કેરળ કેરળમાં ઉછીના લીધેલા પૈસાથી ૧૧ મહિલાઓ રાતોરાત કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે ૨૫૦ રૂપિયા પણ નહોતા અને હવે તેમને ૧૦ કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જ્યારે મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા ૨૫૦ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર્સમાં ૨૫ […]
Kerala
કેરળમાં ‘મંદિરોની અંદર લટકાવી દેવા’ના નારા, અનિલ એન્ટોનીએ કહ્યું,”કોંગ્રેસ કંઈ કરશે?..”
કેરળ મણિપુર હિંસાને લઈ કેરળમાં પણ દેખાવો થઈ રહ્યા છે. કેરળના કાંજનગઢમાં, મણિપુર હિંસાના પીડિતો સાથે એકતા દર્શાવવા માટે મુસ્લિમ યુથ લીગ દ્વારા એક કૂચ કાઢવામાં આવી હતી, જેમાં તેમના વતી વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અનિલ કે એન્ટની, જેઓ થોડા સમય પહેલા ભાજપમાં જાેડાયા હતા, તેમણે વિરોધની ટીકા કરી હતી અને કહ્યું હતું કે […]
યુનિફોર્મ સિવિલ કોડ અંગે કેરળના ગવર્નરે આપ્યુ નિવેદન
કેરળ યુનિફોર્મ સિવિલ કોડ અંગે કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે ેંઝ્રઝ્ર એ સમયની જરૂરિયાત છે. અમે તેનો અમલ કરવામાં મોડું કર્યું છે. તેમણે કહ્યું કે કુરાન અને મુસ્લિમ પર્સનલ લોને દ્વારા ેંઝ્રઝ્રનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લૉ કમિશને ૧૪ જૂને એક નોટિફિકેશન બહાર પાડીને દેશભરના લોકોને યુનિફોર્મ સિવિલ કોડ પર તેમના મંતવ્યો […]
આ વર્ષે ચોમાસું મોડું આવશે, ૪ જૂન સુધી કેરળમાં આપી શકે દસ્તક ઃ IMDની આગાહી
કેરળ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શરૂ થવામાં થોડો વિલંબ થવાની આગાહી કરતા, ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ મંગળવારે જણાવ્યું હતું કે, તે ૪ જૂન સુધીમાં દસ્તક દે તેવી શક્યતા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં પ્રવેશે છે. આમાં સામાન્ય રીતે લગભગ સાત દિવસનો વિલંબ અથવા વહેલો સમાવેશ થાય છે. હવામાન કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું […]
કેરળમાં એનસીબી અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન ચલાવીને ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું
કોચી કેરળમાં એનસીબી અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન ચલાવીને ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. દરોડા દરમિયાન ૨૫૦૦ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું છે. દેશમાં મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત મળી આવ્યો છે. નેવીએ કન્સાઈનમેન્ટ સાથે એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું […]
કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરીે
મલપ્પુરમ કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી […]
કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..
મલપપ્પુરમ કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલ્વે અધિકારીઓએ પથ્થરમારાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. પોલીસે જણાવ્યું કે […]
કેરળના ત્રિશુરમાં ૮ વર્ષની બાળકીએ જેવો લીધો સ્માર્ટફોન… બોમ્બની જેમ ફાટ્યો
કેરળ આજકાલ તો બાળકોની પહેલી પસંદ બની ગયો છે. યુટ્યુબ અને કાર્ટુન જેવી ચીજાે જાેવા માટે બાળકો ફોનનો ઉપયોગ કરતા શીખી ગયા છે. પરંતુ તેનાથી અનેક અકસ્માતો પણ થાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેની વિગતો જાણીને તમે હચમચી જશો. અહીં એક ૮ વર્ષની બાળકીનો આ અકસ્માતમાં જીવ ગયો. આદિત્યશ્રી નામની આ […]
પ્રધાનમંત્રી મોદીની કેરળમાં પરંપરાગત વસ્ત્રોમાં અને ઢોલની થાપ સાથે સ્વાગત કર્યું
કેરળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમવારે કેરલના કોચ્ચિમાં જાેરદાર સ્વાગત થયું હતું. કેરલના પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને પીએમ મોદીએ શરુમાં થોડી વાર તો પગપાળા ચાલ્યા અને રસ્તાની બંને સાઈડ ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકો સહિત હજારોની સંખ્યામાં લોકો આઈએનએસ ગરુડ નૌસૈનિક હવાઈ અડ્ડાના કાર્યક્રમ સ્થળ સુધી તેમના […]
હાઈકોર્ટે પત્નીને ખોટા ઈરાદાથી સ્પર્શવાનો આરોપ લગાવીને ડોક્ટરની પીટાઈ કરનારા આરોપી પતિને જામીન આપવાની સ્પષ્ટ ના પાડી
કેરળ કેરળ હાઈકોર્ટે પત્નીને ખોટા ઈરાદાથી સ્પર્શવાનો આરોપ લગાવીને ડોક્ટરની પીટાઈ કરનારા આરોપી પતિને જામીન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે સારવાર સમયે ત્યાં નર્સો પણ હાજર હતી. દર્દીને સ્પર્શ્યા વગર ડોક્ટર તેની સારવાર કરી શકે નહીં. જાે દર્દી સારવાર દરમિયાન ડોક્ટરના સ્પર્શ કરવાથી પરેશાન થાય તો ડોક્ટરને પોતાના વ્યવસાયમાં આગળ વધવામાં પરેશાની […]