કોચી કેરળ હાઇકોર્ટે સોમવારે ઘરેલું હિંસાની પીડિતાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સ્ત્રીને ગર્ભપાત કરવવા માટે તેના પતિની મંજૂરી લેવાની જરૂર નથી. કોર્ટે મેડિકલ ટર્મિનેશનલ પ્રેગ્નેન્સી એક્ટને ટાંકતા કહ્યુ હતુ કે, આ એક્ટ અંતર્ગત કોઈપણ સ્ત્રીને ગર્ભપાત કરાવવા માટે તેના પતિની મંજૂરી લેવી જ પડે તેવી કોઈ જાેગવાઈ […]
Kerala
એનઆઈએના દરોડા બાદ પીએફઆઈનું હિંસક પ્રદર્શન, કેરલમાં તોડફોડ, બંધનું એલાન
કેરલ પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા(ઁહ્લૈં)એ દ્ગૈંછની આગેવાનીમાં ગુરુવારે કેટલીય એજન્સીઓ તરફથી તેમની ઓફિસો, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં ૨૩ સપ્ટેમ્બરે હડતાળનું આહ્લાન કર્યું છે. પીએફઆઈએ શુક્રવારે કેરલ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેરલના તિરુવનંતપુરમમાં એક કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. તો વળી તમિલનાડૂના કોયંબટૂરમાં સભ્યોની […]
પત્નીની અન્ય મહિલાઓ સાથે સરખામણી કે કટાક્ષ કરવો ક્રુરતા ઃ કેરળ હાઈકોર્ટ
તિરુવનંતપુરમ કેરળ હાઇકોર્ટે તલાકના એક કેસમાં સુનાવણી કરતા માનસિકતા ક્રુરતાને લઇને ટિપ્પણી કરી છે. કેરળ હાઇકોર્ટે પત્નીની અન્ય મહિલાઓ સાથે સરખામણી કરવી પણ માનસિક ક્રુરતાની શ્રેણીમાં ગણી છે. કેરળ હાઇકોર્ટે એ પણ કહ્યું કે પતિ તરફથી તે તેની આશા પર ખરી ઉતરતી નથી તેવા સતત મેણા મારવા પણ માનસિક ક્રુરતા છે. કેરળ હાઇકોર્ટે આ ટિપ્પણી […]
શું તમે પણ ગૂગલ મેપનો ઉપયોગ કરો છો ? વાંચી વિશ્વાસ ઉઠી જશે..
કેરળ અજાણ્યા રસ્તા પર આપણે અને તમે કઈ રીતે ગૂગલ મેપનો સહારો લઈએ છીએ. ગૂગલ મેપ્સને લઈને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મેપે તેનો રસ્તો મુશ્કેલ બનાવ્યો છે. શું તમે ક્યારેય ગૂગલ મેપના સહારે કોઈ એવા રસ્તા પર નિકળી ગયા, જે તમારી મંજિલ સુધી ન જતો હોય. આવો એક મામલો કેરલમાં સામે આવ્યો છે, […]
સોશિયલ મિડીયા પર કરાયેલી અપમાનજનક ટિપ્પણી પર એસસી, એસટી એક્ટ લાગુ થશે ઃ કેરળ હાઈકોર્ટ
કેરલા જાે તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો આ ખબર તમારે જાણવી ખુબ જરૂરી છે. કેરળ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર મોટો ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ (જીઝ્ર) કે અનુસૂચિત જનજાતિ (જી્) ના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ઓનલાઈન કરાયેલી અપમાનજનક ટિપ્પણી કરવા બદલ જીઝ્ર/જી્ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ર્નિણય […]
મને લોકોની પરવા નથી, મને મારી મૂછ પર ગર્વ છે ઃ શાયઝા
કેરળ શાયઝા મૂળ કેરળના કન્નુર જિલ્લાની છે. પુરુષોની જેમ શેને પણ મૂછ છે. આ મૂછને કારણે તેના સંબંધીઓ અને પડોશીઓ પણ તેની મજાક ઉડાવતા હતા. પરંતુ શાયઝાના પતિ અને બાળકોએ તેને સાથ આપ્યો. શાયઝા કહે છે, તેને મૂછો રાખવી ખૂબ જ ગમે છે અને તેને હટાવવાની જરૂર ક્યારેય નથી લાગી. આટલું જ નહીં, શાયઝા કહે […]
કેરળમાં નીટની પરીક્ષાની શરમજનક ઘટના વ્યક્ત કરતી વિદ્યાર્થીની વ્યથા
કેરળ કેરળમાં શરમજનક ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યથા કહી મારી સાથે ‘ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય’ કરવામાં આવ્યું હતું. જ્યારે હું પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે મને લાગ્યું કે સ્કેન કર્યા બાદ મને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ત્યાં હાજર મહિલાઓએ મને બે લાઇનમાં ઉભી કરી દીધી. આમાંની એક લાઇન એવી છોકરીઓને બનાવવામાં આવી […]
કેરળમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓના અંડરગાર્મેન્ટ્સ ચેક કરાતા ફરિયાદ
કેરળ કેરળના કોલ્લમ જિલ્લામાં મેડિકલ પ્રવેશ પરીક્ષા દ્ગઈઈ્ આપવા પહોંચેલી વિદ્યાર્થનીએના અંડરગાર્મેન્ટ્સ ઉતરાવવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મામલે કેરળ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. એવું કહેવાય છે કે પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થનીઓના ચેકિંગ દરમિયાન બ્રામાં લાગેલા હૂકના કારણે મેટલ ડિટેક્ટરની બીપ વાગતી હતી. ત્યારબાદ અંડરગારમેન્ટ્સ ઉતરાઈ લેવાયા હતા. પરીક્ષા […]
કેરલના કન્નુરમાં આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો
કેરળ કેરલના કન્નૂર જિલ્લાના પય્યાનુરમાં આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. પય્યાનુર પોલીસના મતે આ ઘટના આજે સવાર બની હતી. બોમ્બના હુમલાથી ઇમારતના કાચ તૂટી ગયા છે. પય્યાનુરમાં આરએસએસ કાર્યાલય પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. પય્યાનૂરમાં આ પહેલા ૨૦૧૭માં જુલાઇમાં આરએસએસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. ત્યારે માકપા […]
સહમતિ સાથે સેક્સ બાદ લગ્નનો ઈન્કાર કરે તો બળાત્કાર ગણાય નહીં ઃ કેરળ હાઈકોર્ટ
કેરળ કેરળ હાઈકોર્ટે સંમતિના કિસ્સામાં નોંધપાત્ર ટિપ્પણી કરી છે. આવા કેસમાં લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ હાઈકોર્ટે બળાત્કારમાં ધરપકડ કરાયેલા વકીલને જામીન આપી હતી. આની સાથે, હાઈકોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો ઇનકાર બળાત્કારનો કેસ બનાવતો નથી. કોચીની કેરળ હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યારે સેક્સની સંમતિ અથવા સંમતિનું ઉલ્લંઘન ન હોય ત્યારે જ બળાત્કાર થાય […]