રીવા મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના મઉગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નિબિહાના જંગલમાંથી મળી આવેલા હાંડપીંજરનું ગૂંચવણ ઉંકેલાઈ ગઈ છે, ચોંકાવનારી બાબત એ છે કે, આ હત્યાનો મુખ્ય આરોપી બીજૂ કોઈ નહીં પણ મૃતકની પત્ની જ નિકળી, જે પોતાના દિયરના પ્રેમમાં પાગલ હતી. આ આડા સંબંધોમાં તેનો પતિ અડચણરૂપ બનતો હતો. દિયર ભાભીએ મળીને યુવકનું ગળુ દબાવી […]
Madhya Pradesh
મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે સગીરોની ચોરીના આરોપમાં લોડિંગ વાહનથી બાંધીને ઘસેટ્યા
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે સગીર છોકરાઓની ચોરીના આરોપમાં ર્નિદયતાથી મારવામાં આવી. કેટલાક લોકોએ બંને સગીરને મોબાઈલ ચોર તરીકે પકડી પાડ્યા હતા. તે પછી, લોડિંગ વાહન સાથે બાંધી, ર્નિદયતાથી ઘસેટ્યા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને સગીરને મેડિકલ તપાસ માટે મોકલ્યો છે. ઘટના મોટી ચોઈથરામ શાક માર્કેટની છે. અહીં બે સગીર છોકરાઓને તાલિબાની અંદાજમાં માર મારતો […]
ભોપાલમાં ક્લોરીન ગેસ લીક થતા મચી અફરાતફરી,અનેક લોકો થયા બેભાન
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશમાં ફરીથી એકવાર ગેસલીક કાંડ જાેવા મળી રહ્યો છે. બુધવારે મોડી રાતે એક ટેંકમાંથી ક્લોરીન ગેસ લીક થયો. જેના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. અનેક લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરી. મામલો સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી. એવું કહેવાય છે કે વિસ્તારમાં એક વોટર […]
એક યુવકે હથોડી વડે યુવકની હત્યા કરીને સળગાવી દીધી લાશ, આરોપીની ધરપકડ કરી
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં માત્ર ૫૦ રૂપિયાના વિવાદમાં એક યુવકે ગુસ્સામાં હથોડી વડે યુવકની ર્નિદયતાથી હત્યા કરી નાખી. આરોપીએ લાશને ઠેકાણે પાડવા માટે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સનસનાટીભરી ઘટના અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. હિલ્સના ભીમ નગર ટાઉનશીપમાં રહેતો મોહમ્મદ બબલુ ભંગારનું કામ કરતો હતો. ૫૦ રૂપિયા […]
મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિત પર કરેલ ટિપ્પણી ચર્ચામાં..
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિતને લઈને એવી ટિપ્પણી કરી છે જે હવે ચર્ચામાં છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે રેપના દોષિતની ઉમરકેદ સજાને ઘટાડીને ૨૦ વર્ષ કરતા કહ્યું કે, તેને રેપ પછી બાળકીને જીવતી છોડી દીધી હતી, તે ઘણો દયાળુ હતો. હાઈકોર્ટના જસ્ટિસ સુબોધ અભ્યંકર અને જસ્ટિસ એસકે સિંહે દોષિતની સજાને […]
સ્કોર્પિયો કાર વિજળીના થાંબલા ટકરાઈને પલટી જતા ૪ના ઘટના સ્થળે મોત,૩ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના પલસાવડ બોલાઈ રોડ પર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પિડમાં આવી રહેલી સ્કોર્પિયો ગાડી વિજળીના થાંબલા સાથે ટકરાયને પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં જીપમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ૩ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીના ફૂરચે […]
મધ્યપ્રદેશના રીવામાં બસ અને ટ્રોલી અથડાતા ૧૫ના મોત, ૪૦થી વધુ થયા ઘાયલ
મધ્યપ્રદેશ એક તરફ દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે. ત્યારે દરેક લોકો પોતાના સગા-સંબંધીઓના ત્યાં અથવા પોતાના વતનમાં પોતાના ગામમાં તહેવારની ઉજવણી માટે જઈ રહ્યાં હોય છે. એવા સમયે મધ્યપ્રદેશના રીવામાં કેટલાંક લોકો માટે આ તહેવારો મોતનું માતમ લઈને આવ્યાં. મધ્યપ્રદેશના રીવામાં આજે સવારે જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. એક વિશાળ ટ્રોલી અને બસ […]
લાચાર પિતા બાઇકની ડેકીમાં લઈ ગયા બાળકનું શબ, આ વીડીયો તમને રડાવી દેશે
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. એક અસહાય પિતાએ પોતાના નવજાત શિશુની લાશને પોતાની બાઇકની સાઇડ બેગમાં લઈ જવા માટે મજબૂર થવું પડ્યું છે. અનેક પ્રયાસો છતાં હોસ્પિટલે તેમને એમ્બ્યુલન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પીડિત પિતાએ આ ચોંકાવનારી વહીવટી બેદરકારીની ફરિયાદ કલેક્ટર કચેરીમાં કરી છે. અને મધ્યપ્રદેશમાં મોટી […]
માવલ ચેકપોસ્ટ પરથી કારમાંથી ૩ કિલો અફિણનો જથ્થો ઝડપાયો
અમીરગઢ રીકો પોલીસ સ્ટેશનની તાબા હેઠળ આવતી માવલ ચેકપોસ્ટ પરથી રાત્રે નાકાબંધી દરમિયાન કારમાંથી રૂ.૫ લાખના ૩ કિલો અફિણ સાથે મધ્યપ્રદેશના બે શખસોની ધરપકડ કરી હતી. રીકો પોલીસ સ્ટેશનના અધિકારી હરચંદ દેવાસીએ જણાવ્યું હતું કે ‘એક કારમાં અફીણનો જથ્થો આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે અફીણ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યું છે. જેના […]
ઉજજૈન રેલવે સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધી બનાવવામાં આવશે રોપ-વે
ઉજજૈન મધ્યપ્રદેશના ઉજજૈનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ ઓકટોબરે મહાકાલેશ્વર મંદિરમાં ૯૦૦ મીટર લાંબા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું હતું હવે સરકારે ભકતોની સુવિધાને ધ્યાનમાં રાખતા ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધી બે કિલોમીટર લાંબા રોપ વે બનાવવાનો નિર્ણય કર્યો છે.મધ્યપ્રદેશ નગર નિગમ અને આવાસ મંત્રી ભુપેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રદેશમાં ઉજ્જૈન રેલવે […]







