગ્સ પ્રવાસીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી સહિતના તમામ પર્યટન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ ઠગના નિશાના પર છે. કારણ કે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે […]
હિમાચલ પ્રદેશમાં ડીજે વાગતા જ જાનૈયાઓ બેફામ, કન્યાપક્ષવાળા ધોકો વડે જાનૈયા પર તૂટી પડ્યા
કાંગડા-હિમાચલપ્રદેશ જાનૈયાઓએ કન્યાપક્ષના લોકો સાથે મારામારી કરી. કન્યાના કાકા અને મોટા બાપૂના માથા ફોડી નાખ્યા. ઘટનાથી નારાજ થયેલી દુલ્હન લગ્ન કરવાની ના પાડી દીધી. પછી તો શું જાન લીલાતોરણે પાછી ગઈ. આ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી. આ કિસ્સો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનો છે. ડીજે વાગતા જ જાનૈયા ભાન ભૂલ્યા અને બાદમાં પરિવારના લોકોએ ધોકાવાળી […]
ભાજપના સંરક્ષણમાં એનપીપીએ મેધાલયને બેશર્મીથી લુંટયું છે ઃ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ
શિમલા મેધાલય વિધાનસભા ચુંટણીની ૬૦ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થનાર છે.આ બેઠકો પર ૩૭૫ ઉમેદવાર ચુંટણી મેદાનમાં પોત પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે મેધાલય ચુંટણી પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિસેંટ પાલાએ ભાજપ અને એનપીપી પર પ્રહારો કર્યા હતાં.તેમણે કહ્યું કે ભાજપના સંરક્ષણમાં એનપીપીએ મેધાલયને બેશર્મીથી લુંટયું છે તેમણે કહ્યું કે આ ચુંટણીમાં સૌ મોટો […]
હિમાચલમાં કોંગ્રેસે જનતાની સામે ખોટું બોલી ચુંટણી જીતી છે ઃ અનુરાગ ઠાકુર
શિમલા હિમાચલ પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી એક અને કેન્દ્રીની મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભાજપના કાર્યકર્તાઓને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પાર્ટીની હારના કારણો પર આત્મનિરીક્ષણ કરવા અને આગામી વર્ષ યોજાનાર લોકસભા ચુંટણી પહેલા કમીઓને દુર કરવાનું આહ્વાન કર્યું હતું.ઠાકુરે ભાજપની બે દિવસીય બેઠક દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં કેન્દ્રની […]