Karnataka

કર્ણાટકમાં ભાજપ સરકારનું મોટું એલાન, વોક્કાલિગા અને પંચમસાલીને મળશે અનામત

કર્ણાટક કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારે લિંગાયત સમુદાયના પંચમસાલી અને વોક્કાલિગા સમુદાયને રીઝવવા માટે અનામત ક્વોટા વધારવાનો ર્નિણય લીધો છે. તેના માટે રાજ્ય કેબિનેટે અન્ય પછાત વર્ગની અલગ શ્રેણી બનાવવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં અત્યારે ૫૬ ટકા અનામત છે. વોક્કાલિગા અને પંચમસાલી લિંગાયત માટે ઓબીસી યાદીમાં ૨સી અને ૨ડી શ્રેણી બનાવાઇ છે. તેનાથી અત્યારે […]

Karnataka

કર્ણાટકના મૈસૂરમાં એક ચર્ચમાં બદમાશોએ કરી તોડફોડ, ભગવાન જીસસની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું

મૈસુર નાતાલના બે દિવસ બાદ કર્ણાટકના મૈસૂરમાં એક ચર્ચમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પીરિયાપટના વિસ્તારમાં સ્થિત સેન્ટ મેરી ચર્ચમાં ઘૂસીને અજાણ્યા બદમાશોએ તોડફોડ કરી હતી અને ભગવાન જીસસની મૂર્તિ ઉપરાંત ત્યાં રાખવામાં આવેલી વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. ચર્ચના પાદરી બહારગામ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. મૈસુરના […]

Karnataka

‘ભાજપા’ સરકારમાં મંત્રી રહી ચૂકેલા જી જનાર્ધન રેડ્ડીએ નવી પાર્ટીની જાહેરાત કરી

બેંગ્લુરૂ ૨૦૨૩ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. હવે રાજ્યના મોટા ખાણના કારોબારી અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં મંત્રી રહી ચૂકેલા જી જનાર્ધન રેડ્ડીએ નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. સાથે જ તેમણે આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની યોજના પણ જાહેર કરી દીધી છે. હવે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે […]

Karnataka

કર્ણાટકમાં બંધ જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત, કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી, કેરળમાં પણ એલર્ટ

કર્ણાટક ચીનમાં કોરોના હાહાકાર વચ્ચે ભારતમાં પણ સાવચેતીના પગલારૂપે તૈયારીઓ કરાઇ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિને લઇને સમીક્ષા બેઠક કરી હતી. જ્યારે દિલ્હી, ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાની તૈયારીઓને લઇને સમીક્ષા કરાઇ રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં માસ્કની વાપસી થઇ છે. હવે અહીં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જ્યારે ફ્લૂના […]

Karnataka

સાવરકરના ફોટાને લઈને હોબાળોમાં ભાજપે કહ્યું, “શું દાઉદ ઈબ્રાહિમનો ફોટો લગાવવો જાેઈએ”

કર્ણાટક કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાવવા બદલ સોમવારે હોબાળો થયો છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આના વિરોધમાં વિધાનસભાથી વોકઆઉટ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત વિપક્ષના ઘણા ધાસાસભ્યોએ આ મામલે વિધાનસભાના અધ્યક્ષને ચિટ્‌ઠી લખી છે. ચિટ્‌ઠીમાં માગ કરવામાં આવી છે કે, ગૃહમાં વાલ્મીકિ, બાસવન્ના, કનકદાસ, બીઆર આંબેડકર, સરદાર પટેલના ફોટા લગાવવામાં આવે. કોંગ્રેસના વિરોધને લઈને ભાજપે […]

Karnataka

કર્ણાટકમાં શિક્ષકે ચોથા ધોરણના બાળકને ફટકારીને મારી નાખ્યો, માતા પર પણ કર્યો હુમલો

કર્ણાટક કર્ણાટકમાં સ્કૂલના શિક્ષકની હેવાનિયત સામે આવી છે. અહીં ગડગ જિલ્લાના હેડલિન ગામમાં સ્થિત સરકારી સ્કૂલના એક શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર બાળકની મારીને તેને ધાબા પરથી ફેંકી દીધો, ત્યારબાદ બાળકનું મોત થઇ ગયું. આરોપી શિક્ષક કોન્ટ્રાક્ટ પર સ્કૂલમાં ભણાવતો હતો. જાેકે ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં કોન્ટ્રાક્ટ પર ભણાવનાર શિક્ષક મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતને પહેલા […]

Karnataka

કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ તણાવ વચ્ચે ૩૦૦થી વધારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના કાર્યકર્તાઓની અટકાયત

બેલગાવી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ૩૦૦થી વધારે કાર્યકર્તા અને નેતાઓને સરહદ પર રોકવામાં આવ્યા છે અને કર્ણાટક પોલીસ દ્વારા પાછા મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અમુકને મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી. હકીકતમાં કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે કર્ણાટકમાં બીએસ બોમ્મઈ સરકારના અંતિમ શિયાળુ સત્ર માટે આજે મોટા પાયે વિરોધ પ્રદર્શનની યોજની બનાવી હતી. […]

Karnataka

કર્ણાટકમાં ૫ વર્ષની બાળકી ઝીકા વાયરસથી સંક્રમીત થતાં મચ્યો હડકંપ

કર્ણાટક કોરોનાની સમસ્યામાંથી હજુ માંડ બહાર જ આવ્યા છીએ કે ભારતમાં હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશના કર્ણાટક રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ કેસ નોંધવાના કારણે આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે તો બીજી તરફ તેના સામે શું પગલાં લેવી તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. કર્ણાટકમાં […]

Karnataka

કર્ણાટકમાં મુસ્લિમ છાત્રાઓ માટે કોલેજ બનાવવાના પ્રસ્તાવ પર હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની ચેતવણી આપી

બેંગ્લુરૂ કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા મુસ્લિમ યુવતીઓ માટે ૧૦ નવી કોલેજ બનાવવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે.હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની ચેતવણી આપી છે.સુત્રોએ જણાવ્યું હતું કે સરકાર પોતાના નિર્ણયમાં આગળ વધી રહી છે અને ૨.૫૦ કરોડ રૂપિયાનું અનુદાન પણ ફાળવવામાં આપ્યું છે.મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ આ મહીને કોલેજાેની આધારશિલા રાખવા માટે તૈયાર છે. […]

Karnataka

એક મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ

કર્ણાટક કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં ક્લાસ દરમિયાન એક મુસ્લિમ વિદ્યાર્થીની આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. પ્રોફેસરે કથિત રીતે વિદ્યાર્થીનું નામ પૂછ્યું અને મુસ્લિમ નામ સાંભળીને કહ્યું, ‘ઓહ, તમે કસાબ જેવા છો.’ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીએ તરત જ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા. જાે કે, પ્રોફેસરે આ ઘટના […]