Kerala

પ્રદર્શનકારીઓએ વિઝિંજમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, ૩૬ પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ

કોચ્ચી કેરળમાં અદાણી પોર્ટની વિરુદ્ધમાં થઇ રહેલાં પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વિઝિંજમ પોલીસ સ્ટેશન પર રવિવાર રાતે હુમલો કરી દીધો. તેમાં ૩૬ પોલીસવાળા ગંભીર રૂપે ઘાયલ થયા છે. બધાની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હકીકતમાં, વિઝિંજમમાં લોકો અદાણી પોર્ટ ન બનવા દેવા ઇચ્છતા હતા. તેના વિરોધમાં ૧૨૦ દિવસોથી પ્રોટેસ્ટ કરી રહ્યા […]

Kerala

પરિણીત મહિલા સાથે મરજીથી થયેલ સેક્સના કિસ્સામાં લગ્નનો વાયદો બળાત્કારના આરોપનું કારણ નથી ઃ કેરળ હાઈકોર્ટ

કેરળ કેરળ હાઈકોર્ટે ગુરુવારે બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. જાે કોઈ પુરુષ પહેલેથી જ પરિણીત મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપે છે અને ત્યારબાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય છે તો તે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર) ની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારની જાેગવાઈઓમાં માન્ય ગણાશે નહીં. જસ્ટિસ કૌસર ઈદાપ્પાગથની સિંગલ […]

Kerala

કેરલના કોચ્ચિમાં એક યંગ મૉડલ સાથે ચાલતી કારમાં થયું દુષ્કર્મ, ૩ની થઈ ધરપકડ

કોચ્ચિ કેરલના કોચ્ચિથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છએ. અહીં એક યંગ મોડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. ઘટના ગુરુવાર રાતની હોવાનું કહેવાય છે. હાલમાં આ મામલામાં એક મહિલા સહિત ત્રણ યુવકોની ધરપકડ થઈ છે. પોલીસનું કહેવુ છે કે, દારુના નશામાં આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડલ ગત […]

Kerala

કાર પર ઝૂકેલા ૬ વર્ષના બાળકને છાતી પર લાત મારતાનો વીડીયો થયો વાયરલ

કેરળ કેરળના એક વ્યક્તિ સામે તેની કાર પર ઝૂકીને ઊભા રહેલા છ વર્ષના બાળકને લાત મારવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં વાહનોની અવરજવર વાળા રસ્તા પર એક સફેદ કાર સામે ઝૂકીને ઊભેલો એક છોકરો જાેઇ શકાય છે, જ્યારે ડ્રાઇવર બહાર નીકળે છે, છોકરાને કંઈક કહે છે અને તેને છાતીમાં લાત […]

Kerala

તિરુવનંતપુરમમાં બોયફ્રેન્ડ બ્રેકઅપ ન કરતા પ્રેમિકાએ ઝેર આપીને મારી નાખ્યો

તિરુવનંતપુરમ કેરલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તિરુવનંતપુરમમાં એક ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડને એટલા માટે મારી નાખ્યો કેમ કે તે તેની સાથે બ્રેકઅપ કરવા માગતી હતી, પણ તેનો બોયફ્રેન્ડ તેને છોડવા માગતો નહોતો. ૨૩ વર્ષના યુવકની ગર્લફ્રેન્ડે પહેલા તો ક્રાઈમ ન કર્યો હોવાનું રટણ રટતી રહી, પણ બાદમાં ૮ કલાકની પૂછપરછમાં પોલીસી સામે ગુનો કબૂલી […]

Kerala

જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવા મામલે કેરળ હાઈકોર્ટેનો ર્નિણય

કેરળ જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવા મામલે કેરળ હાઈકોર્ટે મહિલાઓના પહેરવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે જણાવ્યું કે, કોઈપણ મહિલાનો પહેરવેશ તેની ગરિમા ભંગ કરવાનું લાઈસન્સ ના હોઈ શકે. આરોપી વ્યક્તિને દોષમુક્ત કરવાનો આધાર ના હોઈ શકે. આ કેસમાં ન્યાયમૂર્તિ કૌસર એડપ્પાગથે જણાવ્યું છે કે, કોઈ મહિલાના પહેરવેશના આધાર પર તેના […]

Kerala

કેરળમાં તાંત્રિકે કાળા જાદૂને લઈ બે મહિલાઓની બલી આપી અને મૃતદેહ સાથે કરી હેવાનિયતગીરી

તિરૂવનંતપુરમ કેરલના પથાનામથિટ્ટા જિલ્લામાં કાળા જાદૂ અને બલિ કાંડ બાદ હડકંપ મચી ગયો છે. ધન અને તંત્ર મંત્રના ચક્કરમાં કોઈ માણસ કેટલો નીચે પડી જાય છે, તે વાતનો નમૂનો કેરલના ગામમાં જાેવા મળ્યો છે. કાળા જાદૂને લઈને અહીં બે મહિલાઓની બલી આપવામાં આવી અને મૃતદેહની સાથે હેવાનિયત કરવામાં આવી. હવે તે વાત સામે આવી છે […]

Kerala

૭૦ વર્ષથી આ મગર મંદિરમાં ભાત-ગોળનો પ્રસાદ ખાઈને જ જીવતો હતો

કેરળ કેરળના શ્રીઅનંતપદ્મનાભસ્વામી મંદિરનો ભાત-ગોળનો પ્રસાદ ખાઈ ૭૦ વર્ષ સુધી મંદિરની રખેવાળી કરતો ‘દિવ્ય મગરમચ્છ’ની સોમવારે અંતિમ યાત્રા કાઢી અને મંદિર પરિસરની પાસે દફનાવવામાં આવ્યો. આ દિવ્ય મગરમચ્છનું રવિવારે રાત્રે મંદિરના તળાવમાં મૃત્યુ થઈ ગયું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, તેના મૃત્યુનું કારણ વૃદ્ધાવસ્થા હોવાનું માનવામાં આવે છે. આ બધા ખુલાસા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં […]

Kerala

કેરળના એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ફરતો, પુજારીએ પોલીસને આપ્યો આ જવાબ

કેરળ કેરળના કોઝિકોડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ઘૂમી રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિને આ રીતે ઘૂમતો જાેતા લોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો. મળતી માહિતી મુજબ આ મામલો કોઝિકોડના કોયિલેન્ડીનો છે. પોલીસે જણાવ્યું કે ૨૮ વર્ષના જિષ્ણુ નંબુથિરીને ઓટો ચાલકોએ ગત સાત ઓક્ટોબરના રોજ કોયિલેન્ડી જંકશન પર […]

Kerala

જે મહિલા પુરુષ પરિણીત છે તે જાણવા છતાં શારીરિક સંબંધો ચાલુ રાખે એને દુષ્કર્મ ન કહેવાયઃ હાઇકોર્ટ

કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે એક મોટું નિવેદન આપ્યું હતું જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનો ખોટો વાયદો આપી દુષ્કર્મનાં કિસ્સામાં જાે મહિલા અગાઉથી જાણતી હોય કે પુરુષ પરિણીત છે અને તો પણ શારીરિક બાંધવાનું ચાલુ રાખે તો તેવા કિસ્સામાં દુષ્કર્મનો કેસ નથી બનતો. જસ્ટિસ કૌસરની બેન્ચે આ મામલે […]