જમ્મુકાશ્મીર કુલગામના ગોપાલપોરામાં ઘટી. જ્યાં હાઈ સ્કૂલની શિક્ષિકા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. ઘાયલ મહિલાને તરત હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપી. પોલીસનું કહેવું છે કે હુમલામાં સામેલ આતંકીઓની જલદી ઓળખ કરી નાખવામાં આવશે અને તેમને તેની સજા […]
Jammu and Kashmir
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને ઠાર કરાયું
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રવિવારના રોજ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. આ ડ્રોન પર સાત મેગ્નેટિક બોમ્બ અને એટલી જ સંખ્યામાં ેંમ્ય્ન્ ગ્રેનેડ હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની […]
કાશ્મીરી ટીવી અભિનેત્રીની હત્યા કરનાર આતંકીઓનો ખાતમો કરાયો
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરના આઈજીપી વિજયકુમારે માહિતી આપતા કહ્યું કે અવંતીપોરાના અગનહાંજીપોરા વિસ્તારમાં બાતમી મળ્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરાયું. સર્ચ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવા માંડ્યું અને પછી અથડામણ શરૂ થઈ. અથડામણમાં બંને આતંકીઓ ઠાર થયા. તેમણે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આપતા કહ્યું કે તેમની ઓળખ બડગામ રહીશ શાદી મુશ્તાક ભટ અને પુલવામાના […]
૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો
જમ્મુકાશ્મીર ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે ગુજરાતના શહેરો તથા બીજા તમામ જગ્યાઓ પર ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે . તેવામાં ન્યૂઝ ૧૮ ગુજરાતી શ્રીનગર પહોચ્યું છે. શ્રીનગરના દાલ લેક ખાતે અદભુત નઝારો જાેવા મળ્યો. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સહેલાણીઓ આ મોસમની મઝા માણતા નજરે પડ્યા. શ્રીનગર ખાતે તાપમાન ૨૦ થી […]
જમ્મુ કાશ્મીરમાં ગાડી ઉંડી ખીણમાં પડતા ૭ લોકોના મોતની આશંકા
જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ આજે સવારે જાેજિલા પાસ પાસે થયેલા આ અકસ્માતમાં ૭ થી ૮ લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. હાલ સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. અકસ્માત શ્રીનગર-લદાખ હાઈવે પર થયો છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલી ગાડી કારગિલથી સોનમર્ગ જઈ રહી હતી. આ દરમિયાન લપસીને ૪૦૦ મીટર […]
જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા
જમ્મુકાશ્મીર કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. છેલ્લા બે દિવસ દરમિયાન અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ ૬ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે, ગુલમર્ગના પહાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી […]
કાશ્મીરમાં ટીવી અભિનેત્રીની આંતકવાદીઓએ હત્યા કરી
જમ્મુકાશ્મીર જમ્મૂ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ૭ઃ૫૫ વાગે આતંકવાદીઓએ બડગામના ચદૂરામાં આમરીન ભટના ઘરે ગોળીબારી કરી હતી. જેમાં તેમને ગોળી વાગી હતી. અફરા તફરીમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. તેના ૧૦ વર્ષના ભત્રીજાને પણ હાથમાં ગોળી વાગી છે. પોલીસે કહ્યું કે ‘આ જઘન્ય અપરાધમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના […]
બારામુલ્લામાં ૩ પાકિસ્તાની આતંકીઓના એન્કાઉન્ટર કરતા સુરક્ષાદળોને મળી મોટી સફળતા
જમ્મુકાશ્મીર બારામુલ્લાના ક્રિરી વિસ્તારના નજીભટ ક્રોસિંગ પાસે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્તાની આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય આતંકીઓ ઘૂસણખોરી કરીને આવ્યા હતા. એક પોલીસકર્મી પણ શહીદ થયો. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં હવે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલને ઘરની બહાર ગોળીએથી વિંધી નાંખ્યો. આ […]
અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ તથા અન્ય રાજ્યના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેવામાં આગામી મહિને શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંગળવારે એક બેઠક મળવાની છે. આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારી, ડાયરેક્ટર જનરલ સીઆરપીએફ તથા […]
જમ્મુ કાશ્મીરના કટરામાં બસમાં આગ લાગતા ૪ લોકોના મોત
જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા વિસ્તારમાં શુક્રવારે એક બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા અને ૨૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઇને હવે મોટી જાણકારી સામે આવી રહી છે. સૂત્રોએ દાવો કર્યો કે આ કોઇ દુર્ઘટના ન હતી પણ આતંકીઓએ આ બસને નિશાન બનાવી હતી. આ બસ પર […]