Karnataka

કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણનું કોકડું ઉકેલવા સિદ્ધારમૈયા-શિવકુમાર દિલ્હી પહોચ્યાં

કર્ણાટક સરકાર બન્યા બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર બંનેએ ગઈકાલથી દિલ્હીમાં અડીંગો જમાવ્યો છે. સૂત્રોનું માનીએ તો, કર્ણાટક કેબિનેટ વિસ્તરણની કવાયત પણ ૧૯ મેના રોજ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેના કોને લેવા […]

Karnataka

સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

કર્ણાટક ચાર દિવસના મંથન બાદ કોંગ્રેસે કર્ણાટકના સીએમનું નામ ફાઈનલ કરી દીધું છે. પાર્ટીએ ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. કર્ણાટક સીએમની રેસમાં સિદ્ધારમૈયા તેમના પ્રતિસ્પર્ધી ડીકે શિવકુમાર પર ભારે પડ્યા હતા. તેઓ આવતીકાલે શપથ લઈ શકે છે. ડીકે શિવકુમાર […]

Karnataka

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના ઘરે માતમ છવાયો

કર્ણાટક કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો વળી પાર્ટી, જે પહેલાથી જ જાદુઈ આંકડાના પાર કરી ચુકી છે. ૧૨૦થી વધઆરે સીટો પર બહુમત છે. આ ક્રમમાં દેશભરમાં કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે. આવા સમયે કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના ઘરમાં મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. તેમની બહેન શિવમ્માના પતિ […]

Karnataka

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત

કર્ણાટક કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ ૨૨૪ બેઠકો માટેના વલણો જાહેર કર્યા છે. કોંગ્રેસે ૧૧૩ બેઠકોના બહુમતી આંકડાને પાછળ છોડી દીધો છે અને તેના ઉમેદવારો ૧૩૭ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ ૬૨ અને જેડીએસ ૨૧ વિધાનસભા સીટો પર આગળ છે. ૪ બેઠકો પર અપક્ષો આગળ ચાલી રહ્યા છે. કાલે સવારે બેંગલુરુમાં […]

Karnataka

‘કર્ણાટકમાં ભાજપ ૧૩૦-૧૩૫થી જીતીને સત્તામાં પરત ફરશે’ ઃ નેતા બીએસ યેદિયુરપ્પાનો દાવોઃ

બેંગ્લુરૂ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેમની પાર્ટી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ૧૩૦ થી ૧૩૫ બેઠકો જીતીને સત્તામાં પરત ફરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા વરુણા બેઠક પરથી ચૂંટણી હારી જશે. યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું કે વરુણા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર વી સોમન્નાએ આ વિસ્તારમાં દિવસ-રાત કામ કર્યું છે અને […]

Karnataka

ચૂંટણીમાં કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવવાથી અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે ઃ શરદ પવાર

બેંગ્લુરૂ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું જાેવા મળી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો જાેરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. તાજેતરમાં જ તેમણે એક રેલીમાં જય બજરંગ બલી બોલીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમના આ ધાર્મિક નારા પર હવે વિપક્ષી દળોએ તેમને ઘેરી લીધા […]

Karnataka

જેવી રીતે ૪૦ ધારાસભ્યને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા, તેવી રીતે જ મણિપુરમાંથી બાળકોને બહાર કાઢો ઃ આદિત્ય ઠાકરે

ઇમ્ફાલ કર્ણાટકમાં ૧૦ મેના રોજ મતદાન થશે. આ માટે તમામ પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો પણ કર્ણાટકમાં ધામા નાખ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાજપના પ્રચાર માટે આજે કર્ણાટક પહોંચી ગયા છે. ત્યારે ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રીની કર્ણાટક મુલાકાત અંગે […]

Karnataka

બજરંગ દળ પર બેકફૂટ પર આવ્યા બાદ જાગી કોંગ્રેસ, ભગવાન હનુમાન અંગે કરી આ જાહેરાત

કર્ણાટક ચૂંટણીવાળા રાજ્ય કર્ણાટકમાં ભગવાન હનુમાન ચૂંટણી મુદ્દાના કેન્દ્રમાં આવી ગયા છે. પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનું વચન આપીને ઘેરાયા બાદ કોંગ્રેસે બચાવની મુદ્રામાં આવતા સમગ્ર રાજ્યમાં હનુમાન મંદિરોના નિર્માણ અને જીર્ણોદ્ધારનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજરંગ દળ પર પ્રતિબંધના વચનની સરખામણી હનુમાન અને તેમના ભક્તોને તાળામાં બંધ કરવા […]

Karnataka

કર્ણાટકના કલબુર્ગીમાં રોડ શો પહેલાં પીએમ મોદીએ બાળકો સાથે કરી વાત

કલબુર્ગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ને લઈને રાજ્યના પ્રવાસે છે. પીએમ મોદી કલબુર્ગીમાં રોડ શો પહેલા બાળકોને મળ્યા હતા. વડાપ્રધાન બાળકો સાથે ખૂબ જ રમુજી અંદાજમાં જાેવા મળ્યા. પીએમ મોદીએ બાળકોની સામે આંગળીઓ વડે ઘણી એક્શન કરી. બાળકોએ તે જાેયું અને તેનું પુનરાવર્તન કર્યું. વીડિયોમાં જાેઈ શકાય છે કે પીએમ મોદીએ બાળકોને પૂછ્યું […]

Karnataka

કર્ણાટક ચૂંટણી રેલીમાં મુસ્લિમ આરક્ષણ પર કોંગ્રેસને ઘેરી,“જય-શ્રી-રામ”ના લાગ્યા નારા

બેંગ્લોર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂર્ણ બહુમત સાથે આવશે. કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી ૮૦ના દાયકાથી આવું કરી રહી છે, તેઓએ પહેલા ભગવાન રામને તાળામાં રાખ્યા અને હવે તેઓ બજરંગ દળનું નામ લેવાનું પણ […]