Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીર CIDએ આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી

શ્રીનગર જમ્મુ-કાશ્મીર તંત્રે આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. સીઆઈડી રિપોર્ટના આધારે આતંકીઓનું ફન્ડિંગકરતા ૩૫૦ કોન્ટ્રેક્ટરનું કામ રોકી દેવાયું છે, જ્યારે તે પૈકીના ૪૦ કોન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરાયા છે. બ્લેક લિસ્ટ કરાયેલા કોન્ટ્રેક્ટરને હવે કોઈ જ સરકારી કામ નહીં અપાય. જમ્મુ-કાશ્મીર સીઆઈડીના રિપોર્ટ પ્રમાણે સરકારની વિવિધ યોજનામાં કામ કરતા કોન્ટ્રેક્ટરની ગતિવિધિ […]

Jammu and Kashmir

અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, ઓનલાઈન જ કરાવી શકશે ટિકિટ બુક

શ્રીનગર આ વખતે જમ્મુ-કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસો દ્વારા અમરનાથ યાત્રીઓને વધુ સુવિધા આપવા જઈ રહ્યું છે. મુસાફરો હવે મોબાઈલ ફોનથી ટિકિટ બુક કરી શકશે તેમજ તેમની બસ ઓનલાઈન ટ્રેક કરી શકશે. આ માટે, જેકેઆરટીસી એપ્રિલના અંત સુધીમાં ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમના પ્રથમ તબક્કાને સંપૂર્ણ રીતે અમલમાં મુકવા જઈ રહી છે. જેકેઆરટીસી સંબંધિત તમામ પ્રકારની […]

Jammu and Kashmir

ઈડીના કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા, ચાર લોકોની ધરપકડ પણ કરી અને ૯ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો

શ્રીનગર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડી રહી છે. દરોડા પાકિસ્તાનની વિવિધ કોલેજાેમાં સ્થાનિક લોકોને એમબીબીએસ સીટોની ફાળવણીના રેકેટ સાથે સંબંધિત છે. ઈડ્ઢની ટીમે હુર્રિયત નેતા કાઝી યાસિર અને જમ્મુ કાશ્મીર સાલ્વેશન મૂવમેન્ટના પ્રમુખ ઝફર ભટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ સાથે ગુરુવારે […]

Jammu and Kashmir

કાશ્મીરી પંડિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો ઃ પ્રદર્શન-કેન્ડલમાર્ચ

શ્રીનગર કાશ્મીરમાં ટાર્ગેટ કીલીંગની વધુ એક ઘટનાને પગલે કાશ્મીરી પંડીતોમાં આક્રોશ અને નારાજગી સર્જાઈ છે અને જાેરદાર વિરોધ પ્રદર્શન કરીને ત્રાસવાદીઓ વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કાશ્મીરી પંડીતની હત્યાને પગલે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જાેરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેક ભાગોમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. કાશ્મીરી પંડીતોએ એવી હૈયાવરાળ ઠાલવી […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ કર ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે,નહીં ચુકવવા પર દંડ થશે

જમ્મુ જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે તાજેતરમાં શહેરી સંપત્તિ ટેકસ લગાવવાની જાહેરાત કરી છે જે એક એપ્રિલથી લાગુ થશે.ભાજપને છોડી તમામ રાજનીતિક પક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.પ્રોપર્ટી ટેકસ સંબંધી જાહેરનામા અનુસાર આવાસીય સંપત્તિઓ માટે ટેકસના દર ટેકસેબલ એનુઅલ વેલ્યુ (ટીએવી)ના ૫૦ ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી માટે છ ટકા હશે.તેમાં નગર પાલિકાની જમીન,પુજા સ્થળો,શ્મશાન […]

Jammu and Kashmir

જમ્મુમાં આયુષ્માન ભારત યોજનામાં ગડબડી કરનાર ૧૩ ખાનગી હોસ્પિટલો પર દંડ લગાવાયો

જમ્મુ જમ્મુ કાશ્મીર રાજય આરોગ્ય એજન્સી(એસએચએ)એ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમજેએવાઇ)માં છેંતરપડી માટે ૧૩ હોસ્પિટલોની પેનલથી બરતરફ કરી દેવામાં આવી છે અને ૧૭ અન્ય પર ભારે દંડ લગાવવામાં આવ્યો છે.અધિકારીએ કહ્યું કે ૨૦૨૨માં ખોટી ગતિવિધિમાં સામેલ હોસ્પિટલો પર ૧.૭૭ કરોડ રૂપિયાથી વધુનો દંડ લગાવવામાં આવ્યો છે.જેમાંથી ૧.૩૪ કરોડ રૂપિયાથી વધુની રકમ એસએચએ […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં ભૂસ્ખલન, ૭ થી વધુ મકાનોને નુકસાન, ૧૩ પરિવારોનું સ્થળાંતર

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં એક ડઝનથી વધુ રહેણાંક મકાનોને નુકસાન થયું અને ૧૩ પરિવારો બેઘર થયા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવામાં આવી છે, જ્યારે ગામની નજીકથી પસાર થતો મુખ્ય માર્ગ તિરાડોને કારણે […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના કટરામાં ૩.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી ૯૭ કિમી પૂર્વમાં આજે સવારે ૫ઃ૦૧ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપની તીવ્રતા ૩.૬ હોવાથી જાનમાલના નુકશાનની સંભાવના ઓછી છે. તુર્કીયેમાં […]

Jammu and Kashmir

હિમવર્ષામાં ફસાયેલી મહિલાને ડોક્ટરોએ વોટ્‌સએપથી ડિલિવરી કરાવી, સમગ્ર કિસ્સો જાણો..

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફસાયેલી ગર્ભવતી મહિલાની ડિલિવરી વોટ્‌સએપની મદદથી કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, હિમવર્ષાના કારણે એરલિફ્ટની શક્યતા નહોતી, તેવામાં જમ્મુ અને કાશ્મીરના એક દૂરના વિસ્તારમાં પ્રસૂતિની સમસ્યાઓનો સામનો કરી રહેલી સગર્ભા મહિલાને ડોક્ટરોએ વોટ્‌સએપ કોલ દ્વારા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મળેલા લીથિયમ વિષે વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ કે “ગુણવત્તા સારી છે અને ભારત આનાથી ચીનને હરાવશે”

જમ્મુકાશ્મીર જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ય્જીૈં)એ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ૫.૯ મિલિયન ટન લિથિયમ ભંડારની શોધ કરી છે. આ ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ બનાવવામાં થાય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ હતુ કે, ‘રિયાસીમાં મળી આવેલા દેશના પ્રથમ લિથિયમ ભંડારમાં લિથિયમની ગુણવત્તા ઉત્તમ છે. બીજી તરફ, આ લિથિયમ રિઝર્વ હોવાથી ગ્રામજનોને […]