કર્ણાટક સાઉથ એક્ટર ચેતન કુમારે હિજાબ વિવાદની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની પેનલના જજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા ચેતન કુમારને હવે જામીન મળી ગયા છે. જાે કે વીકએન્ડના કારણે કોર્ટ બંધ હોવાથી હવે અભિનેતાને સોમવારે જામીન આપવામાં આવશે. મંગળવારે બેંગલુરુ પોલીસે આ કેસમાં કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની ધરપકડ […]
Karnataka
કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ૮ની ધરપકડ કરાઈ
કર્ણાટક કર્ણાટકના શિવમોગામાં રવિવારે બજરંગ દળના કાર્યકર હર્ષની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ વિસ્તારમાં હજુ પણ તણાવનો માહોલ છે. સાવચેતી લેતા વહીવટીતંત્રે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરીને કર્ફ્યુ લાદી દીધો હતો. જે હવે શુક્રવાર સુધી લંબાવવામાં આવ્યો છે. આ સાથે આગામી બે દિવસ શાળાઓ બંધ રાખવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો […]
કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શહેરમાં કલમ ૧૪૪ લાગુ
શિવમોગા કર્ણાટકના શિવમોગા શહેરમાં બજરંગ દળના કાર્યકર હર્ષાની હત્યા બાદ જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. શિવમોગામાં હાલ સ્થિતિને કાબૂમાં રાખવા માટે કલમ ૧૪૪ લાગૂ કરાઈ છે. આ સાથે જ શિક્ષણ સંસ્થાઓ પણ બંધ કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે ૨૩ વર્ષના હર્ષાની હત્યા રવિવારે રાતે અજાણ્યા બદમાશોએ શિવમોગાના ભારતી કોલોની સ્થિત કામત પેટ્રોલ પંપ પાસે કરી. […]
કેરળમાં ૨૦૧૫થી અતિભારે વરસાદની ઘટનાઓમાં ૩ ગણો વધારો
કેરળ કેરળમાં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૦૧૫ થી કેરળમાં અતિ ભારે વરસાદની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૫ દરમિયાન આ દરિયાકાંઠાના રાજ્યમાં અતિ ભારે વરસાદની ૪૩ ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૧માં આ સંખ્યા વધીને ૧૧૫ થઈ ગઈ […]
કોર્ટના આદેશનો ભંગ કરનારને જેલમાં નાંખો ઃ કેન્દ્રિય મંત્રી જાેશી
કર્ણાટક કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ‘હિજાબ વિવાદ’ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ શુક્રવારે કર્ણાટક સરકારને કોર્ટના વચગાળાના આદેશનું પાલન કરનારાઓની ધરપકડ કરવા કહ્યું હતું.) પછી તે ‘કેસરી હોય કે હિજાબ’. આ મામલો હજુ હાઈકોર્ટમાં છે. કર્ણાટક સરકારે શુક્રવારે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હિજાબ એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી […]
હિજાબ પહેરી ક્લાસમાં ન જવા દેતા લેક્ચરરે રાજીનામું આપ્યું
કર્ણાટક તુમાકુરુ જિલ્લાની જૈન ઁેં કૉલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી લેક્ચરર (ગેસ્ટ) તરીકે ભણાવતી ચાંદની નાઝે એક પત્રમાં જણાવ્યું હતું કે, “હું અંગ્રેજી લેક્ચરરના પદ પરથી રાજીનામું આપી રહી છું. કારણ કે તમે (કોલેજ મેનેજમેન્ટ) મારી પાસે હિજાબ ઉતારીને ક્લાસમાં જવાની માગણી કરી હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી તમારી કોલેજમાં હિજાબ પહેરું છું. હું હિજાબ […]
કર્ણાટક કોંગ્રેસે મંત્રીના નિવેદન પર આખી રાત વિધાનસભામાં પ્રદર્શન કર્યું
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી, મુખ્ય પ્રધાન બોમાઈ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ બાદમાં વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે વાતચીત કરી. અગાઉ, વિધાનસભાની બહાર પત્રકારોને સંબોધતા, સિદ્ધારમૈયાએ ભાજપ અને સંઘ પરિવાર પર રાષ્ટ્રધ્વજનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો, કહ્યું હતું કે કોંગ્રેસે આ મુદ્દાને તેના તાર્કિક અંત […]
શુક્રવાર અને રમઝાનમાં હિજાબ પહેરવાની છૂટ આપો ઃ વિદ્યાર્થીનીઓની અપીલ
કર્ણાટક ગુરુવારે શિવમોગાની ડ્ઢફજી કોલેજમાં પણ છોકરીઓ હિજાબ પહેરીને આવી હતી. કર્ણાટક હાઈકોર્ટના આદેશ પર જ્યારે કોલેજે તેમને ધાર્મિક પ્રતીકો સાથે એન્ટ્રી આપવાની ના પાડી તો તેમણે દલીલબાજી શરૂ કરી દીધી. આના પર મેનેજમેન્ટે તેમને કોલેજમાં આવવાને બદલે ઓનલાઇન ક્લાસમાં હાજર રહેવાનું કહ્યું હતું. હાઈકોર્ટમાં ગુરુવારે સતત ચોથા દિવસે હિજાબ વિવાદની સુનાવણી થવાની છે. આ […]
કર્ણાટકમાં તમામ શાળા-કોલેજાે ૧૬મી ફેબ્રુઆરીથી ખુલશે
કર્ણાટક કર્ણાટકમાં હિજાબ વિવાદ શરૂ થતાં કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે રાજ્યની તમામ શાળા કોલેજાે બુધવારથી ખોલવામાં આવશે. રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું કે ૧૬ ફેબ્રુઆરીથી તમામ પ્રિ-યુનિવર્સિટી કોલેજાે અને ડિગ્રી કોલેજાે ફરી ખુલશે. આ પહેલા રાજ્યમાં આ મામલે વિરોધ પ્રદર્શન થયા બાદ સરકારે શાળાઓ અને કોલેજાે બંધ રાખવાનો આદેશ […]
પશ્ચિમ બંગાળના ૪ કોર્પોરેશનમાં ટીએમસીનો વિજય
પશ્ચિમબંગાળ સિલિગુડી જતા પહેલા સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ જીત માટે આભારી છે અને તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઉદ્યોગ અને રોજગાર સર્જન માટે કામ કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય કે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. આગામી ૨૭ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ રાજ્યની વધુ ૧૦૮ નગરપાલિકામાં ચૂંટણી યોજાનાર છે. […]