કર્ણાટક કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ આ દિવસોમાં વધી ગઈ છે. કોંગ્રેસની ‘પાંચ ગેરંટી’ યોજના તેમના ગળામાં ફાંસો બની ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે એક મતદારની અરજી પર તેમને નોટિસ મોકલી છે. અરજીમાં સિદ્ધારમૈયા પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે તેમને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એસ સુનીલ દત્ત યાદવે તે અરજીના […]
Karnataka
કર્ણાટક સરકારે દૂધનાં ભાવમાં રૂપિયા ૩ નો વધારો કર્યો
કર્ણાટક દૂધના ભાવમાં વધારો થતાં લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટક કેબિનેટે ૧ ઓગસ્ટથી નંદિની દૂધના ભાવમાં ૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન ઉત્પાદનોનું બ્રાન્ડ નામ નંદિની છે. કેબિનેટની બેઠકમાં દૂધ ઉત્પાદકોની માંગને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. બચાવ કરતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, […]
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વિના એર એશિયાની ફ્લાઇટ ઉડી ગઈ
કર્ણાટક એર એશિયાની એક ફ્લાઇટ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વિના ગુરુવારે કેમ્પેગૌડા એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. રાજભવનનો આરોપ છે કે રાજ્યપાલ સમયસર પહોંચી ગયા હતા તેમ છતાં તેમને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. રાજ્યપાલે તેમના પ્રોટોકોલ અધિકારીઓને એરલાઈન સામે કાર્યવાહી શરૂ કરવા કહ્યું છે. આ મામલામાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના પ્રોટોકોલ ઓફિસરે એરલાઈન […]
કર્ણાટક હાઈકોર્ટના ૬ જજને મારી નાખવાની ધમકી, સંદેશા મળ્યા બાદ હ્લૈંઇ નોંધાઈ
કર્ણાટક કર્ણાટક હાઈકોર્ટના પ્રેસ ઈન્ફોર્મેશન ઓફિસર (ઁઇર્ં) એ પોતાના અને અન્ય કેટલાક ન્યાયાધીશો સહિત તેમના જીવને જાેખમ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ બેંગલુરુના સેન્ટ્રલ ઝ્રઈદ્ગ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શકમંદો વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. જેમાં ધમકીભર્યા મેસેજમાં ૫૦ લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે. એફઆઈઆરની નોંધણી અંગે માહિતી આપતાં બેંગ્લોર પોલીસે જણાવ્યું કે કે. […]
પત્નીનું પરપુરુષ સાથે અફેર સામે આવતાં પતિએ પ્રેમીનું ગળું કાપી લોહી પીધું
કર્ણાટક કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીના પ્રેમીનું ગળું કાપી નાખ્યું અને પછી તેનું લોહી પીધું હતું. પુરુષને શંકા હતી કે તેની પત્નીનું તેના મિત્ર સાથે અફેર છે, ત્યારબાદ તેણે શંકામાં મિત્રનું ગળું કાપી નાખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.આટલું […]
‘બિપરજાેય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ
કર્ણાટક વાવાઝોડું બિપરજાેય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજાેય આગામી ૩૬ કલાકમાં વધુ તીવ્ર બનશે. આ વાવાઝોડું આગામી બે દિવસોમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધશે. ભારતીય હવામાન વિભાગએ શુક્રવારે તેની જાણકારી આપી છે. ૮ જૂનની રાત્રે ૧૧.૩૦ વાગ્યે […]
કર્ણાટકના યાદગીરી જીલ્લામાં ભયંકર અકસ્માત, ૫ના મોત, ૧૩ ઘાયલ
કર્ણાટક કર્ણાટકના યાદગીરી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક કાર રોડની સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા અને ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ છે. યાદગીરીના ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે અકસ્માત બાલીચક્ર ક્રોસ પાસે થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મીડિયા […]
‘ભેંસ, બળદની કતલ થઈ શકે, તો ગાયની કેમ નહીં?’ઃ ટી.વેંકટેશ
મૈસુર કર્ણાટકના પશુપાલન પ્રધાન ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જાે ભેંસ અને બળદની કતલ થઈ શકે છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે. મૈસુરમાં પત્રકારો સાથે વાત કરતા વેંકટેશે કહ્યું કે પરામર્શ બાદ કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એન્ડ એનિમલ પ્રોટેક્શન એક્ટને પાછો ખેંચવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. વેંકટેશે કહ્યું […]
કર્ણાટક કેબિનેટે કાૅંગ્રેસની પાંચ ગેરંટી પર મોહર લગાવી
કર્ણાટક કર્ણાટક સરકારની કેબિનેટની શુક્રવારે (૨ જૂન) બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી દરમિયાન અને તે પહેલાં આપવામાં આવેલા તમામ પાંચ વચનો (૫ ગેરંટી) આ નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, આજે અમારી કેબિનેટની બેઠક હતી. તમામ ૫ વચનોની ઊંડી ચર્ચા કરી છે. અમે નક્કી કર્યું છે […]
હવે કર્ણાટક સરકારમાં ૩૪ મંત્રીઓ
કર્ણાટક કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાના એક સપ્તાહ બાદ કેબિનેટનું વિસ્તરણ થયું છે. આજે ૨૪ નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને ઉમેરીને હવે સરકારમાં ૩૪ મંત્રીઓ છે. ૨૦ મેના રોજ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિત ૧૦ મંત્રીઓએ શપથ લીધા હતા. આ સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ભીડને […]