શ્રીનગર યુગાન્ડાનો પ્રવાસ કરીને મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટન તાલુકામાં પરત ફરેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્યો તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સતારા ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જને કહ્યું કે ચારેયના સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી માં મોકલવામાં આવ્યા છે જેથી તેઓ કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત છે કે કેમ. સિવિલ સર્જન ડૉ. સુભાષ ચવ્હાણે […]
Jammu and Kashmir
શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં ૩ પોલીસકર્મી શહીદ
શ્રીનગર જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં જેવાન ખાતે આતંકવાદીઓએ ૨૫ પોલીસકર્મીઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના ઓછામાં ઓછા ૧૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ પછી, ઘાયલ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે આમાંથી બે પોલીસકર્મીઓનું મોત […]
સર્ચ ઓપરેશન દરમ્યાન કાશ્મીરમાં આતંકી હુમલો ઃ ૨ જવાન શહિદ
જમ્મુ-કાશ્મીર આતંકવાદીઓએ શુક્રવારે બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી. જેમાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગોળી વાગી છે. જેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત નિપજ્યાં. હુમલા બાદ તરત જ […]
શહીદ વિવેકકુમારની દોઢ વર્ષ પહેલા જ બિપિન રાવતના પીએસઓ તરીકે નિમણુંક થયા હતા
શિમલા વિવેકના સાળાનું ૧૯ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું અને તે સાસરા પક્ષનો પણ સહારો હતો. તેઓ પોતાના સાસુ અને સસરાનો ખ્યાલ રાખતા હતા. બીજી બાજુ, તેઓ પોતાના કુટુંબમાં પણ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. જાેકે, તેમના નાના ભાઈ બેકરીમાં નોકરી કરે છે, પરંતુ વિવેક ઉપર તેમના માતા-પિતા અને પુત્રની સારસંભાળની જવાબદારી હતી. શહીદ વિવેક કુમારના […]
હિન્દુઓની હત્યા બંધ થશે પછી જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજજા
જમ્મુ/શ્રીનગર પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધા હતાં. કૌલે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પસંદગી કરાયેલા લોકોની હત્યાથી ભાજપ ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને નિશાન બનાવી તેમની પણ હત્યા […]
જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જાે બહાલ કરવા માટે જીવ કુરબાન કરવા પણ તૈયારઃ ગુલાબ નબી આઝાદ
શ્રીનગર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ ફરી એક વાર વિવાદિત ટીપ્પણી કરતા દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતાં કહ્યું છે કે જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જાે બહાલ કરવા માટે સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કે ક્ષેત્રના લોકોને તેમની ઓળખ પરત મળી જતી નથી. આઝાદે કહ્યું કે ભલે […]
જમ્મુકાશ્મીર કોંગ્રેસમાં ૭ લોકોના રાજીનામા આપ્યા
શ્રીનગર રાજીનામુ આપનારા નેતાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારારાસભ્યોનો સમાવશ થાય છે.જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથ પડી ગયા છે અને હવે તેમના મતભેદો સપાટી પર આવી ગયા છે.કોંગ્રેસ હાઈકમાન્ડ એક રાજ્યમાં અસંતોષને માંડ શાંત કરે છે તો બીજા રાજ્યમાં વિખવાદ શરુ થઈ જાય છે. હવે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરુ […]
એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં ૨ બિઝનેસમેન સહિત ૪ના મોત
શ્રીનગર શ્રીનગરના હૈદરપુરામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં ડો. મુદ્દસિર ગુલ અને અલ્તાફ ભટ્ટની ઘટના સૃથળ પાસે દુકાનો હતી. ડેંટલ સર્જન મુદ્દસિર ગુલ આ કોમ્પ્લેક્સમાં કંપ્યૂટર સેંટર ચલાવતો હતો જ્યારે અલ્તાફ જે કોમ્પ્લેક્સમાં આ દુકાન આવેલી હતી તેનો માલિક હતો. બન્ને આતંકીઓને મદદ કરતા હોવાનો દાવો પોલીસે કર્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા જવાનોના ગોળીબારમાં […]
ાાકિસ્તાનનું કાશ્મીરી યુવા પેઢીને ડ્રગ્સમાં બરબાદ કરવાનું કાવતરૂં ઃ ડીજીપી
શ્રીનગર પાકિસ્તાનની ડ્રગ્સ તસ્કરીનો ભોગ અને કાશ્મીરી યુવાઓ બની શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે જાે આમ જ ચાલ્યું તો કાશ્મીરની યુવા પેઢી ડ્રગ્સમાં જ ખતમ થઇ જશે. જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દીલબાગસિંહે પણ આ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. તેમણે કહ્યું હતું કે પંજાબમાં પાકિસ્તાન જે ગંદી રમત રમી રહ્યું છે તેનો જ ઉપયોગ […]
કાશ્મીરના રાજાૈરીમાં બે જવાન શહીદ
શ્રીનગર કાશ્મીરમાં જે પણ આતંકીઓ છે તેને ઉશ્કેરીને આ હુમલા આઇએસઆઇ કરાવી શકે છે. લશ્કરે તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને ધ રેજિસ્ટેંસ ફોર્સ જેવા આતંકી સંગઠનોના આતંકી આકાઓને કહેવામાં આવ્યું છે કે પોતાના કેડરને આદેશ આપે કે તે તેઓ સૈન્યના જે પણ સૃથળો છે ત્યાં હુમલા કરે. સુત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પહેલાથી જ ઘુસેલા આતંકીઓ આવા કોઇ […]