Jammu and Kashmir

પુલવામાં ઘરમાં ઘૂસીને એસપીઓને ગોળી મારતા ખળભળાટ

શ્રીનગર કાશ્મીર ખીણમાં રાહુલ ભટ્ટને આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ કર્યું અને આજે પુલવામામાં ઘરમાં ઘૂસીને સ્પેશિયલ પોલીસ ઓફિસર (જીર્ઁં) રિયાઝ અહમદને ગોળી મારી. તેમને તરત પુલવામા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. પુલવામાના ગુડારુ વિસ્તારમાં આ ઘટના ઘટી. સમાં ૧૦૦થી વધુ લોકો હાજર હતા પરંતુ હત્યા ફક્ત રાહુલની કેમ થઈ? અત્રે જણાવવાનું કે […]

Jammu and Kashmir

કાશ્મીરી પંડિતને આતંકીઓએ ગોળી મારતા મોત

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા સ્થિત ચદૂરા મામલતદાર કાર્યાલયમાં થઈ છે. આતંકીઓ ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બુધવારે આતંકીઓએ બડગામ સ્થિત મામલતદાર કાર્યાલયમાં એક કર્મચારીઓ પર ગોળીઓથી હુમલો કર્યો હતો. ગોળી લાગનાર વ્યક્તિ અલ્પસંખ્યલ સમુદાયનો છે. તેની ઓળખ કાશ્મીરી પંડિત સમુદાયના સભ્ય રાહુલ ભટના રૂપમાં થઈ છે. કાશ્મીર પોલીસે જણાવ્યુ કે, કર્મચારીને ગંભીર સ્થિતિમાં […]

Jammu and Kashmir

જમ્મુમાં પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રોન આવતા બીએસએફએ ફાયરિંગ કર્યું

જમ્મુકાશ્મીર જમ્મુના અરનિયા સેક્ટરમાં મ્જીહ્લએ ડ્રોનની ગતિવિધિ શોધી કાઢી હતી અને સતત ગોળીબાર કર્યા બાદ તેને પરત ફરવા માટે મજબૂર કર્યું હતું. બીએસએફના અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલ ડ્રોનને ૭.૨૫ વાગ્યે અરનિયા વિસ્તારમાં ભારતીય બાજુથી બીએસએફના જવાનોએ જાેયો હતો. ડ્રોન ભાગ્યે જ ઇન્ટરનેશનલ બોર્ડર (ૈંમ્) ઓળંગ્યું […]

Jammu and Kashmir

આ વર્ષે અત્યાર સુધી ૧૫ આતંકીઓ ઠાર થયા, ગત વર્ષ કરતા સંખ્યામાં થયો વધારો

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કાશ્મીરમાં પહેલા ૪ મહિનામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં મોટો ઉછાળો આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૬૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે ગયા વર્ષે એટલે કે ૨૦૨૧ના પ્રથમ […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ ગૃહો રોકાણ કરવા આગળ આવે ઃ મનોજ સિંહા

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉદ્યોગ ગૃહોને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં બિઝનેસ હાઉસનું મહત્ત્વનું યોગદાન છે. દેશમાં રોજગાર સર્જન અને વૃદ્ધિના આ મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. મનીકંટ્રોલ પ્રો ઈન્ડિયન ફેમિલી બિઝનેસ એવોર્ડ સમારોહને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી. મનીકંટ્રોલ પ્રો અને વોટરફિલ્ડ એડવાઈઝર્સ સાથે […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં કુલગામમાં એનકાઉન્ટર કરી બે આંતાકીઓને ઠાર કરાયા

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના ૈંય્ઁએ કહ્યું છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. આ સ્થિતિમાં આતંકવાદી […]

Jammu and Kashmir

બારામૂલામાં ૧ દિવસમાં ૩ આંતકવાદીઓનો સફાયો કરાયો

જમ્મુકાશ્મીર આજે ૨૪ એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર પીએમ મોદી એક સભાને સંબોધિત કરવા માટે સાંબાના પાલી ગામની મુલાકાત લેવાના છે. તત્કાલિન રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા અને ઓગસ્ટ ૨૦૧૯માં તેના વિભાજન બાદથી સીમાઓ ઉપરાંત આ તેમની જમ્મૂ કાશ્મીરની પ્રથમ યાત્રા હશે. પ્રધાનમંત્રી યાત્રાને જાેતાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં મીડિયા પર કોઈ નિયંત્રણ નથી ઃ અનુરાગ ઠાકુર

જમ્મુકાશ્મીર કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ સમાચાર માધ્યમો પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. વાસ્તવમાં, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે સંસદમાં આ માહિતી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અબીર રંજન બિસ્વાસે રાજ્યસભામાં આ અંગે પૂછ્યું હતું, જેનો કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના સાંસદ એ જાણવા માગતા હતા કે, શું સરકાર જમ્મુ અને કાશ્મીરમાં […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના પુંછમાં મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

નવીદિલ્હી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયાને ખલેલ પહોંચાડવાના દુશ્મનના નાપાક મનસૂબાને ફરી એકવાર સતર્ક સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. ભારતીય સેના અને એસઓજીના સતર્ક સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં તેમણે મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આ સર્ચ ઓપરેશન પૂંચ બ્રિગેડ અને વ્હાઇટ નાઈટ કોર્પ્સના ર્જીંય્ […]

Jammu and Kashmir

પુલવામાં મોટી માત્રામાં હથિયારો સાથે ૩ આતંકીઓની ધરપકડ

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુલવામામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓએ આજે ??શુક્રવારે ૩ આતંકવાદીઓના સહયોગીઓની ધરપકડ કરી છે. જેઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત છે. સુરક્ષાકર્મીઓએ આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લાની પોલીસે ૫૫ ઇઇ […]