શ્રીનગર દક્ષિણ કાશ્મીરના શોપિયાં સાથે પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓને જાેડતો મુઘલ માર્ગ ગુરુવારે જમ્મુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર રાતથી ડોડા, કિશ્તવાડ, રાજૌરી, રિયાસી, પૂંચ, રામબન અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. નાયબ પોલીસ અધિક્ષક (રાજૌરી-પુંચ રેન્જ) આફતાબ બુખારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, […]
Jammu and Kashmir
કેન્દ્રીય સુરક્ષાદળો માટે પડકાર બનનાર હાઈબ્રિડ આતંકીઓ કોણ છે?
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં માલદેરા વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષાદળ, ૪૪ રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં એક હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરાઈ. જેની ઓલખ યાવર અહેમદ તરીકે થઈ. આ આતંકી હેફ જેનપોરાનો રહીશ છે. પોલીસના જણાવ્યાં મુજબ અહેમદ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જાેડાયેલો છે. બુધવારે પણ પોલીસે કાશ્મીરના શોપિયામાંથી એક વ્યક્તિને હાઈબ્રિડ […]
જમ્મુ કાશ્મીરમાં ઉત્તરપ્રદેશનાં બે શ્રમિકોની હત્યા, આતંકીની ધરપકડ
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે થયેલા એક આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. અગાઉ પણ આ પ્ર્કારની ઘણી બધી ઘટનાઓ બની છે જેમાં બિહાર કે દેશના અન્ય કોઈ પ્રાંતમાઠી આવતા લોકો પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હુમલાઓ કરવામાં આવ્યા હોય. આજે ફરી આ ર્પ્કરની ઘટના બનતા ફફડાટનો […]
જમ્મુ-કાશ્મીરમાં શોપિયામાં આતંકીઓએ કાશ્મીરી પંડિતને મોતને ઘાટ ઉત્તર્યો
જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરના શોપિયામાં શનિવારે ચૌધરી ગુંડમાં આતંકવાદીઓએ એક નાગરિકને ગોળી મારી દીધી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. માહિતી મેળવવામાં આવી રહી છે કે આતંકીઓએ કોઈ અન્ય વ્યક્તિ ઉપર પણ હુમલો તો નથી કર્યો ને. એવું કહેવાય છે કે બાગ તરફ જઈ રહેલા […]
જમ્મુ કાશ્મીર સરકારે ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપસર ૩૬ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
શ્રીનગર પોલીસ વિભાગને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાના તેના પ્રયાસમાં, સરકારે આજે ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર ૩૬ પોલીસ કર્મચારીઓને અકાળે નિવૃત્ત કર્યા છે.આ કર્મચારીઓએ તેમની ફરજાે એવી રીતે કરી હતી જે જાહેર સેવકો માટે અયોગ્ય હતી અને સ્થાપિત આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી હતી. કલમ ૨૨૬(૨)ના સંદર્ભમાં વય/સેવા અવધિના બેન્ચમાર્કને પાર કરનારા અધિકારીઓના રેકોર્ડની […]
સેનાનો ડોગ ઝૂમ આતંકીઓ સાથે અથડામણમાં થયો ઈજાગ્રસ્ત, હવે થયો શહીદ
શ્રીનગર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અથડામણ દરમિયાન ઘાયલ થયેલ ભારતીય સેનાના કમાન્ડો ડોગ ઝૂમ (ર્ઢર્દ્બ) શહીદ થઈ ગયો છે. શ્રીનગરના સૈન્ય પશુ ચિકિત્સા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલ કમાન્ડો ડોગના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સેનાના અધિકારીએ કહ્યું કે કમાન્ડો ડોગને હુમલા દરમિયાન […]
જમ્મુના ડે.કમિશનરે વોટર રજિસ્ટ્રેશન માટે બહાર પાડ્યો નવો આદેશ
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે અને આગામી એક મહિનામાં મતદાર સૂચિનું કામ પૂરું થવાની શક્યતા છે. આ બધા વચ્ચે જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ વોટર રજિસ્ટ્રેશન માટે નવો આદેશ બહાર પાડ્યો છે અને તમામ તહસીલદારોને નવા વોટર્સના રજિસ્ટ્રેશન અંગે આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ પોતાના આદેશમાં તમામ […]
ભારતીય સેનાના શ્વાને જાનને જાેખમમાં મુકી, બે ગોળી વાગવા છતાં આતંકીને પાડી દીધો
જમ્મુકાશ્મીર બોર્ડર પર સતત સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી રહે છે. સમાચારોમાં પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ તંગ છે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જાેકે, આ સ્થિતિ આજકાલની નથી આ સ્થિતિ બોર્ડર વર વર્ષોથી ચાલી આવી છે. રોજ ત્યાં આજ પ્રકારે જાનને જાેખમમાં મુકીને જવાનો દેશની […]
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તેંગપો ગામમાં ૨ આતંકીને ઠાર માર્યા
શ્રીનગર જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના તેંગપો ગામમાં ચાલી રહેલ અથડામણમાં સોમવારે સુરક્ષાબળોએ ૨ આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યુ કે, અનંતનાગ અથડામણમાં ૨ આતંકવાદી માર્યા ગયા છે. આ દરમિયાન વધુ બે આતંકવાદીઓના વિસ્તારમાં છૂપાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનંતનાગમાં રવિવારની મોડી રાતે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી. […]
ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાને લઈને શ્રીનગરમાં બોલાવી બેઠક, સિનિયર અધિકારીઓ રહ્યા હાજર
શ્રીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે આ પ્રવાસના અંતિમ દિવસે ગૃહમંત્રી શાહે શ્રીનગરમાં સિનિયર અધિકારીઓ સાથે સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉપરાંત સિનિયર અધિકારી મુખ્ય રીતે હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, મૃહમંત્રી અમિત શાહે માતા વૈષ્ણો દેવીમાં દર્શન કરીને […]