શ્રીનિવાસપુર કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરની વચ્ચે વિખવાદ શાંત થવાનું નામ નથી લેતો. હવે ત્નડ્ઢજી નેતા અને રાજ્યના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તેમાં કુમારસ્વામી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ વિધાનસભા સ્પિકરને ગાળો આપતા દેખાઈ રહ્યા છે. જાે કે, વિવાદ વધતા કુમારસ્વામીએ માફી માગી હતી. […]
Karnataka
ભાજપ સાંસદની ધમકી,મસ્જિદ જેવા દેખાતા બસ સ્ટેન્ડ પર બુલડોઝર ચલાવવામાં આવશે
મૈસૂર કર્ણાટકમાં આગામી વર્ષથી યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બુલડોઝરની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ એવી કહીને નવો વિવાદ છંછેડ્યો છે કે, મસ્જિદ જેવા દેખાતા મૈસૂર બસ સ્ટેન્ડ પર બુલડોઝર ચલાવામાં આવશે. તેમણે કહ્યું કે, મેં એન્જીનિયરને બે-ત્રણ દિવસમાં આવું કરવાનું કહ્યું છે. જાે આવું નહીં કરે, તો તે ખુદ જેબીસી લઈને ત્યાં […]
કોંગ્રેસના નેતા કહ્યું “હિન્દુ શબ્દનો અર્થ ખૂબ ગંદો”,ભાજપાએ નિવેદનને ગણાવ્યું ઉશ્કેરણીજનક
કર્ણાટક કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતીશ જારકીહોલીએ કહ્યું છે કે, ‘હિન્દુ’ શબ્દ ફારસી છે અને તેનો અર્થ ખૂબ ગંદો થાય છે. તેમને એવું પણ કહ્યું કે, અહીંના લોકો પર એક શબ્દ અને એક ધર્મની ફરજ પાડવામાં આવી રહી છે અને આ અંગે યોગ્ય ચર્ચા થવી જાેઈએ.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ, તેના પક્ષના નેતાના નિવેદનો પર […]
કર્ણાટકમાં ભગત સિંહને ફાંસીની સજાનું રિહર્સલ કરી રહ્યો બાળક લટકી ગયો ફાંસીએ..
ચિત્રદુર્ગ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે.એક ૧૨ વર્ષિય છોકરાનું ત્યારે મોત થઈ ગયું જ્યારે તે શનિવારે સાંજે પોતાના ઘરે સ્કૂલમાં યોજાનારા કાર્યક્રમ માટે ભગત સિંહને ફાંસીની સજાના સીનનું રિહર્સલ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, ઘટનાના સમયે બાળક પર ઘરે એકલો હતો, તે સમયે તેના માતા-પિતા ઘરમાં હતા નહીં. […]
સુપ્રીમ કોર્ટના બન્ને જજે શું કહ્યું પોતાના ર્નિણયમાં… તે જાણો…
કર્ણાટક કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે. કારણ કે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારના ૫ ફેબ્રુઆરીના આદેશને પડકારતી અરજીઓ પર ખંડિત ચુકાદો આપ્યો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક સરકારના પ્રતિબંધને માન્ય રાખ્યો હતો અને કર્ણાટક હાઈકોર્ટના ર્નિણય સામેની અરજીઓને ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ ધુલિયાએ […]
રાહુલ ગાંધીએ RSS- સાવરકર પર આપ્યું આ નિવેદન
કર્ણાટક કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાની ભારત જાેડો યાત્રા દરમિયાન ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના એક લેટેસ્ટ નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મહાત્મા ગાંધી અને નહેરુએ દેશને આઝાદ કરાવ્યા પરંતુ મારી સોચ કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાવરકર આઝાદીની લડતમાં ક્યાંય ન હતાં. ભાજપ […]
કર્ણાટકમાં પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે સગીરને ફોસલાવીને કરાવ્યું આવું કામ
કર્ણાટક કર્ણાટકમાં એક સગીરને ર્નિવસ્ત્ર થઇને પૂજા કરવા પર મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કર્ણાટકના કોપ્પલની છે. જ્યાં સગીરને ફોસલાવીને કથિતરૂપે પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે કપડા ઉતારવાં અને નગ્ન થઇને પૂજા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ […]
ભલે ગમે તે થઈ જાય, ભારત જાેડો યાત્રાને કોઈ રોકી શકશે નહીં ઃ રાહુલ ગાંધી
મૈસુર કર્ણાટકના મૈસુરમાં ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વરસતા વરસાદમાં જનસભાને સંબોધી. ગાંધી જયંતીના અવસર પર, આખા દિવસની મુસાફરી પછી, જ્યારે રાહુલ લોકોને સંબોધવા માટે સ્ટેજ તરફ ચાલ્યા ત્યારે વરસાદ શરૂ થયો. રાહુલે વરસાદ રોકાવાની રાહ ન જાેતા સંબોધન ચાલુ રાખ્યું. રાહુલે કહ્યું- ભલે ગમે તે થઈ જાય, ભારત જાેડો યાત્રાને કોઈ રોકી શકશે […]
ડ્રગ કેસમાં ૨ લોકોની સાથે સાઉથના આ એક્ટરની થઈ ધરપકડ
કર્ણાટક સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડ અને હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સના ડ્રગ કેસમાં નામ આવી ગયા છે જેમાં કેટલાક જેલમાં જઈને આવ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને રિયા ચક્રવર્તી અને શાહરૂખનો દીકરો પણ જેલમાં જઈ ચૂક્યો છે. પરંતુ અહીં અમે સાઉથની સ્મોલ ઈન્ડસ્ટ્રીના એક સ્ટાર વિશે વાત કરી રહ્યા છે. હાલમાં જ જાણકારી […]
હિજાબ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટમાં વધુ સુનાવણી ૫ સપ્ટેમ્બરે યોજાશે
કર્ણાટક કર્ણાટક હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના ફેંસલાને પડકારતી અરજી કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિજાબ પહેરવો તે આવશ્યક છે, પરંતુ ધાર્મિક પ્રથાનો ભાગ નથી. તેને બંધારણના અનુચ્છેદ ૨૫ અંતર્ગત સંરક્ષિત કરવામાં આવી શકે છે. હવે આ મામલે વધુ સુનાવણી ૫મી […]