લાતેહાર ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે. આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા. તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી […]
Jharkhand
પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસનો રાજ્યપાલને પત્ર,ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ
રાંચી ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે રાજ્યપાલ રમેશ બૈસને પત્ર લખીને કલમ ૩૫૬ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવાની માંગ કરી છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રીએ સીએમ હેમંત સોરેન પર પોતાના કાર્યકરોને હિંસા ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે ઈડી દ્વારા […]
ઝારખંડમાં અંધવિશ્વાસના ચક્કરમાં મહિલાની હત્યા કરાઈ
ઝારખંડ ઝારખંડના ગઢવામાં અંધવિશ્વાસના કારણે એક મહિલાને તેની જ બહેન અને બનેવીએ બિભત્સ રીતે મોતને ઘાટ ઉતારી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અંધવિશ્વાસના ચક્કરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ઘરમાં બનાવવામાં આવતી અડચણોને દૂર કરવા માટે મહિલાની હત્યા કરવામાં આવી છે. આ હત્યા કેસમાં પોલીસે બે મહિલાઓ સહિત સાત […]
ઝારખંડમાં ૧૫ ઓગષ્ટ સુધી જુની પેંશન યોજના બહાલ થશે ઃ મુખ્યમંત્રી
રાંચી ઝારખંડમાં વિવિધ સરકારી વિભાગોમાં કાર્યરત સરકારી કર્મચારીને જુના પેંશન યોજનાનો લાભ મળશે.રાજયના સરકારી કર્મચારીઓ માટે ૧૫ ઓગષ્ટ સુધી જુની પેંશન યોજના લાગુ થશે મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ઝારખંડની સરકાર તમામ વર્ગોના સામાજિક સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ છે.તેમનો પ્રયાસ છે કે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨ સુધી ઝારખંડના સરકારી કર્મચારીઓ માટે જુની પેંશન યોજના બહાલ કરાવવામાં આવે […]
રાંચીમાં બે બાળકોની માતાનું પતિએ જ ગળું કાપી હત્યા કરી
ઝારખંડ ઝારખંડની રાજધાની રાંચીમાં બે બાળકોની માતાની તેના જ પતિ દ્વારા ગળું કાપીને હત્યા કરવામાં આવતાં સનસનાટી મચી ગઈ હતી. ઘટના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારના સુકુર્હુતુની છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે રવિવારે આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રિમ્સમાં મોકલી આપ્યો છે. મિન્હાજ અન્સારીએ તેની પત્ની ઝુલેખા ખાતૂનનું ગળું […]
મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આઈએએસ અધિકારીની ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા
ઝારખંડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ શુક્રવાર સવારે આઇએએસ અધિકારી પૂજા સિંઘલના મની લોન્ડરિંગ કેસમાં દેશમાં એક સાથે ૨૦ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઇડીએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કેશ જપ્ત કરી છે. ઇડીની ટીમે મની લોન્ડરિંગ કેસમાં સવારે ૬ વાગ્યે નવી દિલ્હી, મુંબઇ, જયપુર, ફરીદાબાદ, ગુરુગ્રામ, મુઝફ્ફરપુર, રાંચી સહિત […]
તમે કહો તો યુપીના બુલડોઝર મોકલું ઃ કંગના રનૌત
ઝારખંડ ફિલ્મ ધાકડના પ્રમોશન માટે જયપુર પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, ‘જ્યાં સુધી રાજસ્થાનની વાત છે… રાજસ્થાનમાં રમખાણો થઈરહ્યા છે. તો તમારે પણ એવી સરકાર લાવવી જાેઈએ, જે તેમને નિયંત્રિત કરી શકે. તમે કહો તો ેંઁના બુલડોઝર અહીં મોકલી આપું. કંગનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષ ભાજપ પર બુલડોઝર અને રમખાણોને લઈને […]
લાલુ પ્રસાદ યાદવને અત્યાર સુધી ૪ કેસમાં સજા સામે જામીન મળી ચૂક્યા છે
ઝારખંડ રાંચી સ્થિત સીબીઆઇ કોર્ટે ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ રાંચીના ડોરંડા કોષાગારમાંથી ૧૩૯ કરોડના ગેરકાયદેસર ઉપાડના મામલે લાલૂ પ્રસાદને દોષી ગણાવતાં પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સીબીઆઇ કોર્ટના આદેશ વિરૂદ્ધ લાલૂ પ્રસાદ યાદવે ઝારખંડ ઉચ્ચ અદાલતમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટની જે બેંચમાં લાલૂ યાદવનો કેસ સૂચીબદ્ધ હતો, તે બેંચ ૧ એપ્રિલના […]
ઝારખંડના દેવઘરમાં રોપવે ટ્રોલીમાં અકસ્માત થતા બેના મોત
ઝારખંડ ઝારખંડના દેવઘર જિલ્લામાં બે એમઆઈ-૧૭ હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં સામેલ છે. જ્યાં અનેક લોકો દુર્ઘટનાના કારણે રોપવે ટ્રોલીમાં ફસાઈ ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે હેલિકોપ્ટરથી દોરડાના સહારે જવાનો રોપવે ટ્રોલી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રોપવેના તારના કારણે હેલિકોપ્ટરને સમસ્યા આવી રહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ […]
નક્સલવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો
ઝારખંડ નક્સલવાદીઓએ આજે એક દિવસનું બિહાર અને ઝારખંડમાં બંધનું એલાન કર્યું છે અને નક્સલવાદી સંગઠન સીપીઆઈ-માઓવાદીના ટોચના નેતા પ્રશાંત બોઝ અને તેમની પત્ની શીલાની મુક્તિની માંગણી કરી રહ્યા છે. જ્યારથી બંનેની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી નક્સલવાદી સંગઠનો નારાજ છે અને અત્યાર સુધીમાં બે વખત બંધનું એલાન આપી ચૂક્યા છે.ઝારખંડના ગિરિડીહ પાસે મધ્યમાં રાત્રે નક્સલવાદીઓએ […]








