જમ્મુ સોમવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર જાેરદાર બ્લાસ્ટ થયો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે, નજીકની ઓફિસ અને એટીએમના કાચ પણ તૂટી ગયા હતા. જાેકે, એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, ભૂગર્ભ વીજળી બોર્ડમાં શોર્ટ સર્કિટ બાદ આ વિસ્ફોટ થયો હતો. આ અંગે જિલ્લા પ્રશાસને કહ્યું […]
Jammu and Kashmir
પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી
શ્રીનગર પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી હુમલાઓને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોડ ઓપનિંગ પાર્ટીઓની મંજૂરી વિના સેનાના વાહનોની અવરજવર નહીં થાય. તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તે જ સમયે, […]
ભાજપનું સપનું રહેશે, ૫ વર્ષ સરકાર ચાલશે ઃ નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી
શિમલા નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્રીહોત્રીએ કહ્યું કે રાજ્યમાં ભાજપના નેતાઓ મુંગેરી લાલના સપના જાેઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય અને પૂર્વ સ્પીકર વિપિન સિંહ પરમાર દ્વારા શિમલા સ્ઝ્ર ચૂંટણીમાં જીતનો દાવો સપનું જ રહેશે. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષે જાણવું જાેઈએ કે રાજ્યમાં કોંગ્રેસની સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત સરકાર છે, જે સફળતાપૂર્વક તેનો […]
પુંછ હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન પીએએફએફ એ ૨૪ એપ્રિલે આ તસવીરો જાહેર કરી
શ્રીનગર મંગળવારે પૂંઠમાં સેનાની ટ્રક પર આતંકી હુમલાની બે તસવીરો સામે આવી છે. આ તસવીરો પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (ઁપીએએફએફ) દ્વારા જાહેર કરવામાં આવી છે, જેણે હુમલાની જવાબદારી લીધી છે. તસવીરો ૨૪ એપ્રિલે જાહેર કરવામાં આવી હતી. આતંકવાદી સંગઠને તેના પર લખ્યું- શિકાર પર નજર. ૨૦ એપ્રિલે પૂંછના ભાટા ધુરિયનના જંગલ વિસ્તારમાં સેનાની ટ્રક પર […]
જમ્મુ કાશ્મીરના પુંછ હુમલામાં સેનાનું સર્ચ ઓપરેશન, હાઈએલર્ટની વચ્ચે ૩૦ની કરી અટકાયત
જમ્મુ જમ્મુ કાશ્મીરના પુંછમાં સેના એક ટ્રક પર ઘાત લગાવીને હુમલો કરવામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સેનાએ મોા પાયે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે અને હવે અત્યાર સુધીમાં લગભગ ૩૦ લોકોની પુછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા. સેનાના ઉતત્રી કમાનના […]
કાશ્મીરમાં ૨૦ વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા, ઉ. ભારતમાં ગરમી વધશે ઃ IMD
શ્રીનગર કાશ્મીર ખીણમાં આ વર્ષે ઓછી હિમવર્ષા થઈ છે. આ વખતે કાશ્મીરમાં છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા નોંધાઈ છે. શિયાળામાં સરેરાશ ૩૦ સેમી હિમવર્ષાની સરખામણીએ માત્ર ૧૮ સેમી જ બરફ પડ્યો છે. હિમવર્ષામાં લગભગ ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો. શ્રીનગરની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના ઉમર અહેમદનું કહેવું છે કે ઓછી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર […]
હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા
શિમલા હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા છે. કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેઓ ભીના અને સૂકા કચરાનું યોગ્ય અલગીકરણ કરે અને નગરોમાં કચરો એકત્ર કરે અને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત કચરો એકઠો કરે. જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ અને જસ્ટિસ વીરેન્દ્ર […]
માતા વૈષ્ણોદેવીના દર્શન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી
શ્રીનગર એપ્રિલના પહેલા ૧૦ દિવસમાં લગભગ ૩.૨૦ લાખ ભક્તો જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના કટરા શહેરની ત્રિકુટ પહાડીઓમાં સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા અને માતાને પ્રણામ કર્યા. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ માતા વૈષ્ણો દેવીની ગુફામાં ભક્તોની ભીડ વધવા લાગી છે. તેમણે કહ્યું કે કટરા શહેરમાં ઉત્સવનો […]
CDS અનિલ ચૌહાણે LACની મુલાકાત લીધી, સૈનિકોને સાવચેત રહેવાની આપી સલાહ
શ્રીનગર ભારત – ચીન સાથેના તણાવ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પૂર્વી સરહદોની સમીક્ષા કરી હતી. સીડીએસે પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદ વચ્ચે સિક્કિમ સેક્ટરમાં એલએસીની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પશ્ચિમ બંગાળમાં સુકના ખાતે ત્રિશક્તિ કોર્પ્સના મુખ્યાલયની પણ મુલાકાત લીધી, જ્યાં વરિષ્ઠ લશ્કરી કમાન્ડરોએ તેમને ભારતીય સેનાની તૈયારીઓ વિશે માહિતી આપી. ચીનની […]
શ્રીનગર જઈ રહેલા કાયદા મંત્રીની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, માંડ માંડ બચ્યા કાયદા મંત્રી
શ્રીનગર શ્રીનગર જઈ રહેલા કાયદા મંત્રી કિરેન રિજિજૂની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જાે કે, ઘટનામાં કિરણ રિજિજૂ માંડ માંડ બચ્યા છે. સારી વાત એ છે કે, કોઈને ઈજા થઈ નથી. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, કિરેન રિજિજૂ પોતાની બુલેટપ્ર્ફુ કારમાં સવાર થઈને બનિહાલ જઈ રહ્યા હતા, તે જ સમયે કાર ટ્રક […]