Karnataka

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક ઝઘડા વચ્ચે ઈમરજન્સી બેઠક

પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે પાર્ટીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે સાંજે તેમના નિવાસસ્થાને પાર્ટીના ટોચના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. સત્તાધારી છાવણીના સૂત્રોએ આ માહિતી આપી હતી. માત્ર છ વરિષ્ઠ નેતાઓના નામ- રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી મહાસચિવ પાર્થ ચેટર્જી પણ સામેલ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત […]

Karnataka

નિર્ણય ન આવે ત્યાં સુધી સ્કુલ-કોલેજમાં હિજાબ સાથે નો એન્ટ્રી

  કર્ણાટક હિજાબનો વિવાદ ઉડુપીમાં તાજેતરમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓને કોલેજાેમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા માળા પહેરીને શાળા-કોલેજ આવવા લાગ્યા. બાદમાં, રાજ્યના અન્ય સ્થળોએ તરફેણમાં અને વિરુદ્ધમાં દેખાવો શરૂ થયા. તે જ સમયે, શાળા ખોલવાના સંદર્ભમાં, કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું કે આગામી સપ્તાહથી […]

Karnataka

વડાપ્રધાન દાઢી સાથે સંસદમાં આવી શકે તો છોકરી હિજાબ પહેરી ક્લાસમાં ન જાઈ શકે ઃ ઓવૈસી

કર્ણાટક હિજાબનો વિવાદ કર્ણાટકમાં શરૂ થયો હતો જ્યાં કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને હિજાબ પહેરવા માટે કેમ્પસ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. કર્ણાટકના ઉડુપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી મહિલા કોલેજમાં ગયા મહિને હિજાબ સામે વિરોધ શરૂ થયો હતો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.કર્ણાટકથી શરૂ […]

Karnataka

શિવમોગામાં ભગવો ધ્વજ ફરકાવવા પર થયો હંગામો

  કર્ણાટક કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું, ‘૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં હતી, જ્યારે કેટલાક રાજકીય પક્ષોએ તેને ઉશ્કેર્યો, સમાજના અન્ય વર્ગો તરફથી પ્રતિક્રિયા આવી. અમે વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ કે તેઓ કાયદો હાથમાં ન લે. કર્ણાટક હાઈકોર્ટે રાજ્યના વિવિધ ભાગોમાં વધી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને […]

Karnataka

કર્ણાટકમાં હાલ હિજાબ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હિંમત હોય તો હિજાબ પહેરવાનું બંધ કરી તો બતાવે ઃ કોંગ્રેસ ધારાસભ્ય ફાતિમા

  કર્ણાટક કર્ણાટક વિધાનસભામાં ગુલબર્ગા (ઉત્તર) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ફાતિમાએ એવો આક્ષેપ કર્યો છે રાજ્ય શિક્ષણ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીનીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ફાતિમાએ કહ્યું, ‘યુવતીઓને શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. તે પણ એવા સમયે જ્યારે વાર્ષિક પરીક્ષાઓને માત્ર બે મહિના બાકી છે. આનો વિરોધ કરવા માટે તમામ જાતિ અને […]

Karnataka

હિજાબ ભારતની દીકરીઓનું શિક્ષણ અને ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે ઃ રાહુલ ગાંધી

કર્ણાટક રાહુલ ગાંધીએ સરસ્વતી પૂજા હેશટેગ સાથે વસંત પંચમી પર ટિ્‌વટ કર્યું છે. તેમણે લખ્યું, “છોકરીઓના હિજાબને તેમના શિક્ષણના માર્ગમાં આવવા દેવાથી, આપણે ભારતની દીકરીઓનું ભવિષ્ય છીનવી રહ્યા છીએ, માતા સરસ્વતી, બધાને જ્ઞાન આપો. મા સરસ્વતી કોઇ સાથે ભેદભાવ નથી રાખતા.” કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાને લઈને વિવાદ શરૂ થયો છે. […]

Karnataka

કર્ણાટકમાં ખેડુત ૧૦ લાખ રોકડા લઈ કાર ખરીદવા પહોંચ્યો

કર્ણાટક સેલ્સમેનના અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા ખેડૂત કેમ્પે ગૌડાએ તેને ચેલેન્જ ફેંકી હતી કે હું થોડીવારમાં જ રૂ. ૧૦ લાખ રોકડા લઈને વૅન ખરીદવા આવું છે તમે આજે ને આજે મને તેની ડિલિવરી કરવાની તૈયારી રાખો. સેલ્સમેનના આૃર્ય વચ્ચે ખેડૂત કેમ્પે ગૌડા થોડીવારમાં જ રૂ. ૧૦ લાખ રોકડા લઈને શૉ રૂમ પર હાજર થયા હતા. […]

Karnataka

કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બળાત્કાર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરતા હોબાળો

કર્ણાટક વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર થઈ રહેલી ચર્ચામાં બાગ લેવા માટે સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય માંગ્યો હતો. તે દરમિયાન સ્પીકરે કહ્યું કે જાે દરેકને સમય આપવામાં આવે તો આ સત્ર કેવી રીતે ચાલશે. વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી તેમ હતુ. […]

Karnataka

કર્ણાટક માં કોરોનાનો વિસ્ફોટઃ ધારવાડ મેડિકલ કોલેજમાં પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને ૨૮૧ થી ૩૦૬ થઈ

કર્ણાટક દેશ ના અમુક રાજ્યો માં કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય એવું દેખાઈ રહ્યું છે, કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને ૨૮૧થી ૩૦૬ થઈ છે. ડ્ઢસ્ નિતેશ પાટિલે કહ્યું હતું કે હજી કેટલાક સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ આંકડો વધી શકે છે. કોરોના ના નવા કેસો માં વધારો થતા […]

Karnataka

કર્ણાટકના નિમંળાનંદજી મહારાજ SGVPની મુલાકાતે

કર્ણાટક પૂજ્ય નિમળાનંદજી મહારાજે પોતાના બે દિવસના રોકાણ દરમિયાન સમગ્ર જીય્ફઁ કેમ્પસની મુલાકાત લીધી હતી. હોલિસ્ટિક હોસ્પિટલ, ગૌશાળા, સ્કુલ, હોસ્ટેલ, પાઠશાળા, સંતત્તિવાસ વગેરે ભવનોનું નિરિક્ષણ કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.કર્ણાટક રાજ્યમાં અદિચુનચુનગીરી મઠ ખૂબ પ્રસિદ્ધ છે. આ મઠ સાતસો વષ જૂનો છે. આ મઠ સાથે લાખો અનુયાયીઓ જાેડાયેલા છે. નાથ સંપ્રદાયનો આ મઠના પીઠાધિપતિ […]