Kerala

કેરળના સિનેમાઘરો દ્વારા દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કેરળ સાઉથ સિનેમાના સ્ટાર દુલકર સલમાનની સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. કેરળના સિનેમા હોલ દ્વારા દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું કારણ તેની આગામી ફિલ્મ ‘સેલ્યૂટ’ છે. ‘સેલ્યૂટ’ દુલકર સલમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ છે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળએ અભિનેતાએ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર તેની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત […]

Kerala

કેરળની વિખ્યાત બોટ રેસ પ્રથમ વાર યુએઈમાં યોજાશે

  યુએઈ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, નહેરુ ટ્રોફી બોટ રેસ કેરળમાં સૌથી વધુ લોકપ્રિય સ્નેક બોટ રેસમાંની એક છે. આ બોટ રેસમાં ૧૦૦ ફૂટથી વધુ લાંબી બોટ ભાગ લે છે અને તેઓ લોકગીતોના સૂરો પર પાણીમાં એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા કરે છે. ૧૯૫૨માં નહેરુની કેરળની મુલાકાત બાદ […]

Kerala

મંદિર બનાવવા માટે કેરળના મુસ્લિમોએ જમીન દાનમાં આપી

કેરળ બે મુસ્લિમોએ રસ્તાના નિર્માણ માટે જમીન દાન કરીને ૫૦૦ વર્ષ જૂના હિન્દુ મંદિરને મદદ કરવા આગળ આવ્યા છે. કુટિલંગડી પંચાયતના રહેવાસી સી એચ અબુબકર હાજી અને એમ ઉસ્માને જમીન પંચાયતને આપી છે જે કુટિલંગડી કડુનગુથ મહાદેવ મંદિર માટે રોડ બનાવશે. પંચાયત અને ધારાસભ્યના ભંડોળનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં રસ્તો બનાવવામાં આવશે. ગયા રવિવારે સ્થાનિક […]

Kerala

કેરળ સરકારે આગામી બે રવિવાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું

કેરળ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન બાદ મૃતકોની યાદીમાં ૩૦૯ લોકોના નામ જાેડાઈ ગયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક ૫૧,૫૦૧ પર પહોંચી ગયો છે. કેરળમાં ઓમિક્રોનના ૬૨ નવા કેસ પણ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા ૭૦૭ પર પહોંચી ગઈ છે. તિરુવનંતપુરમમાં સૌથી વધુ ૯,૭૨૦ કેસ નોંધાયા છે. તે પછી એર્નાકુલમ, કોઝિકોડ, થ્રિસુર, […]

Kerala

છુટા લેવા માટે લોટરીની ટિકિટ લેતા બન્યો કરોડપતિ

કેરળ ૭૭ વર્ષીય સદાનંદન ઓલીપારમ્બિલ કેરળના કોટ્ટયમના વતની છે. તે કેરળ સરકારની ક્રિસમસ-ન્યૂ યર લોટરી જીતીને ૧૨ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતીને ચર્ચામાં છવાયા છે. સદાનંદન છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત લોટરીની ટિકિટો ખરીદતા હતા પરંતુ તેને ક્યારેય લોટરી લાગી ન હતી જાે કે આ વખતે તેમણે બમ્પર ઇનામ જીત્યું છે. સદાનંદનને ૫૦૦ રૂપિયાની છુટા જાેતા […]

Kerala

આંતર-ધર્મ દંપત્તિના બાળકો પણ પિતા પાસે ભરણપોષણના હકદાર ઃ કેરળ હાઇકોર્ટ

કેરળ કેરળ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવતા કહ્યું છે કે આંતર-ધર્મ દંપત્તિના બાળકો પિતા પાસેથી ભરણપોષણ માટે હકદાર છે. પિતાની ફરજ નક્કી કરવામાં ના તો જાતિ અને ના તો ધર્મના કોઇ માપદંડ હોવા જાેઇએ. ન્યાયમૂર્તિ મુશ્તાક અને ન્યાયમૂર્તિ ડૉ.એ.કૌસર એડપ્પાગથની બેન્ચે કહ્યું કે માતા-પિતાની જાતિ અને ધર્મ અલગ હોવા છતાંય તમામ બાળકોની સાથે સરખો વ્યવહાર […]

Kerala

કેરળ હાઈકોર્ટે અરજદારને ૧ લાખનો દંડ ફટકાર્યો

કેરળ જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અરજદાર પીટર માયાલીપરમ્પિલને કેરળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે છ સપ્તાહની અંદર દંડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે નિયત સમયગાળામાં દંડની ચુકવણી ન કરવાના કિસ્સામાં, દ્ભન્જીછ અરજદારની મિલકતમાંથી તેની સામે મહેસૂલ વસૂલાતની કાર્યવાહી શરૂ કરીને રકમ વસૂલ કરશે. ે આ દંડ લોકો અને સમાજને જણાવવા માટે લગાવવામાં આવી […]

Kerala

દેશમાં ઓમિક્રોનની સંખ્યા ૧૭૧ થઈ ઃ ભારતની ચિંતા વધી

કેરળ દેશમાં સોમવારે ઓમિક્રોનના કેરળમાં નવા ૪ કેસ અને દિલ્હીમાં ૬ તેમજ કર્ણાટકમાં નવા ૫ કેસ સાથે કુલ ૧૭૧ કેસ પ્રકાશમાં આવ્યા છે. કેરળમાં ઓમિક્રોનનાં કુલ કેસ ૧૫ પર પહોંચ્યા છે. દિલ્હીમાં ૬ નવા કેસ સાથે કુલ ૨૮ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬,૫૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૧૩૨ લોકોનાં મોત થયા […]

Kerala

કેરળમાં કોરોના વકર્યો ઃ ફરીથી ૫ હજારથી વધુ કેસ નોંધાયા

કેરળ, કેરળ સરકારની પ્રેસ રીલિઝ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ૫૭ લોકોના મોત થયા છે. જ્યારે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના કારણે ૩૧૩ લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંકને લઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કેરળમાં હજુ પણ ૧,૮૪,૫૮૧ લોકો સર્વેલાન્સમાં છે અને ૧,૭૯,૫૩૧ લોકો ક્વોરેન્ટાઈન છે. આ તરફ ઓડિશાની ૨ શૈક્ષણિક સંસ્થાઓની ૮૨ […]

Kerala

કેરળમાં ભારે વરસાદને કારણે તબાહી ઃ ૧૮ના મોત

કેરળ હવામાન વિભાગની ૧૯ ઓક્ટોબર સુધી વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ૧૮ ઓક્ટોબર સુધી પઠાણમથિટ્ટાના ગાઢ જંગલોમાં આવેલા સબરીમાલા અયપ્પા મંદિરમાં કોઈ યાત્રાળુઓને આવવા દેવા જાેઈએ નહીં. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, જે ૧૮ ઓક્ટોબરથી ખોલવાની હતી, હવે ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે, એમ નિવેદનમાં જણાવાયું છે. વિજયને રાજ્યના લોકોને આગામી […]