શ્રીનગર જમ્મુ કાશ્મીર જેલના ડીજી હેમંત લોહિયાની હત્યાના મામલામાં પોલીસે તેમના નોકર યાસિર અહમદની ધરપકડ કરી લીધી છે. પરંતુ ડીજી હેમંત લોહિયાના મોતની જવાબદારી લશ્કર-એ-તોયબા સાથે જાેડાયેલા સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. ટીઆરએફ કોઈ જૂનું આતંકવાદી સંગઠન નથી. આ આતંકી સમૂહ ૨૦૧૯માં સામે આવ્યું હતું. જાેકે તેનું નામ કલમ ૩૭૦ હટાવ્યા પછી ચર્ચામાં આવ્યું […]
Jammu and Kashmir
૩ પરિવારોએ ૭૦ વર્ષ રાજ કર્યું, હવે ૩૦ હજાર લોકો પાસેશાસન કરવાનો અધિકાર છે ઃ અમિત શાહ
શ્રીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી જમ્મુ-કાશ્મીરના ૩ દિવસના પ્રવાસે છે. ગૃહમંત્રી અમિત શાહ રાજૌરીમાં રેલીને સંબોધન કર્યું છે. શાહે કહ્યું- ૩ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર ૭૦ વર્ષ સુધી શાસન કર્યું. લોકશાહીને માત્ર પોતાના પરિવારની જ બનાવી લીધી હતી. ત્રણ પરિવારોએ લોકશાહી અને પેઢીઓ સુધી શાસન કરવાનું બનાવી દીધુ હતુ. શાહે વધુમાં કહ્યું- પહેલા જે અધિકાર […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે, કુલ્લુની પ્રખ્યાત રથયાત્રામાં થશે સામેલ
શિમલા હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રવાસો વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે. તે બુધવારે જ કુલ્લુની વિશ્વ પ્રસિદ્ધ દશેરા રથયાત્રામાં ભાગ લેશે. કુલ્લુમા દશેરાનો […]
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ,એક જવાનને થઇ ઈજા
શ્રીનગર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા છે. તો આ હુમલામાં એક અન્ય સીઆરપીએફ જવાન ઈજાગ્રસ્ત થયો છે. હુમલો પુલવામાના પિંગલાનામાં થયો છે. અહીં આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો અને સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં […]
૧૯૭૧ના યુદ્ધ દરમિયાન જ થવો જાેઈતો હતો POK નો ર્નિણય ઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ
શિમલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) અંગે ર્નિણય ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ લેવો જાેઈતો હતો. સિંહે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌનમાં શહીદોના પરિવારના સન્માનમાં આયોજિત સમારંભને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાજનાથ સિંહે કહ્યું કે અમે તાજેતરમાં જ ૧૯૭૧ના યુદ્ધમાં જીતની સુવર્ણ જયંતી મનાવી છે. ૧૯૭૧ના તે […]
કાશ્મીરમાં ‘ગ્રાઉંડ ઝીરો’ના સેટ પરથી બહાર આવતા ઇમરાન હાશ્મીર થયો પથ્થરમારો
જમ્મુકાશ્મીર બોલીવુડ એક્ટર ઇમરાન હાશમી હાલમાં જમ્મૂ કાશ્મીરના પહેલગામમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર છે કે તાજેતરમાં જ્યારે એક્ટર શૂટિંગ પુરૂ કર્યા બાદ સાંજે બહાર નિકળ્યા તો તેમના પર એક તોફાનીતત્વને પથ્થરબાજી કરી હતી. જાેકે પથ્થરબાજની ઓળખ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અનંતનાગ પોલીસે આ ઘટનાને લઇને પોતાનું નિવેદન પણ […]
જમ્મુ-કાશ્મીર પોલીસને ૨૪૮ કરોડ રૂપિયાના અત્યાધુનિક હથિયારોની મંજૂરી મળવાની છે શક્યતા
જમ્મુકાશ્મીર જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં સરહદની પેલે પારથી આતંકીઓની ઘુસણખોરી સતત ચાલતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં સક્રિય આતંકીઓ પાસે પણ ચીન અને પાકિસ્તાનના આધુનિક હથિયારોનો સપ્લાય ચાલતો હોય છે. તેવામાં આ આતંકીઓ સાથે સતત ઘર્ષણમાં રહેતી જમ્મુ-કાશ્મીર પોલીસને પણ હવે અત્યાધુનિક હથિયારો મળશે. આ માટે ૨૪૮ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યુ છે […]
જમ્મુકાશ્મીરના પૂંછમાં મિની બસ ખાઈમાં ખાબકતા ૧૧ લોકોના થયા મોત, ૨૦થી વધુ ઘાયલ થયા
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મિની બસ પૂંછ જિલ્લાના જ સૌજિયાથી મંડી જઈ રહી હતી ત્યારે અચાનક ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક […]
જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ર્નિણય પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા
શ્રીનગર જ્ઞાનવાપી મામલામાં વારાણસી જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અદાલત ખુદ પોતાના ર્નિણયનું સન્માન કરી રહી નથી. મુફ્તીએ કહ્યું કે ભાજપના રાજમાં દેશ મસ્જિદો પાડવામાં વિશ્વગુરૂ બની શકે છે. મીડિયા સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મારા મતે કોર્ટ પોતે […]
સ્ટેજ પર નૃત્ય કરી રહેલા યુવક અચાનક પડી જતા મોત થઇ ગયું, આઘાતજનક છે વાઈરલ વીડીયો
જમ્મુ એક બાજુ જ્યાં આખા દેશમાં ગણેશની ધૂમ છે ત્યાં બીજી બાજુ દેશમાં અનેક ભાગોમાં ડાન્સ કલાકારોના મંચ પર મોતની ઘટનાઓ સતત વધી રહી છે. હવે તાજાે મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં […]








