ચેન્નાઈ ચેન્નાઈના એક પોલીસ કસ્ટડીમાં વિગ્નેશના મૃત્યુ બાદ ચેન્નાઈ ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગે ૬ પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. આ પોલીસકર્મીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૈદાપેટ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર તેઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ સામે આઈપીસીની કલમ ૩૦૨ એટલે કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય તેમની સામે જીછઝ્ર-જીજી્ […]
Karnataka
કર્ણાટકના મુખ્યમંત્રી બનવા ૨૫૦૦ કરોડની ઓફર ઃ કોંગ્રેસનો દાવો
કર્ણાટક કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે જ્યારે બાસનગૌડા પાટિલ યતનાલ પાસે બધુ ઉપલબ્ધ છે તો બીજેપીને શું સાબિતી જાેઈએ? અમે કોઇનું રાજીનામું માંગતા નથી પણ ભાજપાએ પૂછવું જાેઈએ કે કોને તેમને ૨૫૦૦ કરોડના બદલે સીએમ પદની ઓફર કરી છે. આ પહેલા શિવકુમારે કહ્યું કે યતનાલ પૂર્વ મંત્રી છે જેથી તેમના નિવેદનને નજરઅંદાજ કરવું […]
કર્ણાટક મહારાષ્ટ્રને પોતાની એક ઈંચ પણ જમીન નહીં આપે ઃ કર્ણાટક મુખ્યમંત્રી
કર્ણાટક કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ સોમવારે મહારાષ્ટ્રના નેતાઓને તેમના રાજકીય લાભ માટે કથિત રીતે ભાષાના યુક્તિ અથવા સરહદ મુદ્દાનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, તેમણે સ્પષ્ટ કર્યું કે કર્ણાટક તેની એક ઇંચ પણ જમીન પાડોશી રાજ્યને આપશે નહીં. ઘણા કન્નડ ભાષી પ્રદેશો મહારાષ્ટ્રમાં છે તેની નોંધ લેતા, બોમાઈએ કહ્યું કે […]
કર્ણાટકની પરણિતાને પતિએ શંકા રાખી હાથમાં સળગતું કપુર રખાવતા ફરિયાદ
કર્ણાટક કર્ણાટકના કોલારના વીરેનહલ્લી ગામની એક મહિલાની પતિ દ્વારા અગ્નિ પરીક્ષા લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક એનજીઓ દ્વારા આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપી પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. પત્નીએ આ ઘટના બાદ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ એટલા માટે કર […]
કર્ણાટકમાં બાળક આઈસ્ક્રીમ બોક્સમાં સંતાતા ૨ બાળકીનું મોત
કર્ણાટક કર્ણાટકમાં એક દુખદ ઘટના સામે આવી છે. કર્ણાટકમાં બનેલી એક ઘટનામાં બે માસૂમ બાળકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. માહિતી મળી છે કે આ બે બાળકીઓ હાઈડ એન્ડ સીક એટલે કે સંતાકૂકડીની રમત રમી રહી હતી. આ બાળકીઓ રમવામાં વ્યસ્ત હતી. તે દરમિયાન જ તેમની સાથે આ અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર આ ઘટના મૈસુરના નંજનગુડ […]
બેલથાંગડી પોલીસે મહિલાને નિર્વસ્ત્ર કરવાના આરોપમાં ભાજપ નેતા સહિત ૯ સામે કેસ
કેરળ કેરળની બેલથાંગડી પોલિસે આદિવાસી સમાજની એક મહિલાને ર્નિવસ્ત્ર કરવા અમે મારપીટ કરવાના આરોપમાં એક ભાજપ નેતા સહિત ૯ લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપીઓની ઓળખ સંદીપ, સંતોષ, લોકૈયા, ગુલાબી, કુસુમા, સુગુના, અનિલ, લલિતા અને ચેન્નાકેશવ તરીકે થઈ છે. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલથાંગડી તાલુકાના ગુરીપલ્લા ગામમાં ૧૯ એપ્રિલે ઘણા ગ્રામીણો સામે આ જધન્ય ઘટના બની. […]
નાદિયામાં સગીર બાળકી પર રેપ અને હત્યા પર મમતા બેનર્જીની પ્રતિક્રીયા
કોલકત્તા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાદિયામાં સગીર બાળકી સાથે કથિત રીતે રેપ અને બાદમાં તેની હત્યા મામલે એવુ નિવેદન આપ્યુ છે ત્યારબાદ તે નિશાના પર આવી ગયા છે. મમતા બેનર્જીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને કહ્યુ કે શું ખરેખર સગીરા સાથે રેપ થયો હતો કે પછી તેનો લવ અફેર હતો, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ […]
કર્ણાટકમાં પૂજા ઉત્સવ મેળામાં અન્ય સંપ્રદાયને દુકાન નહીં મળે
કર્ણાટક કર્ણાટકના ઉડુપી જિલ્લાના મારી ગુડી મંદિર મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે આ વખતે આયોજિત થનારી સુગ્ગી મારી પૂજા ઉત્સવમાં તેઓ કોઈ અન્ય સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિને દુકાન લગાવવા માટે મંજૂરી આપશે નહીં. આ ર્નિણય કેટલાક હિન્દુ સંગઠનોની ભલામણ પર લેવાયો છે. દર વર્ષે આયોજિત થનારા આ પૂજા મેળામાં પહેલા દુકાન દરેક સંપ્રદાયના લોકોને ફાળવવામાં […]
યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના મૃતદેહ સોમવારે ભારત પરત આવશે
કર્ણાટક યુક્રેનમાં યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ સોમવારે ભારત પહોંચશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ જાણકારી આપી છે. બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા ખાર્કિવ મેડિકલ યુનિવર્સિટીના અંતિમ વર્ષના મેડિકલ વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ ૨૧ માર્ચે બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. ૨૧ વર્ષીય નવીનનું ઘર કર્ણાટકના હાવેરી જિલ્લામાં છે. તેમના […]
ઈસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી ઃ કર્ણાટક હાઈકોર્ટ
સ્કૂલ યુનિફોર્મની પ્રિસ્ક્રિપ્શન માત્ર યોગ્ય પ્રતિબંધ છે, જેના પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે નહીં ઃ કોર્ટે કર્ણાટક કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટક હિજાબ વિવાદ પર મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાળા કોલેજાેમાં હિજાબ પ્રતિબંધના ર્નિણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું […]