ભોપાલ મધ્ય પ્રદેશ સરકારના ૨૪ વર્ષ જૂના હેલિકોપ્ટર બેલ ૪૩૦ને વેચવામાં આવશે. આ હેલિકોપ્ટરની હરાજીમાં સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવી હતી. મે ૨૦૨૨માં સાતમી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ભોપાલની કંપની એફએ એન્ટરપ્રાઇઝે ૨.૫૭ કરોડ રૂપિયામાં તેને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે હવે તેને ૨,૫૭,૧૭,૭૭૭ લાખ […]
Madhya Pradesh
મધ્યપ્રદેશમાં દારૂડિયા પતિએ પત્નીને બેરહેમીથી માર મારતા મોત નીપજ્યું
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના બેતુલમાં એક દારૂડિયાએ ક્રૂરતાની તમામ હદ વટાવી પત્ની પર એટલો અત્યાચાર કર્યો કે, મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. મામલો બોરદેહી પોલીસ સ્ટેશન વિસ્તારના ખારી બિસ્કન ગામનો છે જ્યાં નશામાં ધૂત એક વ્યક્તિએ પહેલા તેની પત્નીને ખૂબ માર માર્યો હતો. પછી ક્રૂરતાની હદ વટાવી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લાકડું નાખ્યું. આ પછી મહિલાને ખૂબ લોહી […]
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી હાહાકાર
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બેતવા નદીનો જળસ્તર ઝડપી વધી રહ્યો છે, જેથી વિદિશાના ૭૦ ગામના લોકોને સુરક્ષિત સ્થાન પર શિફ્ટ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભોપાલ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. તેથી તે વિસ્તારના […]
જબલપુરના આરટીઓ ઓફિસરના ઘરે રેડ પાડતા અધધ સંપત્તિનો ખુલાસો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના જબલપુરમાં આર.ટી.ઓ સંતોષ પોલ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગે (ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ર્ંકકીહષ્ઠીજ ઉૈહખ્ત, ઈર્ંઉ) (ઈ.ઓ.ડબલ્યુ) દરોડા પાડ્યા હતા. આ દરોડા પરથી આર.ટી.ઓની ગેરકાયદાકીય સંપત્તિ વિશે જાણકારી સામે આવી હતી. ઈ.ઓ.ડબલ્યુને જાણવા મળ્યું હતું કે, આર.ટી.ઓએ ગેરકાયદાકીય રીતે સંપત્તિ ઊભી કરી છે. અધિકારીઓએ પોલના જબલપુર, સાગરના ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા […]
મધ્યપ્રદેશના ટોલ પ્લાઝા પર યુવકે મહિલા કર્મીને માર મારતો વિડીયો વાયરલ
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આવતા બિયારા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સને લઈને રવિવારે એક યુવક અને મહિલા ટોલ કર્મચારી વચ્ચે ઝઘડો થયો હતો. ટોલ ટેક્સના નાણા બાબતે થયેલા વિવાદ બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટોલ ટેક્સ ન ભરવાથી વિવાદ શરૂ થયો હતો. આરોપી રાજકુમાર […]
મધ્યપ્રદેશના યુવકે ભંગારમાંથી ટ્રાફિકને કંટ્રોલ કરતો રોબોટ બનાવ્યો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના માંડલા જિલ્લામાં યોગેશ સિંહ રાજપૂત નામના સુબેદારે ભંગારમાંથી ટ્રાફિકને કંટ્રોલ કરતો એક શાનદાર રોબોટ બનાવ્યો. આ ટ્રાફિક રોબોટ મંડલા જિલ્લાના ચિલમન ચોક ખાતે રાખવામાં આવ્યો છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અહીં જિલ્લા મુખ્યાલયમાં આવે છે. આ લોકોને ટ્રાફિક નિયમોની જાણકારી અને જાગૃતિનો અભાવ હોય છે. ખાસ કરીને આવા લોકોને જાગૃત કરવા અને સિગ્નલનું […]
મધ્યપ્રદેશમાં ત્રિકોણીયા પ્રેમના લીધે ત્રણેય કૂવામાં પડી આપઘાત કર્યો
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના છિંદવાડામાં લાવાઘોઘરીના સોનપઠારમાં દેરાણી-જેઠાણીના આપઘાત કેસમાં મહત્વની જાણકારી સામે આવી છે. એક જ યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે બંનેએ મોતનો માર્ગ પસંદ કર્યો હતો. આપઘાત કરતા પહેલા બંને આ યુવક સાથે ભાગી ગયા હતા. તેઓ બે દિવસ સુધી જંગલમાં સંતાઈ રહ્યાં. આ પછી પ્રેમી યુવકે સામૂહિક આત્મહત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ત્રણેય […]
પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા […]
મધ્યપ્રદેશની દિકરી યુરોપની ટોચ પર તિરંગો ફરકાવશે
મધ્યપ્રદેશ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને વિશ્વમાં મધ્યપ્રદેશનું નામ રોશન કરનાર ભાવના દેહરિયા હવે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ રુસ પર ૧૫ ઓગસ્ટના રોજ તિરંગો ફરકાવશે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના એમડી વિવેક શ્રોત્રિયાએ પર્વતારોહક ભાવનાને રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો હતો અને તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે હર ઘર […]
મધ્યપ્રદેશમાં પતિએ વીમાની રકમ માટે પત્નીની હત્યા કરાવી
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એડિશનલ એસપી મનકામના પ્રસાદના મતે ૨૬ જુલાઇની રાત્રે ભોપાલ રોડ સ્થિત માના જાેડ ગામ પાસે મહિલા પૂજા મીણા (૨૭)ની તે સમયે હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે તે બાઇક પર પોતાના પતિ બદ્રીપ્રસાદ મીણા સાથે બેસીને જઇ રહી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસે પૈસા લીધેલા હતા. […]