Jammu and Kashmir

પાકિસ્તાન નહીં હું કાશ્મીરના યુવાઓની સાથે વાતચીત કરવા માગું છું ઃ અમિત શાહ

શ્રીનગર કાશ્મીર ઘાટી આવનારા દિવસોમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવામાં મદદ કરશે. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે પોતાના મંચ પર જે બુલેટ પ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા હતા તેને હટાવી લેવા કહ્યું હતું, જેથી બાાદમાં તેને હટાવી લેવામાં આવ્યા હતા. બાદમાં અમિત શાહે કહ્યંુ કે મને બહુ ટોણા મારવામાં આવ્યા છે. બહુ જ આકરા શબ્દોમાં મારી ટીકા […]

Jammu and Kashmir

હિમવર્ષામાં અનંતનાગમાં બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો

જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ચંડીગઢમાં તાપમાન સરેરાશ કરતાં ઘટીને ૧૯.૩ ડિગ્રી સે. નોંધાયું હતું. હરિયાણાના અંબાલામાં પણ મહત્તમ તાપમાન ૨૩.૯ ડિગ્રી સે. નોંધાયું હતું. પંચકુલામાં મહત્તમ તાપમાન ઘટીને ૨૦.૯ ડિગ્રી જ્યારે પંજાબના અમૃતસરમાં ૨૨.૭ ડિગ્રી, લુધિયાણામાં ૧૯.૯ ડિગ્રી સે. નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. […]

Jammu and Kashmir

અમિત શાહ શ્રીનગરમાં ૧૨ મોટા અધિકારી સાથે કરશે બેઠક

જમ્મુ-કાશ્મીર શાહની જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગરમાં લગભગ તમામ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં તિરંગા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે. દાલ તળાવથી હોટલ સેંટોર વાળો રસ્તો પણ શણગારવામાં આવ્યો છે. શાહ સ્વાગત માટેના મોટા-મોટા હોર્ડીંગ્સ અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહની ૨૩ ઓકટોબરના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતને […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના ૧૧ સ્થળે દરોડા

શ્રીનગર, તા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બે સ્થળ પર દ્ગૈંછએ પાકિસ્તાન સ્થિત લશ્કરની શાખા, ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ) વિરૂદ્ધ એક નવા કેસના સિલસિલામાં દરોડા પાડ્યા. એનઆઈએએ આ દરમિયાન વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ મોહમ્મદ હનીફ ચિરાલૂ, હફીઝ, ઓવૈસ દાર, મતીન ભટ અને આરિફ ફારૂક ભટ તરીકે થઈ. આ કેસ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુઝાહિદ્દીન, […]

Jammu and Kashmir

ભારતે સર્જીકલ સ્ટ્રાઇકની યાદ અપાવતા પાકિસ્તાનને મરચાં લાગ્યા

જમ્મુ-કાશ્મીર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇશારામાં પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સરહદ સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. થોડાંક વર્ષો પહેલાં પૂંછમાં જ્યારે હુમલો થયો હતો પહેલી વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી ભારતે દુનિયાને બતાવી દીધું કે ભારતની સરહદની સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અપ્રોચમાં […]

Jammu and Kashmir

કાશ્મીર હંમેશા ભારતનો જ હિસ્સો રહેશે ઃ ફારુખ અબ્દુલ્લા

જમ્મુકાશ્મીર આતંકી હુમલામાં તાજેતરમાં માર્યા ગયેલા શ્રીનગરની સ્કૂલના આચાર્ય સુપિન્દર કોરને શ્રધ્ધાંજલી આપવા માટે ગયેલા ફારુખ અબ્દુલ્લાએ ઉપરોક્ત વાત કરી હતી. જાેકે ફારુખ અબ્દુલ્લા અગાઉ કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે ભારત સરકાર પર રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જરૂર પડે તો ચીનની મદદથી પણ કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ કરવામાં આવશે.જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી […]

Jammu and Kashmir

અખિલેશ યાદવે ‘સમાજવાદી વિજય યાત્રા’ શરૂ કરી

જમ્મુ-કાશ્મીર અખિલેશ યાદવની સમાજવાદી વિજય યાત્રા પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કોરોનાના સમયમાં પરેશાન લોકોને અવગણે છે તેઓ તેમના ફાઇવ સ્ટાર રથમાં લોકોની વચ્ચે જઈ રહ્યા છે જે રાજ્યના લોકોનું અપમાન છે. સરકારી પ્રવક્તાએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને […]

Jammu and Kashmir

સૈનિકોના મોતના પાંચ ગણો બદલો લો ઃ શિવસેના

જમ્મુ-કાશ્મીર જમ્મુ -કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં સોમવારે ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (ત્નેર્હૈર્િ ઝ્રદ્બદ્બૈજર્જૈહીઙ્ઘ ર્ંકકૈષ્ઠીિ-ત્નર્ઝ્રં) સહિત બે આર્મી જવાનો અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (ડ્ઢદ્ભય્) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેના […]

Jammu and Kashmir

કાશ્મીરમાં પાંચ જવાન શહીદ ઃ બે આતંકી ઠાર

શ્રીનગર છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ ચાર મોટા એન્કાઉન્ટર કર્યા છે. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે જ્યારે બીજી તરફ સૈન્યના એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા છે. ઘણા દિવસો બાદ પહેલી વખત આતંકીઓ સાથેના ઘર્ષણમાં આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા છે.જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. સામસામે […]