બેંગ્લોર કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગબલી હનુમાનજીની પણ હવે એન્ટ્રી થઈ ગઈ છે. બુધવાર એટલે કે આજે પીએમ મોદીએ કર્ણાટકમાં આયોજિત એક ચૂંટણી રેલીની શરૂઆત ‘ભારત માતા કી જય અને બજરંગબલી કી જય’ નારા સાથે કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આ નારા ભાજપની દરેક ચૂંટણી સભાઓમાં સાંભળવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગબલી હનુમાનજીની […]
Karnataka
પ્રધાનમંત્રીએ કર્ણાટકના બીદર, હુમનાબાદમાં એક જનસભાને સંબોધિત કરી
કર્ણાટક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બીદર, હુમનાબાદમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં મારી શરૂઆ બીદરથી થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આટલી મોટી સંખ્યામાં અહીં આવીને તમે આખા દેશને સંદેશો આપ્યો છે કે આ વખતે, […]
કર્ણાટકમાં ગાયની તસ્કરીના મામલે ગૌ રક્ષકોએ માણસને ઢોર માર માર્યો હતો, મોત બાદ થયો મોટો હંગામો
કર્ણાટક કર્ણાટકમાં ગાયની તસ્કરીના ડરથી ગૌ રક્ષકોએ એક વ્યક્તિને માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાટકના સથનુરમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેરના આરોપમાં તેના બે સાથીઓ પર હુમલો કરતી વખતે એક વ્યક્તિને ગૌ રક્ષકોએ કથિત રીતે માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ઈદ્રેશ પાશા તરીકે થઈ છે, જ્યારે તેના […]
કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આવકારતા પૂર્વ મુખ્યમંત્રી યેદુઅપ્પા અને તેમના પુત્ર
બેંગ્લુરૂ કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ દક્ષિણ ભારતના મજબૂત ગઢને બચાવવા માટે સતત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી બોમાઈ અને અન્ય કેટલાક બીજેપી નેતાઓ હાજર હતા. અમિત શાહ અને […]
કર્ણાટકમાં રાજકારણ ગરમાયું, ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાન અંગે નવો વિવાદ સર્જાયો
બેંગ્લુરૂ કર્ણાટકમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ દરમિયાન કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. અહીં ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાન અંગે નવો વિવાદ સર્જાયો છે. ભાજપ આ ચૂંટણીને ટીપુ સુલતાન વિરુદ્ધ ભાજપના આઈકન વીર સાવરકર તરીકે રજૂ કરી મુદ્દો બનાવવા માગે છે. ભાજપે અહીં રાજકારણમાં શક્તિશાળી વોક્કાલિગા સમુદાયને આકર્ષિત […]
‘જાે બંનેએ સહમતિથી શારીરિક સંબંધ બનાવ્યા હોય તો તે બળાત્કાર ગણાશે નહીં’, કર્ણાટક હાઈકોર્ટે કરી ટકોર
કર્ણાટક પાંચ વર્ષ સુધી લગ્નના નામે બાંધેલા શારીરિક સંબંધોને દુષ્કર્મ નહીં કહી શકાય. દુષ્કર્મ કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્વપુર્ણ ટકોર સામે આવી છે. કર્ણાટક હાઈકોર્ટે એક યુવતીની પીટીશન ન માત્ર રદ્દ કરી પણ લગ્નના નામે ૫ વર્ષ સુધી બાંધેલા શારીરિક સંબંધ બાંધનાર પ્રેમી યુવકને મુક્ત કર્યો છે. આ સમગ્ર મામલો કર્ણાટકનો છે. જ્યાં એક યુવતીએ હાઈકોર્ટમાં […]
‘ક્યા સે ક્યા હો ગયા’ જેવું આ દુલ્હન સાથે થયું, દુલ્હાનના લગ્નના દિવસે જ લગ્ન રદ થયા
કર્ણાટક કોઈ પણ પુરુષ કે સ્ત્રીના જીવનમાં લગ્ન એ સૌથી મોટો અને ખાસ પ્રસંગ હોય છે. આ દરમિયાન સૌ કોઈની ઈચ્છા હોય છે કે તે બીજા કરતા કંઈક અલગ અને હટકે દેખાય. તેના માટે દુલ્હન લાખો રૂપિયાનો ખર્ચ કરી મેકઅપ કરાવતી હોય છે, પણ જરાં વિચારો કે લગ્નના દિવસે જ મેકઅપ ખરાબ થઈ જાય અને […]
રાહુલ ગાંધીને લઈને કર્ણાટક ભાજપના નેતાનું વિવાદીત અને આપમાનજનક નિવેદન સામે આવ્યું
કર્ણાટક રાહુલ ગાંધીને લઈને ભાજપના નેતાનું વિવાદીત અને અપમાનજનક નિવેદન સામે આવ્યું છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ નલિન કુમાર કતિલે સોમવારે પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે, રાહુલ ગાંધી એટલા માટે લગ્ન નથી કરતા, કેમ કે તેઓ બાળકો પેદા કરી શકતા નથી. આ અગાઉ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા લોકોને […]
કર્ણાટક હાઈકોર્ટે બાળકને સલામત અને સ્થિર વાતાવરણમાં ઉછેરવા પિતાને સોંપ્યું
કર્ણાટક કર્ણાટક હાઈકોર્ટે સગીર બાળકીનો અધિકાર પિતાને સોંપી દીધા છે કારણ કે માતા સાથે ગેરકાયદેસર સંબંધ હતો. ફેમિલી કોર્ટના ર્નિણયને યથાવત રાખતા હાઈકોર્ટે બાળકનો અધિકાર પિતાને આપ્યો છે. બાળકીના પિતાએ મહિલાના અન્ય પુરૂષ સાથેના ગેરકાયદેસર સંબંધોને કારણે સગીરનો કબજાે માંગ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે (માતા) તેના ગેરકાયદેસર સંબંધોને વધુ મહત્વ આપે છે […]
વડાપ્રધાન મોદીએ દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરીને દેશને સમર્પિત કરી
કર્ણાટક હવે ભારત સૈન્ય સાધનોના ઉત્પાદન માટે એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. એ જ એપિસોડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરીને દેશને સમર્પિત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમાકુરુમાં ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે, એચએએલની આ ફેક્ટરીમાં સેનાના લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે. જાે આ લાઈટ યુટિલિટી […]