હિમાચલપ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સુંદર નગરમાં ‘વિજય સંકલ્પ રેલી’ ને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણી ખાસ છે. આ વખતે ૧૨ નવેમ્બરના રોજ પડનાર એક-એક વોટ, હિમાચલની આગામી ૨૫ વર્ષની વિકાસ યાત્રા નક્કી કરશે. અમૃતકાળના આ વર્ષોમાં હિમાચલમાં ઝડપથી વિકાસ જરૂરી છે. સ્થિર સરકર જરૂરી છે. મને ખુશી […]
Himachal Pradesh
રક્ષામંત્રી રાજનાથસિંહ સામે ‘પીઓકે અપાવો’ના નારા લાગ્યા
શિમલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીઓકે અંગે પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. શૌર્ય દિવસના અવસર પર તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વિકાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન નહીં પહોંચે ત્યાં સુધી કાશ્મીરનો વિકાસ અધૂરો રહેશે.તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. હવે જ્યારે રાજનાથ સિંહ હિમાચલ પ્રદેશમાં રેલી કરવા […]
કેજરીવાલના રોડ શો માં મુર્દાબાદના સૂત્રોચ્ચાર બાદ મારામારી
શિમલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ પક્ષોએ તાકાત લગાવી દીધી છે. આ એપિસોડમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોલન પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન કેજરીવાલની રેલીમાં હંગામો થયો અને લાતો અને મુક્કા ચાલવા લાગ્યા, સ્થિતિ એવી બની કે અરવિંદ કેજરીવાલે પોતાનું ભાષણ અધવચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું. […]
હિમાચલમાં પ-૮ વર્ષ સત્તા બદલવાનો ટ્રેડ,રાજ નહીં બદલાશે રિવાજ ઃ મુખ્યમંત્રી જયરામ ઠાકુર
શિમલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીને લઇ તમામ પક્ષો તરફથી તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ૧૨મી તારીખે મતદાન થનાર છે.ભાજપ એકવાર ફરી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ચુંટણી મેદાનમાં છે. મુખ્યમંત્રીએ ચુંટણીઓને લઇને કહ્યું હતું કે આ વખતે રાજ નહીં રિવાજ બદલાશે.ચુંટણી પરિણામને લઇ તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું હિમાચલ પ્રદેશમાં આ વખતે અમે એક નવી […]
દેશને મળી ચોથી વંદે ભારત એક્સપ્રેસ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવી લીલી ઝંડી
શિમલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમ મોદી અહીં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યા હતાં પીએમ મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને જિલ્લામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો મોદી ચંબામાં એક […]
હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા આગમન નોંધાયું
શિમલા હિમાચલ પ્રદેશમાં ઓક્ટોબરની શરુઆત થતાં જ હિમવર્ષાનું આગમન પણ નોંધાઈ ગયું છે. ત્યારે ગઈકાલે સૌ પ્રથમ વખત હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે. અને અચાનક જ રાતોરાત વાતાવરણમાં પલટો આવતાં ગરમીનો પારો ગગડયો છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં રાતોરાત ગિરિમથક મનાલી અને રાજધાની શિમલામાં ભારે વરસાદનું આગમન થયું છે .ગાજવીજ સાથે વાવાઝોડું અને ભારે વરસાદે […]
હિમાચલમાં ભારે વરસાદના લીધે એક જ પરિવારના ૮ લોકોના મોત
હિમાચલપ્રદેશ હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે આવેલા પૂરમાં મંડી જિલ્લાના કાશન વિસ્તારમાં એક જ પરિવારના ૮ લોકોના દર્દનાક મોત થયા છે. પોલીસે તમામ મૃતદેહ કબજે કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ઘરમાં ૮ લોકોના મોત થયા, પોલીસે જ્યારે મૃતદેહ કાઢવા તે ઘરને તોડ્યું ત્યારે તેમની આંખો નમ થઈ ગઈ હતી. […]
મોહાલીથી આવેલા ૭ યુવકો ગોવિંદ સાગર તળાવમાં ડૂબી ગયા
હિમાચલપ્રદેશ કોલકા બાબા ગરીબદાસ મંદિર પાસે ગોવિંદ સાગર તળાવમાં લગભગ ૩.૫૦ વાગ્યે ૭ લોકોના ડૂબવાના અહેવાલ છે. આ ૧૧ લોકો ગામ બનુર જિલ્લા મહોલી પંજાબથી બાબા બાલકનાથ મંદિર જઈ રહ્યા હતા. જાેકે આ દરમિયાન તેઓએ બાબાએ ગરીબદાસ મંદિર પાસેના ગોવિંદ સાગર તળાવમાં સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી ૭ લોકો પાણી ઉંડા થવાના કારણે ડૂબી […]
શિમલામાં વાદળ ફાટવાથી ભારે તબાહી
હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સ્થિત કુમારસેન ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી જાેવા મળી છે. મળેલી જાણકારી પ્રમાણે મૂશળધાર વરસાદના કારણે શિવાન અને શલૌટા પંયાચતમાં ઘણા ઘરોમાં પાણી ફરી વળ્યા અને કાદવ ઘુસી ગયો છે. આ કારણે વિસ્તારના મોટા ભાગના રસ્તોઓને નુકસાન પહોંચ્યું છે. કચિંઘટી-શિવાન માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોના […]
હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી
હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી ઘરો તબાહ થઈ ગયા છે. અનેક પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં મણિકર્ણમાં પણ ટુરિસ્ટ કેમ્પ ડેમેજ થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં […]







