કર્ણાટક કર્ણાટકમાં રાજ્યસભાની એક સીટ પર જાેરદાર ટક્કર છે. ત્યાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની સીટો કન્ફર્મ કર્યા બાદ એક વધારાનો ઉમેદવાર ઉતાર્યો હતો. જેના કારણે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેડીએસે પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગથી બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના ઈશારે એક […]
Karnataka
સિંગર કેકેના પોસ્ટમોર્ટમમાં ઈજાના નિશાન દેખાતા કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો
કોલકાતા જાણીતા સિંગર કેકેનું મંગળવારે મોડી રાતે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું. હવે એક અન્ય ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો છે. કેકેના માથા અને ચહેરાના ભાગ પર ઈજાના નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. જાે કે […]
કોલકાતાની મોડલ સરસ્વતીએ આત્મહત્યા કરી
કોલકાતા સરસ્વતીના માતાએ સૌપ્રથમ તેમના મૃતદેહને જાેયો અને તેને ફાંસીમાંથી નીચે લાવ્યો હતો. આ પછી તે સરસ્વતીને ઝ્રદ્ગસ્ઝ્ર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા સરસ્વતી દાસનું મોત થઈ ગયું હતું. સરસ્વતી દાસ તેની નાની સાથે ઘરમાં સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા. સવારે ૨ વાગે નાનીની આંખ ખુલી ત્યારે […]
કર્ણાટકમાં અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમમાં પડતા યુવકની નિર્દયતાથી હત્યા કરાઈ
કર્ણાટક કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના વાડી વિસ્તારમાં ઓનર કિલિંગનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. એક ૨૫ વર્ષીય યુવકને ર્નિદયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કારણ કે તે અન્ય ધર્મની છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે. મૃતકની માતાએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, છોકરીના પિતા અને ભાઈએ તેની પુત્રની […]
પૂરગ્રસ્ત વિસ્તારની જાત તપાસ કરી પીડિતોને જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી
કર્ણાટક આસામના એક યુવા ૈંછજી ઓફિસર કીર્તિ જલ્લી પોતાના સારા કાર્યોને કારણે અહેવાલોમાં છે. કીર્તિ જલ્લી આસામના કછાર જિલ્લાના જિલ્લા ડેપ્યુટી કમિશનર એટલે કે ડીસી છે. કછાર જિલ્લામાં હાલના દિવસોમાં ગંભીર પૂરની ઝપેટમાં છે. ત્યાં પાણીમાં ડૂબી જવાથી લોકોનો પાક બરબાદ થયો છે અને પાણીમાં ઘરો તૂટ્યા છે. આવી સ્થિતિમાં પૂરના પ્રકોપમાં લોકોને રાહત આપવા […]
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આર.એસ.એસ પર નિશાન સાંધ્યું
કર્ણાટક કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાએ આર.એસ.એસ પર નિશાન સાંધ્યું છે. તેમણે આર.એસ,એસ સાથે જાેડાયેલા લોકોને મૂળ ભારતીય હોવા પર જ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આ સંઘના લોકો શું મૂળ રૂપથી ભારતીય છે? આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની […]
છેલ્લા ૧૦ દિવસમાં ૩ અભિનેત્રીના મૃતદેહ મળી આવ્યા
કોલકાતા છેલ્લા ત્રણ દિવસોમાં આ બીજી અભિનેત્રીનું મોત થયું છે. છેલ્લા ૧૦ દિવસોમાં કોલકાતામાં ત્રણ અભિનેત્રીઓના મોત થઈ ચૂક્યા છે. આ ઘટનાઓ ખરેખર ચોંકાવનારી છે. શરૂઆતમાં નાના પડદાની જાણીતી અભિનેત્રી પલ્લવી ડેનું મોત થયું હતું. પરંતુ પલ્લવીના પરિવારજનોએ તેની હત્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને લિવ ઈનમાં રહેતી પલ્લવીના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી લીધી […]
કર્ણાટકમાં મસ્જિદ નીચે મંદિર મળ્યાનો દાવો
કર્ણાટક હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી મામલે કોર્ટ સુનાવણી પણ ચાલુ છે. હવે આ બધા વચ્ચે કર્ણાટકના મેંગ્લુરુથી એક એવા સમાચાર આવ્યા છે જ્યાં દાવો કરાયો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. મલાલી વિસ્તારમાં એક જૂની મસ્જિદ નીચે […]
કર્ણાટકમાં કાર ઝાડ સાથે અથડાતા ૭ લોકોના મોત
કર્ણાટક વધારે સ્પીડના કારણે ક્રૂઝર કારના ચાલકે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. પરિણામે ક્રુઝર ઝાડ સાથે અથડાઇ હતી. આ કારમાં સવાર સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત અંગે વધુ જાણકારી મુજબ વાહનમાં ૨૧ લોકો સવાર હતા. આ લોકો લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે બાંકાકાટ્ટી જઈ રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]
કર્ણાટકના યુવકે ગૂંથણકામ શરૂ કરી દેશમાં પ્રખ્યાત બન્યો
કર્ણાટક ગૂંથણકામનું નામ સાંભળતા જ આપણને આપણી દાદીમા યાદ આવી જાય છે, જેઓ તેમના પૌત્રો માટે અવનવા રંગોના મફલર અથવા સ્વેટર બનાવતા હતા. અહીં એક એવી વ્યક્તિ છે, જેણે પોતાની બેચેની અને ડિપ્રેશનને દૂર કરવા માટે ગત વર્ષે ગૂંથણકામને શોખ તરીકે પસંદ કર્યું હતું. હવે તે તેને એક કામ તરીકે જાેઈ રહ્યો છે. કર્ણાટકના હુબલીમાં […]