શિમલા હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રૂપના વ્યાપારિક સંસ્થાનો પર સ્ટેટ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટએ દરોડા પાડ્યા હતા. આ ટીમોએ હિમાચલમાં અદાણી વિલ્મર ગ્રૂપના સ્ટોર પર આ કાર્યવાહી કરી હતી. માહિતી અનુસાર એક્સાઈઝ વિભાગની સાથે સાઉથ એન્ફોર્સમેન્ટ ઝોનની ટીમ બુધવારે મોડી સાંજે પરવાણુમાં અદાણીના સ્ટોર પર પહોંચી હતી. માહિતી અનુસાર પરવાણુમાં અદાણીના સ્ટોર પર ત્રાટકેલી એક્સાઈઝ વિભાગોની […]
Himachal Pradesh
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તુટ્યો, ઘટનામાં કોઈ જાનહાની થઇ નહિ
ચંબા-હિમાચલ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તૂટ્યો છે. ચંબાના જનજાતિય વિસ્તાર ભરમૌરમાં આ પુલ જમીનદોસ્ત થયો અને હવે આ વિસ્તાર બાકીની દુનિયાથી અલગ થઈ ગયો છે. જાે કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. પણ બે દિવસમાં ચંબામાં અહીં બીજાે પુલ તૂટ્યો છે. આ અગાઉ ભરમૌર હોલીના ચોલીનો પુલ ઓવરલોડ […]
હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે ઃ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા
શિમલા હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જાેશીમઠ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ સુખુએ કહ્યું કે, આ ઘટના પશ્ચિમ હિમાચલમાં લોકોના જીવન અને સંપત્તિને ઝડપથી જાેખમમાં મૂકી શકે છે. તેમણે દિલ્હીમાં આયોજિત ભારતીય હવામાન વિભાગના ૧૪૮મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન […]
હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫
શિમલા હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ ભૂકંપ મધ્યરાત્રે ૧૨.૪૨ વાગ્યે અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર નજીક બેરકોટ ગામમાં ભૂગર્ભમાં ૦.૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. મંડી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ ત્રણથી […]
હિમાચલની એક માત્ર મહિલા ધારાસભ્ય,કોઇ અવાજ દબાવી શકશે નહીં ઃ રીના કશ્યપ
શિમલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ફકત એક મહહિલા ચુંટાઇને વિધાનસભામાં પહોંચી છે.ભાજપની રીના કશ્યપએ પચ્છાદ બેઠક પરથી જીત હાંસલ કરી છે.તેમણે પોતાની જીતનો શ્રેય ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણ નીતિઓને આપ્યો છે.તેમણે કહ્યું હતું કે તેમનું કામ હજુ શરૂ થયું છે પચ્છાદ બેઠક પ્રદેશની એકમાત્ર બેઠક હતી જયાં બે મહિલા ઉમેદવાર મેદાનમાં હતાં.રીનાએ કોંગ્રેસની ટિકિટ પરથી […]
હિમાચલમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૫.૫૦% વોટિંગ,૪૧૨ ઉમેદવારોનું ભાવિ ઈફસ્માં કેદ
હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશની ૬૮ વિધાનસભા બેઠકો માટે મતદાનનો સમય સાંજે ૫ વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. આ પછી પણ, કુલ્લુના મનાલી અને કાંગડા સહિત ઘણા જિલ્લાઓમાં મતદાન મથકો પર મતદારો કતારમાં ઉભા છે. તે જ સમયે, સાંજે ૫ વાગ્યા સુધી ૬૫.૫૦% મતદાન થયું છે. ચૂંટણી પંચે કહ્યું કે સાંજે ૫ વાગ્યા સુધી હિમાચલ પ્રદેશના સિરમૌરમાં […]
કોંગ્રેસ પર પીએમ મોદીએ પ્રહાર કર્યા, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, અસ્થિરતાનું બીજૂ નામ
શિમલા હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે કાંગડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક વખત કોંગ્રેસ અહીંથી ગઈ તો ફરી પાછી નથી આવી. જનતા બધું જાણે છે અને આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર […]
સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ,‘જ્યારથી મેં રાહુલ ગાંધીને હરાવ્યા ત્યારથી તેઓ ભાગતા ફરે છે’
શિમલા હિમાચલ પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કોંગ્રેસની ‘ભારત જાેડો યાત્રા’ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તેમણે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા છે ત્યારથી તે દેશભરમાં ભાગતા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ઈરાનીએ તેમને રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં હરાવ્યા હતા, જાેકે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ૧૨ નવેમ્બરે યોજાનારી હિમાચલ […]
સરકારી ડ્રાઇવરે હિમાચલના ખતરનાક પહાડ પર દોડાવી બસ, વીડીયો થયો વાઈરલ
હિમાચલ ભારત ખરેખર કેટલું સુંદર છે જ્યાં સુધી તમે યાત્રા કરવા માટે બહાર ન નિકળો. તે લોકો પોતાને ભાગ્યશાળી ગણે છે જે ભારતના ખતરનાક અને ઉંચા પહાડી વિસ્તારોની મુસાફરી કરી છે. કેટલાક લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે, જ્યારે તે પહાડોના ખતરનાક રસ્તાઓ પરથી પસાર થાય છે. ચાલો અમે તમને એક એવો વીડિયો બતાવીએ જેને […]
સ્વતંત્ર ભારતના પ્રથમ વોટરનું ૧૦૬ વર્ષની વયે થયું નિધન
હિમાચલપ્રદેશ આઝાદ ભારતના પ્રથમ વોટર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશના તેમના પૈતૃક ઘર કલ્પામાં નિધન થઈ ગયું. શ્યામ સરન નેગીએ ૩ દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. ગત બુધવારે શ્યામ સરન નેગીએ કિન્નૌર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. ઓફિશિયલ રેકોર્ડ મુજબ શ્યામ સરન […]