Himachal Pradesh

કુલ્લુમાં બસ ખીણમાં પડતાં બાળકો સહિત ૨૦ લોકોના મોત

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં સૈંજ ખીણના શેંશરથી સૈંજ તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન જંગલા નામની જગ્યાએ કેંચી મોડ પર આ બસ બેકાબૂ બની અને સીધી ખીણમાં જઈને ખાબકી. દુર્ઘટનાગ્રસ્ત બનેલી આ બસમાં સ્થાનિકો ઉપરાંત શાળાના બાળકો પણ સવાર હતા જે શાળાએ જઈ રહ્યા હતા. બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત ૨૦થી વધુ લોકોના […]

Himachal Pradesh

હિમાચલના કુલ્લુની હોટલમાં પત્ની પ્રેમી સાથે હતી અને પતિ આવી પહોંચ્યો..

હિમાચલ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની એક હોટલમાં શુક્રવારે એક વ્યક્તિએ તેની પત્નીના બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ કથિત રીતે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીની બે મહિલાઓ જેમાંથી એકના લગ્ન થઈ ચુક્યા છે તેઓએ મનાલીની એક હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. તેણે ગુરૂવાર રાત્રે તેના મિત્ર સનીને હોટલ રૂમ પર બોલાવ્યો […]

Himachal Pradesh

વડાપ્રધાન મોદીએ શિમલા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો

હિમાચલપ્રદેશ ગુજરાતની જેમ દેશમાં પણ વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ મેળા શરૂ કરી દીધા છે. ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત ગુજરાતમાં હતા ત્યારે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો ૧૧મો હપ્તો પણ […]

Himachal Pradesh

હિમાચલ વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાની ઝંડો જાેતા રાજકારણ ગરમાયું

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે. જેને લઈ રાજકીય હલચલ વધી ગઈ છે. આજે સવારે હિમાચલ પ્રદેશની વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે, જ્યારે કુમાર વિશ્વાસનું નિવેદન પણ સામે આવ્યું છે. ડેપ્યૂટી સીએમ […]

Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં ભાજપને ફટકો ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦માંથી ૬ સીટ

હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી લાહૌલ સ્પીતિ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. રામલાલ માર્કંડેયની સાખ પર પણ દાગ લાગ્યો છે. કારણ કે તે મંત્રી રહેતા પણ જિલ્લા પરિષદમાં બહુમત મેળવી શક્યા નહીં. એવામાં અહીં ભાજપાના જિલ્લાધિકારીઓની સાથે સાથે મંત્રીની પણ ઘણી કિરકિરી થઇ છે. માટે મંડી લોકસભામાં થનારી પેટા ચૂંટણી માટે પણ હવે મંત્રીએ પોતાના […]

Himachal Pradesh

હિમાચલ પ્રદેશની બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ

કુલ્લુ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં લગઘાટીથી એક પરિણીત મહિલા છ દિવસથી ગુમ થઈ છે. અને હજી સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી. તેના પરિવારજનો અને સંબંધીઓેની પૂછપરછ કરી અનેક જગ્યાએ શોધી પરંતુ ગીતા દેવીનો કોઈ પત્તો મળ્યો નથી. ગુમ ગીતા દેવી સાસરીથી ૨૫ સપ્ટેમ્બરે જ ગીતાની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિજનોએ અનેક […]