Kerala

દુર્લભ બીમારીથી પીડિત બાળક માટે મુંબઇના રહસ્યમય દાતાએ ૧૧ કરોડ રૂપિયાનું દાન કર્યું

તિરુવનંતપુરમ કેરળમાં રહેતું એક ૧૫ મહિનાનું બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત છે. બાળકના માતા-પિતા સારંગ મેનન અને અદિતિ નાયરે બાળકની બીમારીની સારવાર માટે ક્રાઉડફંડિંગ કરવાનું ર્નિણય લીધો. બાળકનું નામ નિર્વાણ છે અને આ વર્ષે જાન્યુઆરીમાં તેને જીસ્છ હોવાનું નિદાન થયું હતું. કપલને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એક અજાણ્યા વ્યક્તિએ બાળકની […]

Kerala

પતિને દહેજમાં મળેલા ઘરેણાં પર કેરળ હાઈકોર્ટે પોતાનો ર્નિણય જણાવ્યો અને આદેશ આપ્યો

કેરળ કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો ર્નિણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. […]

Kerala

કેરલમાં શરાબ અને પેટ્રોલ ડીઝલ પર સામાજિક સુરક્ષા સેસ

કોચ્ચી રોકડના સંકટનો સામનો કરી રહેલ કેરલ સરકારે વિધાનસભામાં પોતાનું બજેટ રજુ કર્યું છે. તેમાં પેટ્રોલ,ડીઝલ અને ભારતમાં નિર્મિત વિદેશી શરાબ પર સામાજિક સુરક્ષા ઉપકર સહિત ૨,૯૫૫ કરોડ રૂપિયાના વધારાના સંસાધન એકત્રિત કરવા માટે કર પ્રસ્તાવોની જાહેરાત કરી છે. નાણાંમંત્રી કે એન બાલગોપાલ દ્વારા રજુ બજેટ ભાષણ પ્રસ્તાવમાં એક મુખ્ય કર પ્રસ્તાવ પેટ્રોલ ડીઝલના વેચાણ […]

Kerala

કેરળના ૬ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનો ફૂટબોલ ગોલ સોશિયલ મિડીયા પર વાઇરલ

કેરળ ૬ઠ્ઠા ધોરણમાં ભણતા કેરળના વિદ્યાર્થીનો બેક હીલ ગોલ વાયરલ થઈ રહ્યો છે. કેરળના અલ અનવર સ્કૂલના વિદ્યાર્થી અંશીદે ચેમ્બ્રેસેરીમાં આયોજીત અંડર-૧૨ ટૂર્નામેન્ટમાં ટોપ ફૂટબોલરની જેમ ગોલ કર્યો હતો. અંશીદે પોતાના પગની પાછળના ભાગ એટલે કે પાનીથી ગોલ કર્યો હતો. અંશીદના કોચ ઇમદાદ કોટ્ટાપરમ્બે આ ગોલને કેમેરામાં કેપ્ચર કર્યો હતો. તેમણે ગોલકીપરની પાછળની સાઇડથી શાનદાર […]

Kerala

નશામાં ગાડી ચલાવતા હોય તો, પણ વીમા કંપનીએ વળતર આપવું પડશે ઃ કેરલ હાઈકોર્ટ

કેરલ કોઈ દુર્ઘટના થવાના કિસ્સામાં વીમા કંપની રોડ દુર્ઘટનામાં શિકાર શખ્સ અથવા થર્ડ પાર્ટીને શરુઆતમાં જ વળતરનો પૈસા આપી દેવા જાેઈએ. ભલે વીમા પોલીસીધારક નશામાં વાહન કેમ ન ચલાવી રહ્યો હોય. કેરલ હાઈકોર્ટે સોમવારે એક અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કાનૂની મામલા સાથે જાેડાયેલી વેબસાઈટ લાઈવ લોના રિપોર્ટ અનુસાર, કેરલ હાઈકોર્ટના જસ્ટિસ […]

Kerala

કેરળની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મમાં રજા

તિરુવનંતપુરમ કેરળ સરકારે એક મહત્ત્વનો ર્નિણય કરતા જાહેરાત કરી હતી કે, હવેથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મની રજાઓ મંજૂર કરવામાં આવશે. આ પહેલા કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ વિદ્યાર્થિનીઓને માસિક ધર્મમાં રજા આપવાની વાત કરી હતી. બાદમાં કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુએ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ […]

Kerala

ઇસ્લામમાં ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે ઃ કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન

કોચ્ચી કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેઓએ તેમની હાલત માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, ‘આધુનિક શિક્ષણને ઈસ્લામ વિરુદ્ધ માનવામાં આવતું હતું. તેઓ કાં તો તેના પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા અથવા મુસ્લિમ વિદ્યાર્થીઓને તેને ભણતા અટકાવવા માંગતા […]

Kerala

કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈરાની દિગ્દર્શકે પોતાના કાપેલા વાળ કેમ મોકલ્યા? કારણ છે આ..

કેરળ ૨૭મો કેરળ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શુક્રવારથી શરૂ થયો છે. આ ફેસ્ટિવલમાં મહનાઝ મોહમ્મદીને ‘સ્પિરિટ ઓફ સિનેમા’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ સન્માન મેળવવા માટે, ઈરાની નિર્દેશક મહનાઝ પોતે સમારોહમાં પહોંચી શક્યા ન હતા. તેના બદલે તેણે પોતાના કપાયેલા વાળ કાપીને ફેસ્ટિવલમાં મેસેજ સાથે મોકલ્યા હતા. નિર્દેશકની આ શૈલીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. […]

Kerala

કેરળમાં ઓરીનો પ્રકોપ વધતાં અધિકારીઓને ધર્મગુરુઓની મદદ માંગી

મલપ્પુરમ કેરળના મલપ્પુરમમાં ૧.૬૦ લાખથી વધુ બાળકોએ એમઆર રસી લીધી નથી. અત્યાર સુધીમાં ઓરીના ૪૬૪ કેસ નોંધાયા છે. કેરળના મલપ્પુરમમાં બાળકોમાં ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે. આ દરમિયાન, રાજ્ય સરકારના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે મલપ્પુરમ જિલ્લામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧.૬૦ લાખથી વધુ બાળકોએ એમઆર રસી લીધી નથી, જેના કારણે જિલ્લાના બાળકોના જીવન જાેખમમાં […]

Kerala

બિલ પર રાજ્યપાલની મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરી શકાતી નથી

કોચ્ચી કેરળ હાઈકોર્ટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને રાજ્યપાલની સંમતિ માટે સમય મર્યાદા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે આ માંગ સાથે સંબંધિત જાહેર હિતની અરજી ને ફગાવી દીધી હતી.પીઆઈએલને ફગાવી દેતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે બિલો પર સમય મર્યાદા નક્કી કરવી એ રાજ્યપાલનું કામ નથી. વિધાનમંડળનો અર્થ એ છે કે વિધાનસભા અથવા […]