જમ્મુકાશ્મીર અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ ૪.૧૫ વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (ન્ય્) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગમાં રંગાઈ ગયો હતો. […]
Jammu and Kashmir
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ ૫ આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ ઓપરેશન હાથ ધરવામાં […]
કુપવાડામાં એલઓસી નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
શ્રીનગર જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલના ડોબનાર વિસ્તારમાં નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર) પાસે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે, આ આતંકવાદી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસ ઝોને જણાવ્યું હતું કે ભારતીય સેના અને કુપવાડા પોલીસે એલઓસી નજીક ડોબનાર વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું […]
રાજૌરીના દસાલ જંગલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
જમ્મુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના દસાલ જંગલ વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. સેનાને ગુપ્ત માહિતી મળી હતી કે દસાલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની અવરજવર છે. આ પછી ગુરુવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ દ્વારા અડધી રાત્રે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સુરક્ષા […]
જમ્મુકાશ્મીરના સાંબામાં મ્જીહ્લએ એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. ગુરુવારે પણ સુરક્ષા દળોએ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન મ્જીહ્લએ એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ ઘટના ગુરુવારે સવારે ૩ વાગ્યાની આસપાસ બની હતી. ઘૂસણખોરી અંગે અધિકારીઓએ […]
વૈષ્ણવદૈવી જતી બસ ખીણમાં ખાબકતા ૧૦નાં મોત
જમ્મુ જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના ઝજ્જર કોટલી વિસ્તારની છે જ્યાં મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ.ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી […]
જમ્મુકાશ્મીરના કિશ્તવાડમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત
કિશ્તવાડ-જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના નાગસેની તાલુકામાં આવેલા પુલર ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણેય સગા ભાઈઓ છે અને જન્મથી જ અંધ છે. બીજા રૂમમાં સૂઈ રહેલી પત્ની અને બે દીકરીઓ સુરક્ષિત છે. તેના પિતા અશ્વની કુમાર જમ્મુમાં મજૂર તરીકે કામ કરે છે. તેઓ શુક્રવારે જ જમ્મુથી કિશ્તવાડ જવા રવાના […]
G20 દેશોના પ્રતિનિધિઓ પર આતંકી હુમલાનું કાવતરું
શ્રીનગર ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો અહેસાસ કરાવનારા અહેવાલના આધારે, ય્૨૦ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં કોઈપણ ખરાબ ઘટના ન બને તે માટે સુરક્ષા દળો હાજર રહ્યા હતા. દ્ગજીય્ અને માર્કોસ જેવા મજબૂત સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. શ્રીનગરને કસ્ટડીમાં લેવામાં આવ્યું છે, જેથી જાે કોઈ શંકા હોય તો એલર્ટ કરી શકાય. વિદેશી મૂડીરોકાણ અને વિકાસને અવરોધવાના […]
જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદનાં કપલનું રાફ્ટિંગ બોટ પલટી જતાં મોત
જમ્મુકાશ્મીર ગુજરાતમાં વેકેશન અને સખત ગરમી વચ્ચે કેટલાક સહેલાણીઓ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ફરવા માટે ઉપડી ગયા છે. એવામાં એક દુર્ઘટના અમે આવી છે જેમાં ગુજરાતના સહેલાણીઓએ જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટનાનાં કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાશ્મીર હિલ સ્ટેશન પહેલગામ ખાતે સોમવારે રાફ્ટિંગ બોટનાં અકસ્માતમાં ગુજરાતના એક કપલનું મૃત્યુ થયું હતું. […]
G20ઃ જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર ચર્ચા
શ્રીનગર ભારતની ય્૨૦ અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક આજે શરૂ થઈ હતી. ય્૨૦ જૂથના લગભગ ૬૦ વિદેશી પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સોમવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઈટમાં શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિનિધિઓ પહોંચ્યા હતા જ્યાં તેમનું કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને ય્૨૦ શેરપા અમિતાભ કાંત દ્વારા પરંપરાગત […]