Madhya Pradesh

મધ્યપ્રદેશના ઈન્દોરના બંધ મકાનમાંથી બળેલા હાડપિંજર મળ્યું, લોકોને તાંત્રિક વિધિની આશંકા

મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એમ.જી રોડ વિસ્તારમાં સંગીરૃત કૉલેજ પાસે ખાલી પડેલી ઇમારતમાંથી એક બળેલી લાશ મળી આવતા ચર્ચા સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે. પોલીસને સંપૂર્ણ રીતે બળેલી લાશ મળી આવી છે. આ સાથે લાશથી થોડે પૂજાની સામગ્રી અને ખાવાની વસ્તુઓ પણ મળી આવી છે. […]

Madhya Pradesh

કમલનાથના જન્મદિવસની કેક અંગે CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું “આ હિન્દુઓનું અપમાન”

મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ હવે એક બર્થડે કેક પર આમને સામને આવી ગયા છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસની મધ્ય પ્રદેશ શાખાના અધ્યક્ષ કમલનાથના જન્મદિવસ સમારોહ માટે તૈયાર કરાયેલા મંદિર આકાર અને હનુમાનજીની તસવીરવાળી કેક અંગે બુધવારે મોટો વિવાદ થયો. સોશિયલ મીડિયા પર સમારોહનો એક વીડિયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ […]

Madhya Pradesh

મધ્યપ્રદેશના રતલામમાં ઝડપી કારે રસ્તા પર કામ કરતા મજૂરોને કચડી નાંખ્યા,૪ મજૂરોના ઘટનાસ્થળે જ મોત

રતલામ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કારે રસ્તા પર કામ કરતા મજૂરોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૪ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૮ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બિલપંક પોલીસ […]

Madhya Pradesh

ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ ખાતે જલ મહોત્સવનું આયોજન

ભોપાલ મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ ખાતે જલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ જલ મહોત્સવ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન યોજાશે. જ્યાં પ્રવાસીઓને વોટર એડવેન્ચર સ્પોર્ટ્‌સ એક્ટિવીટીનો આનંદ માણવા મળશે. તેની સાથે પ્રવાસીઓ મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાણવાની તક પણ મળશે. અહીં બેકવોટરના કિનારે સંપૂર્ણ […]

Madhya Pradesh

જાે કોઈ મફત પાણીની વાત કરે તો તેનો વિશ્વાસ કરવો જાેઈએ નહીંઃ ભાજપના નેતા

રીવા મધ્યપ્રદેશના રીવાથી સાંસદ જનાર્દન મિશ્રાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે ‘દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ કે પછી થિનર સોલ્યુશન સૂંઘો કે પછી આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો પણ પાણીની કિંમત સમજાે.’ વાસ્તવમાં મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રીવાના સાંસદ જનાર્દન મિશ્રા રીવાના કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમમાં જળ સંરક્ષણ અને સંવર્ધન પર વર્કશોપ […]

Madhya Pradesh

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાની કરી પ્રશંસા

ભોપાલ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને લઇ મોટું નિવેદન આપ્યું છે ઉમા ભારતીએ જયોતિરાદિત્ય સિંધિયાની ખુબ પ્રશંસા કરી તેમને હીરો બતાવ્યા છે. હકીકતમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઉમા ભારતી કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યાં હતાં આ દરમિયાન જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ભવિષ્ય પર સવાલ કરવામાં આવ્યો ત્યારે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશની આ સ્કુલે પિતાએ વોટ ન આપ્તા દીકરીને સ્કૂલમાંથી કાઢી મુકી

શાઝાપુર મધ્ય પ્રદેશમાં સરકાર જ્યાં બેટી પઢાઓ યોજના ચલાવી રહી છે અને તેમના માટે નવી નવી જાહેરાતો કરી રહી છે. તો વળી શિક્ષણનો અધિકાર કાયદા અંતર્ગત એક દલિત છાત્રાને પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. પણ સ્કૂલ સંચાલક રવિ પાટીદાર દ્વારા ચૂંટણી મતભેદના કારણે ક્લાસમાંથી એક છાત્રા આકાંક્ષાને સ્કૂલમાંથી કાઢી મુકી હતી. બાળકીના પિતા રાજેશ ચાવરેએ […]

Madhya Pradesh

સ્કૂલમાં વિદ્યાર્થીએ લગાવ્યા નારા, શિક્ષકે તારા ઘરે જઈને લગાવજે કહેતા થયો મોટો હોબાળો

ગુના મધ્ય પ્રદેશના ગૂનામાંથી એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જયના નારા લગાવવા પર હોબાળો મચી ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ગુરુવારે સ્કૂલના એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે, તેને રાષ્ટ્રગાન બાદ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, જે બાદ એક શિક્ષકે તેનો કોલર પકડી લીધો હતો. વિદ્યાર્થીએ ટીચર પર આરોપ […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં બૈતૂલમાં રોડ અકસ્માત, બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ૧૧ લોકોના થયા મોત

બૈતુલ મધ્ય પ્રદેશના બૈતૂલમાં આજે સવાર સવારમાં એક ભીષણ રોડ અકસ્માત થઈ ગયો હતો. બૈતૂલ જિલ્લાના ઝલ્લર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બસ અને કારની અથડામણ થઈ ગઈ હતી. જેમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એક પેસેન્જર ઘાયલ પણ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. આ દુર્ઘટનાની જાણકારી બૈતૂલના એસપી […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં એક ભાઈએ તેની પરિણીત બહેનને તેને પ્રેમી સાથે ભગાડી દીધી

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના શિવપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેશમ માતાના મંદિર પાસે એક ભાઈએ તેની પરિણીત બહેનને ફોસલાવીને તેને પ્રેમી સાથે ભગાડી દીધી. જ્યારે તે પોતાના દિયર-દેરાણીની સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. પત્ની ગુમ થયા બાદ પતિ સહિત પરિવારજનોએ મહિલાની ઘણી શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. તેથી પતિએ પત્નનીના ઘરના લોકોનો સંપર્ક કર્યો. પરંતુ […]