જમ્મુકાશ્મીર કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. સેનાના અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી પણ માર્યો ગયો છે. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન […]
Jammu and Kashmir
જમ્મુકાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ૩ આતંકવાદીઓ ઠાર
જ્મ્મુકાશ્મીર આ વર્ષે સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં કુલ ૧૭૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી ૧૯ પાકિસ્તાની અને ૧૫૨ સ્થાનિક આતંકવાદીઓ હતા. તે જ સમયે, આ વર્ષે લગભગ ૩૪ નાગરિકો આતંકવાદી ગતિવિધિઓમાં માર્યા ગયા છે.૧૦ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોકમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો મોહમ્મદ સુલતાન અને ફયાઝ […]
ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
જમ્મુકાશ્મીર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જાેરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જાે કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. આવતા સપ્તાહના મધ્યમાં ખરાબ હવામાનમાં આરામ રહેશે. હવામાન વિભાગે ૧૦ જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું આકાશ અને ઘણા વિસ્તારોમાં અવિરત […]
કાશ્મીરના ગામમાં દહેજ લેવા કે દેવા પર પ્રતિબંધ
કાશ્મીર લગ્નમાં અમુક વાર વરપક્ષ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હોય છે. દહેજ ના આપવાને કારણે ઘણીવાર ઝઘડા પણ થાય છે. પરંતુ દેશમાં એક અનોખું ગામ છે. કાશ્મીરમાં એક ગામ એવું પણ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામનું નામ બાબા વાઇલ છે. આ ગામ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલું છે. […]
નવા વર્ષમાં વૈષ્ણોદેવીમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત
જમ્મુ-કાશ્મીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ટિ્વટ કર્યું, કે […]
ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે કાર લપસીને ખીણમાં ખાબકી
ગુલમર્ગ હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ દુર્ઘટના ઘટી છે. આ ભયાનક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને ્ૐછઇ ગાડી જઈ રહી છે. આગળ કેટલાક વાહનો છે અને ટર્નમાં કેટલાક ટૂરિસ્ટ્સ ઉભેલા છે. આ સમયે જ ્ૐછઇ ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત […]
જમ્મુ-કાશ્મીરમાં ડ્યુટી કરતા અધિકારીને રિક્ષાથી ટક્કર મારતા મોત
શ્રીનગર શ્રીનગરના રૈનાવારીમાં, ચેકપોઇન્ટ પર ફરજ પર તૈનાત પોલીસ અધિકારીને લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું હતું. આ પોલીસ અધિકારી સાથે એક મહિલા પણ રિક્ષાની અડફેટે આવી હતી, પરંતુ સદનસીબે તે બચી ગઈ હતી.ચેકપોઈન્ટ નજીક હાજર અન્ય પોલીસ કર્મચારીઓ ઘાયલ પોલીસ અધિકારીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ […]
જમ્મુમાં ૬ બેઠકો અને કાશ્મીરમાં ૧ બેઠક વધારવાનો પ્રસ્તાવ રજુ કર્યો
જમ્મુકાશ્મીર જમ્મુ ક્ષેત્રમાં ૬ બેઠક વધારવાની અને કાશ્મીર ખીણમાં એક બેઠક વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જાે આ દરખાસ્ત મંજૂર થશે તો જમ્મુ ક્ષેત્રને રાજકીય આધાર મળશે અને રાજ્યના સીએમ નક્કી કરવામાં આ પ્રદેશની ભૂમિકા મહત્વની બની જશે. અગાઉ, કાશ્મીર ખીણમાં બેઠકોની સંખ્યા વધુ હોવાને કારણે, ફક્ત તે પ્રદેશનું જ વર્ચસ્વ રહેતુ હતું. સોમવારે યોજાયેલી […]
શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકી ઠાર કરવામાં આવ્યો
,શ્રીનગર થોડા દિવસો પહેલા દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, પિસ્તોલના સાત રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. બુધવારે મોડી રાત્રે કુલગામ જિલ્લાના રેડવાની ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને, ર્જીંય્એ સેનાની એક રાષ્ટ્રીય રાઈફલ્સ […]
શ્રીનગરમાં થયેલ પોલીસ બસ પર હુમલો ‘કાશ્મીર ટાઈગર્સ’ નામના સંગઠને કર્યો હતો
જમ્મુકશ્મીર કાશ્મીર ટાઈગર્સે આતંકવાદી સંગઠને આ વર્ષે જૂનમાં દક્ષિણ કાશ્મીરમાં ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી હતી. ઓગસ્ટ ૨૦૧૯ થી, પોલીસે ઘણા નવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી એક છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને બીજું પીપલ અગેઈન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ. આ તમામ સંગઠનો કુખ્યાત આતંકવાદી જૂથો હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના છે. સુરક્ષા દળોનું કહેવું છે કે […]