Kerala

કેરળની મહિલાએ ૧૦ વર્ષમાં ૧૧ દેશોની યાત્રા કરી

કેરળ કેરળની મહિલા મૌલી જૉયે વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે ૧.૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૭માં તે મલેશિયા અને સિંગાપોર ગયા હતા. તે પછીના વર્ષે તેમણે ઉત્તર ભારતની મુલાકાત લીધી. મૌલીનુ કહેવુ છે કે ભારતમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં તેમને જવુ છે. તેમણે અત્યાર સુધી પંજાબ અને […]

Kerala

કેરળના બહાદુર પોલીસ અધિકારીએ ધારદાર હથિયારનો હુમલો હાથથી રોક્યો

કેરળ એસએચઓ અરુણ કુમાર પર એક ગુનેગાર ધારદાર હથિયાર વડે હુમલો કરે છે, પરંતુ જીૐર્ં અરુણ કુમાર આ હુમલાથી ગભરાતા નથી પરંતુ તેનો મુકાબલો કરે છે. આ વાયરલ વીડિયો ૈંઁજી ઓફિસર સ્વાતિ લાકરાએ ટિ્‌વટર પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે લખ્યું છે કે અસલી હીરો આવો દેખાય છે. કેરળના […]

Kerala

મલયાલમ સિંગર એડવા બશીરનું ગાતા ગાતા સ્ટેજ પર નિધન

કેરળ મલયાલમ ગાયક એડવા બશીરનું ઓન સ્ટેજ એક સંગીત કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મ આપતી વખતે જ તેમનું અવસાન થયું. તે કે જે યેસુદાસનું પ્રખ્યાત હિન્દી ગીત ‘માના હો તુમ બેહદ હસીન’ ગાઈ રહ્યાં હતાં અને પરફોર્મ કરતી વખતે તે સ્ટેજ પર પડી ગયો. લોકોની નજર પડતાં જ તેઓ તેની તરફ દોડ્યા, પરંતુ કમનસીબે, જ્યારે તેઓ […]

Kerala

ગૂગલ મેપને અનુસરવામાં રસ્તો ભટકી ગયા અને કાર નહેરમાં ખાબકી

કેરળ આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યા પર જવા માટે ગૂગલ મેપ (નકશો)નો ઉપયોગ કરતા હૈયે છીએ અને એવામાં આપણે પસંદ કરેલ સ્થળ પર જવા માટે નીકળ્યા હોય અને જતા જતા જ ગુગલના નકશાને અનુસરતા એમાં પણ તમે જ્યારે કોઈ જગ્યાએ પહેલીવાર જતા હોવ ત્યારે તો ગૂગલ મેપ અચૂકપણે વાપરતા હશો. પરંતુ આ સુવિધા ક્યારેક તમને […]

Kerala

કોરોના વાયરસ પછી હવે આ રોગ તો એવો છે કે ૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં જાેવા મળ્યો

કેરાલા દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો પૂરી થવાની કોઈ આશંકા જાેવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે. ટોમેટો ફ્લૂ એ વળી કઈ બીમારી છે એવું તમારા મનમાં ચોક્કસપણે થતું હશે. આ એક એવો અજાણ્યો તાવ છે જે કેરળ રાજ્યમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં જાેવા મળી રહ્યો છે. આ […]

Kerala

કેરળમાં RSS કાર્યકર્તાની હત્યાથી ભડકી ઉઠી ભાજપ

કેરલ કેરલના પલક્કડમાં એક ગેંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર્તાની હત્યા કરી દીધી હતી. પોલીસે આ જાણકારી આપી છે. ૪૫ વર્ષીય શ્રીનિવાસન પર હુમલાવરોએ એક ગ્રુપને પલક્કડ શહેરમાં ધોળેદહાડે તલવાર વડે હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મોટરસાઇકલ વડે ઘટનાસ્થળે પહોંચ્યા. શ્રીનિવાસનના શરીર પર ૨૦થી વધુ ઘા મળી આવ્યા હતા. શ્રીનિવાસન તે સમયે […]

Kerala

કેરળના ૬૭ વર્ષના એન્ટનીએ ૪ લાખમાં હોમ મેડ ઈલેક્ટ્રિક કાર બનાવી

કેરળ પેટ્રોલની વધી રહેલી કિંમતોએ કાર અને ટુ-વ્હીલર યુઝર્સને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે ગંભીરતાથી વિચારવા પર મજબૂર કર્યા છે. આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના સેગમેન્ટમાં ૪૮૦ ટકા ઉછાળો આવ્યો છે. લોકો આજે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે વિચારવા લાગ્યા છે, પરંતુ એક વ્યક્તિ એવી પણ છે, જે છેલ્લા ૧૬ વર્ષથી ઇલેક્ટ્રિક સ્કૂટર […]

Kerala

જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ૧૮ એપ્રિલે આંદોલન કરવાની ચીમકી આપી

કેરલ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હેઠળ ય્ઈમ્ એન્જિનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળની નોટિસ પાઠવવામાં આવી જેમાં ૧૮ એપ્રિલથી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે સરકાર દ્વારા નિયત કરેલ સ્ટાફ સેટઅપનુ સંપૂર્ણપણે અમલીકરણ, જુનિયર ઈજનેરની ભરતીની પરીક્ષા લેવાઈ ગઈ હોવા […]

Kerala

ભારતમાં સૌથી વધુ વરસાદવાળુ રાજ્ય કેરળ બની ગયું

કેરલ, છેલ્લા ૨૪ કલાકમાં કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત, કેરળ વર્તમાનમાં ભારતના એકમાત્ર રાજ્યોમાંથી એક છે જ્યાં કર્ણાટકના અમુક ભાગો સાથે-સાથે પ્રી-મોનસુન વરસાદની ગતિવિધિઓ જાેવા મળી રહી છે. ભારત હવામાન વિભાગ(આઈએમડી)ના પૂર્વાનુમાન બાદ શુક્રવાર(૦૮ એપ્રિલ)ના રોજ કેરળના સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે કે રાજ્યના મધ્ય અને […]

Kerala

કપિલ શર્મા અને ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વિવાદોનો અંત આવતો જ નથી

કેરળ કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ફિલ્મમાં કોઈ મોટા સ્ટારની ગેરહાજરીને કારણે તેના શોમાં ફિલ્મનું પ્રમોશન કરવાની ના પાડી દીધી હતી. […]