Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર ચુંટણી કરાવે કે ન કરાવે અમે ભિખારી નથી કે તેના માટે ભીખ માંગીએ ઃ ઉમર અબ્દુલ્લા

શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીને લઇ રાજનીતિ શરૂ થઇ ગઇ છે.આશા વ્યકત કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બર ઓકટોબરમાં વિધાનસભાની ચુંટણી સંપન્ન કરાવી શકાય છે.ગૃહમંત્રી અમિત શાહ આ બાબતે અનેક બેઠકો પણ કરી ચુકયા છે.ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે ચુંટણીની તૈયારીઓ પોતાના અંતિમ તબક્કામાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચુંટણીને લઇ નેશનલ- કોન્ફ્રરન્સના ઉપાધ્યક્ષ ઉમર […]

Jammu and Kashmir

હિમાચલમાં નવા કેબિનેટનું થયું ગઠન, આટલા મંત્રીએ લીધા શપથ

શિમલા હિમાચલ પ્રદેશમાં આખરે એક મહિનાની રાહ જાેયા બાદ કેબિનેટનું ગઠન થઈ ગયું છે. શિમલામાં રાજભવનમાં રવિવારે સવારે કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, હિમાચલ રાજભવનમાં લગભગ ૧૦ વાગે કેબિનેટના મંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૌથી પહેલા ડોક્ટર ધની રામ શાંડિલ્યે શપથ લીધા હતા. તેઓ સોલનથી ધારાસભ્ય બન્યા છે. ત્યાર બાદ કાંગડાના […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના રાજૌરીના ધાંગરીમાં પાલતું સશ્વાને આતંકવાદીઓથી બચાવ્યો ૩ પરિવારોનો જીવ

રાજૌરી જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં એક ઘર પર આતંકવાદી હુમલાની મિનિટો પહેલાં, તેના માલિકે પાળેલા કૂતરાના ભસવાથી પરિવાર સચેત થઈ ગયો હતો અને જેની મદદથી પડોશના ઓછામાં ઓછા ત્રણ પરિવારો વિખરાવાથી બચી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે અપર ધાંગરી ગામમાં ચાર ઘરો પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં લઘુમતી હિંદુ સમુદાયના ચાર […]

Jammu and Kashmir

કાતિલ ઠંડીમાં કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં પહોચ્યું , શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ

શ્રીનગર કાશ્મીર ખીણમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. કાશ્મીર ખીણમાં સતત ત્રીજી રાત્રે તાપમાનનો પારો માઈનસ નીચે નોંધાયો હતો. મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -૬.૪°ઝ્ર નોંધાયું હતું. કાશ્મીરના અન્ય શહેર પહેલગામમાં લઘુત્તમ -૯.૨ °ઝ્ર, કુપવાડા -૬.૨°ઝ્ર, ગુલમર્ગ -૭.૫ °ઝ્ર, લેહમાં -૧૫.૨°ઝ્ર નોંધાયું હતું અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અનંતનાગ […]

Jammu and Kashmir

કાશ્મીરના વહીવટીતંત્રે સાંબાની આંતરરાષ્ટ્રીય સરહદ પર નાઇટ કર્ફ્‌યુ લાદવામાં આવ્યા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળો સતત સતર્ક છે અને પાકિસ્તાનના કોઈપણ નાપાક પ્રયાસને સફળ થવા દેતા નથી. સરહદ પર નિયંત્રણ જાળવવા માટે કેન્દ્રશાસિત પ્રદેશના સાંબા જિલ્લામાં આવેલ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રાત્રિ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. જિલ્લામાં સરહદ પર ૨ મહિના માટે આ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ મંગળવારે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબારી કરી

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં ૩ સ્થાનીક લોકોના મોત થયા છે અને ૭ લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે ૫૦ મીટરના અંતરે સ્થિત ૩ ઘરો પર આ ફાયરિંગ થયું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજૌરી સ્થિત હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો. મહમૂદે આ ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે. તેમણે કહ્યું- […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં સિધરામાં ટ્રકમાં છુપાયેલા ૩ આતંકીઓને જવાનોએ ઠાર કર્યા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે. ૨૦ ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં […]

Jammu and Kashmir

જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરના બરજુલ્લામાં ૨૦ મિલકતો સીલ કરી

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરના બરજુલ્લામાં હુર્રિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ઓછામાં ઓછી ૨૦ મિલકતો એટેચ કરી છે, જેમાં કેટલીક તે નામો પણ સામેલ છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ પર કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં મિલકતો એટેચ કરવામાં આવી છે. કાશ્મીર ખીણના બડગામ, માગમ, પુલવામા, […]

Jammu and Kashmir

અમારી સરકાર આવશે તો જમ્મુ કાશ્મીરમાં જન સુરક્ષા કાનુન રદ કરીશું ઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા

શ્રીનગર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સ (નેકાં) જાે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીઓ બાદ સત્તામાં આવશે તો તે પહેલા જ દિવસે વિવાદાસ્પદ જન સુરક્ષા કાનુન (પીએસએ) રદ કરી દેશે ઉમરે અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણને દુર્ભાગ્યપૂર્ણ બતાવતા કહ્યું કે બંન્ને દેશોએ પોતાના સંબંધોમાં સુધાર માટે કામ કરવું […]

Jammu and Kashmir

આતંકીના મરવા પર બોલી કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટની પત્ની,’આજે શાંતિ તો ખૂબ થઈ…’

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકીઓમાંથી એક કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય એક આતંકવાદીએ નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આ ઓપરેશન પછી ન્યૂઝ ૧૮એ પુરણ કૃષ્ણ ભટની પત્ની સ્વીટી ભટ સાથે વાત કરી. તેણે કહ્યું, આજે મને ઘણી શાંતિ મળી છે. આજે મારા પતિની […]