Jammu and Kashmir

કાશ્મીરમાં આતંકની કરોડરજ્જુ પર પ્રહાર, રૂ.૨૦૦ કરોડની સંપત્તિ જપ્ત

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનોની કરોડરજ્જુ ભાંગી નાખવા માટે રાજ્યની તપાસ એજન્સી(એસઆઈએ)એ મોટી કાર્યવાહી કરી. પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી જ ખીણમાં ભાગલાવાદીઓની આર્થિક મદદ કરે છે. એસઆઈએ દ્વારા જમાત-એ-ઈસ્લામીની ૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાઇ હતી. એસઆઈએના પ્રવક્તાએ કહ્યું કે આ કાર્યવાહી ગાંદરબલ, બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં કરાઈ હતી. અત્યાર સુધી ૨૦૦ કરોડ રૂ.ની સંપત્તિ જપ્ત […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના શોપિયાના મૂંઝ માર્ગ વિસ્તારમાં સેનાએ ૩ આતંકીઓને કર્યા ઠાર, હથિયારો કર્યા જપ્ત

જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં મૂંઝ માર્ગ વિસ્તારમાં આજે એટ્‌લે કે ૨૦ ડિસેમ્બરે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. એડીજીપી કાશ્મીર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલ ત્રણ આતંકીઓ શોપિયાના લતીફ લોન અને અનંતનાગના ઉમર નજીરના રૂપે […]

Jammu and Kashmir

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનામાં બે નાગરિકોના મોત થયા

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સવારે આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનામાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સેનાએ ગોળીબાર અને નાગરિકોની જાનહાનિ માટે “અજાણ્યા આતંકવાદીઓ” ને જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે સૈન્ય સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો, […]

Jammu and Kashmir

બ્રિટને હિન્દુઓનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાના આરોપી ઁછદ્ભ મૌલાનાને આપ્યો ઝટકો

શિમલા બ્રિટને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને માનવાધિકાર દિવસના અવસરે શુક્રવારે અનેક મોટા ર્નિણય લીધા. બ્રિટન સરકારે પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવા અને હિન્દુ સહિત અનેક ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓના જબરદસ્તીથી લગ્ન કરાવવાના આરોપી મૌલાના સહિત માનવાધિકારોનું હનન કરનારા અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. આવી કુલ ૩૦ વ્યક્તિઓ, અધિકારીઓ, અને સંસ્થાઓ પર […]

Jammu and Kashmir

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખવિંદર સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી

શિમલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખવિંદર સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના ધારાસભ્યો દળની બેઠક બાજ પર્યવેક્ષકોએ સુક્ખૂના નામની જાહેરાત કરી છે. તો મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી હશે. ઉલ્લેખનીય છે કે બે દિવસથી હિમાચલના નવા મુખ્યમંત્રીને લઈને જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેના પરથી પડદો ઉઠી ગયો છે. હિમાચલના નવા મુખ્યમંત્રીનો શપથ સમાહોર ૧૧ ડિસેમ્બરે […]

Jammu and Kashmir

ડિસેમ્બરના પહેલા જ અઠવાડિયે માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો અહેસાસ

આબુ ડિસેમ્બરના પહેલા જ અઠવાડિયે માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે અને આવી જ હાડ થીજાવી દે તેવી ઠંડીની અસર અહીં ડિસેમ્બરની પહેલી તારીખે જ અનુભાવા લાગી હતી. માઉન્ટ આબુમાં ૯ તથા ૧૦ ડિસેમ્બરને લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી પર નોંધાયુ છે. ૧૦ ડિસેમ્બર શનિવારે લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી રહેવાના કારણે વાહનો પર પણ બરફની […]

Jammu and Kashmir

મનોજ સિન્હાએ આપ્યો પાકિસ્તાનને કડક સંદેશ, કહી આ મોટી વાત

જમ્મુકાશ્મીર જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમમાં મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સારો અને ખરાબ આતંકવાદ હોય જ ન શકે અને સમય આવી ગયો છે કે, તે દેશોને અલગ કરવામાં આવે, જે આતંકવાદનો ઉપયોગ રાજ્યની નીતિ તરીકે કરી રહ્યા છે. આતંકવાદ માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે અને તેને ખતમ કરવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે […]

Jammu and Kashmir

હિમાચલમાં કોંગ્રેસને ‘ઓપરેશન લોટસ’નો ડર, ધારાસભ્યોને મોહાલી કરાશે શિફ્ટ

શિમલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના ટ્રેન્ટ પ્રમાણે રાજ્યમાં કોગ્રેસની સરકાર બનતી જાેવા મળી રહી છે. અત્યાર સુધીના સામે આવેલા પરિણામ બાદ કોંગ્રેસ એક્શન મોડમાં સામે આવી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લા શિમલા જશે. તો બીજીતરફ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તોડવાનો ડર લાગી રહ્યો […]

Jammu and Kashmir

કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવશે નહીં ત્યાં સુધી સરકાર સકારાત્મક પરિણામ જાેઇ શકશે નહીં ઃ મુફતી

શ્રીનગર પીડીપીના વડા મહબુબા મુફતીને અનંતનાગરનું મકાન ખાલી કરવાની નોટીસ મળી છે.ત્યારબાદ મહબુબા મુફતીનું વલણ સરકાર તરફ વધુ કડક બની ગયું છે.મુફતીએ કહ્યું કે જમમ્મુ કાશ્મીરમાં ભલે ગમે તેટલા સૈનિક તહેનાત કરવામાં આવે પરંતુ જયાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સરકાર સકારાત્મક પરિણામ જાેઇ શકશે નહીં આ સાથે જ તેમણે કહ્યું કે […]

Jammu and Kashmir

હિમાચલના મુખ્યમંત્રીએ કહ્યું,“કોંગ્રેસના નેતાઓ ભ્રમમાં ન રહે, સરકાર તો ભાજપની જ બનશે”

શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓને ખબર નથી કે તેઓ પોતે જીતી રહ્યા છે કે નહીં આમ છતાં તેઓ દિલ્હી દોડી ગયા છે અને સીએમ બનવાની ઈચ્છા પોષી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે. કોંગ્રેસના નેતાઓએ એવા ભ્રમમાં ન રહેવું જાેઈએ કે તેઓ સરકાર બનાવી રહ્યા છે. કોંગ્રેસના […]