મધ્યપ્રદેશ હાલ ચાલી રહેલા શ્રવણ મહિનામાં શિવભક્તો કાંવડ યાત્રા કરે છે. આ ક્રમમાં આજે ઓમકારેશ્વરથી રાઉં પરત ફરી રહેલા કાંવડ યાત્રીઓ પર જીવલેણ હુમલો થયો છે. કાંવડ યાત્રીઓ ખંડવા રોડ પર આવેલી બલરાજ હોટલમાં ચા-નાસ્તો કરવા રોકાયા હતા. આ દરમિયાન હોટલના સ્ટાફ સાથે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો. જેના પર સ્ટાફના લોકોએ લાકડી, લાકડી, […]
Madhya Pradesh
મધ્યપ્રદેશમાં કલાર્કના ઘરે રેડ પડતાં કરોડોનો ખજાનો મળી આવ્યો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્ક હીરો કેસવાણીના ઘરે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઘણું કાળું નાણું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આટલી સંપત્તિ જાેઈને તપાસ કરવા આવેલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે જે અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, તેનો પગાર હજારો રૂપિયામાં હતો અને […]
અ..ધ..ધ…રોકડ સાથે કરોડોની સંપત્તિના દસ્તાવેજ ક્લાર્કના ઘરમાંથી મળ્યા
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના ભોપાલમાં બુધવારે રાજ્યની આર્થિક અપરાધ શાખા (ઈર્ંઉ)ની ટીમે ચિકિત્સા શિક્ષણ વિભાગના એક ક્લાર્કના ત્યાં રેડ મારી. દરોડા દરમિયાન ટીમને જે મળ્યું તે જાણીને દંગ રહી જશો. ઘરમાં એક કે બે નહીં પરંતુ ૮૫ લાખ રૂપિયા કેશ મળી આવી. આ ઉપરાંત ક્લાર્કના ઘરમાંથી ૪ કરોડ રૂપિયાની પ્રોપર્ટીના કાગળો પણ મળ્યા છે. ક્લાર્કના ઘરની […]
જબલપુરમાં એક વૃદ્ધને પોલીસ માર મારતો વિડીયો વાયરલ
મધ્યપ્રદેશ પોલીસકર્મી દ્વારા વૃદ્ધા સાથે મારામારી કરવામાં આવેલો આ વીડિયો ૨૭ જુલાઇનો છે. બપોરના સમયે રેલવે પ્લેટફોર્મ પર એક કોન્સેટબલે વૃદ્ધા સાથે બેરહેમીથી મારા મારી કરી હતી. આ ઘટનાનો કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે કોન્સ્ટેબલ અનંત મિશ્રા રીવાનો રહેવાસી છે. ઘટાનાના દિવસે […]
મધ્યપ્રદેશમાં પત્ની વિરુદ્ધ એફઆઈઆર ન નોંધતા પતિ મોબાઈલ ટાવર પર ચઢ્યો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ખંડવાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ વિવાદને કારણે પોલીસને પતિ-પત્નીને નિવેદન નોંધવા માટે બોલાવવાનું ભારે પડી ગયું હતું. હકીકતમાં સૂરજકુંડના રહેવાસી અરુણ મિશ્રા અને તેની પત્ની વચ્ચે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેની પત્નીએ ખંડવાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ અને ઘરેલુ હિંસા હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ અરજી આપી હતી. ત્યારે […]
પૂર્વ ગર્લફ્રેન્ડને ગોળી મારી જાતે પણ નદીમાં કૂદી ગયો
મધ્યપ્રદેશ જબલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર જાેગણીનગર રામપુરના રહેવાસી અનિભાની લાશ કારમાંથી મળી આવી હતી, તેની હત્યા ગોળી મારીને કરવામાં આવી હતી. પોલીસે લાશને કબજે કરી ઘટનાની તપાસ શરૂ કરી હતી. યુવતીની હત્યાનો શક તેના પૂર્વ પ્રેમી બાદલ પટેલ ઉપર જઈ રહ્યો હતો. પરંતુ યુવતીની લાશ મળી તેના ત્રણ દિવસ પછી બાદલ પટેલની લાશ પણ પોલીસને […]
ભારતીય સેનાનો જવાન પાકિસ્તાની મહિલા જાસૂસની હનીટ્રેપનો શિકાર થયો
મધ્યપ્રદેશ ભારતીય સેનાનો વધુ એક જવાન પાકિસ્તાની મહિલા જાસૂસની હનીટ્રેપનો શિકાર થયો છે. પાકિસ્તાન તરફથી જાસૂસી કરી રહેલા ભારતીય સૈન્યકર્મીની જયપુર ઇન્ટેલીજેન્સ યૂનિટની પોલીસે ધરપકડ કરી છે. આ સૈન્યકર્મી સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સેનાની ગોપનીય જાણકારી ભેગી કરી રહ્યો હતો. પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈની મહિલા એજન્ટો માટે જાસૂસી કરી રહ્યો હતો. ધરપકડ કરાયેલા સૈન્યકર્મીનું નામ […]
થોડીવારમાં પુત્રનો મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળ્યો
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં હચમચાવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભોપાલ-ઈટારસી રેલવે ટ્રેકના બરખેડા રેન્જમાં ગત રાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. વિદ્યાર્થીનો મોબાઈલ તેની પાસેથી જ મળ્યો છે. જ્યારે તેનું સ્કૂટી ઘટનાસ્થળથી થોડે દૂર મળી આવ્યું. પ્રાથમિક તપાસ બાદ પોલીસ આ મામલાને આત્મહત્યાનો કેસ માની રહી હતી પરંતુ વિદ્યાર્થીના પિતાને ઘટના […]
મધ્યપ્રદેશમાં યુવકે કિન્નરની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના બેતુલમાં હત્યા બાદ આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બેતુલના સારની પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સે સમલૈંગિક સંબંધોનું રહસ્ય ખુલી જવાના ડરથી પહેલા કિન્નરની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી પોલીસે આ કેસ પરથી પડદો ઊંચક્યો છે. પોલીસનું કહેવું છે કે, કિન્નર સાથે અવૈધ સંબંધ બાબતે બદનામી થવાના ડરના […]
મધ્યપ્રદેશમાં મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામમાં ભાજપને ઝટકો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ૧૬ મહાનગર પાલિકાની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ચુકી છે. બે તબક્કામાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રદેશની ૧૬માંથી ૯ સીટો પર કબજાે કર્યો છે. તો કોંગ્રેસના ખાતામાં ૫ સીટ આવી છે. એક સીટ પર અપક્ષ અને એક સીટ પર પ્રદેશમાં પ્રથમવાર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ કબજાે કર્યો છે. પ્રથમ […]