મધ્યપ્રદેશ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે ૨૫ ફૂટ નીચેનદીમાં પડી ગઈ હતી.મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી છે. અકસ્માત સવારે ૧૦.૪૫ કલાકે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૦થી […]
Madhya Pradesh
મધ્યપ્રદેશનો કુલ્ફી વેચતો ઈસ્મ ૨ કિલો સોનું પહેરીને દેખાતો વિડીયો વાયરલ
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશનું ઈંદોર શહેર સ્વચ્છતાની સાથે સાથે સ્વાદિષ્ય વ્યંજનો માટે પણ જાણીતું છે. ઈંદોરનો સરાફા ચોપાટી વિસ્તાર ખાણી પીણીના શોખીન લોકો માટે સ્વર્ગ સમાન છે. સરાફા ચોપાટીમાં રાતભર લોકોની ભીડ જામેલી રહે છે. અહીં તમને એકથી એક ચઢિયાતા અનોખા અને સ્વાદિષ્ટ વ્યંજનો મળી જશે. ફક્ત વાનગીઓ જ નહીં આ બજારમાં કેટલાક લોકોની વાનગી પરોસવાનો […]
મધ્યપ્રદેશમાં ૮ વર્ષનો બાળક તેના ૩ વર્ષના ભાઈનો મૃતદેહ લઈ બેઠેલો વિડીયો વાયરલ
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશમાં એક અત્યંત હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. મુરૈનામાં એક ૮ વર્ષનો છોકરો તેના ૩ વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠેલો જાેવા મળ્યો. તેનો પરિવાર એમ્બ્યુલન્સની શોધમાં હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક નાનકડો માસૂમ બાળક દીવાલને ટેકીને બેઠો છે અને ભાઈના મૃતદેહને […]
મધ્યપ્રદેશની પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
દામોહ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા […]
પટનાના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર શર્માની ધરપકડ કરવામાં આવી
પટના પટના પોલીસે છપરાના મઢહૌરાથી ધારાસભ્ય રહેલા સુરેન્દ્ર શર્માની ધરપકડ કરી છે. પૂર્વ ધારાસભ્ય પર આરોપ છે કે તેમણે બે કુખ્યાત શૂટરોને તેમની પુત્રીની હત્યા કરવા માટે ૨૦ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કિલિંગ આપ્યો હતો. વાસ્તવમાં ધારાસભ્યની દીકરીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. જે પૂર્વ ધારાસભ્યને ગમતું ન હતું. પટના પોલીસે રવિવારે સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે. […]
ભોપાલના બારમાં યુવતીઓએ દારૂ પીધો બાદમાં રસ્તા વચ્ચે મારામારી કરી
ભોપાલ ભોપાલના એક બારમાં પહેલા છોકરીઓએ બોયફ્રેન્ડ સાથે શરાબનું સેવન કર્યું. ત્યારપછી ત્યાંથી નીકળ્યા બાદ કોઈ વાતને લઈને અંદરોઅંદર ઝગડો થયો. એકબીજાના વાળ પકડીને મારપીટ કરવા લાગી. ત્યાંજ પોલીસ આવી પહોંચી અને બધાને પોલીસ સ્ટેશન લઈજવામાં આવ્યા. ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરાવી અંદરોઅંદર સમાધાન કરી છોડી મુક્યા. આ તમાશો હોસંગાબાદ રોડ પર એક મોલની બહાર થતો […]
લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડી જતાં હોસ્પિટલમાં દાખલ
પટના રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ૈંઝ્રેં માં દાખલ છે. રવિવારે તેઓ સીડી પરથી પડી ગયા હતા અને તેમને ખભામાં ફ્રેક્ચર થઈ ગયું. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. એવું કહેવાય છે કે લાલુ યાદવની પીઠમાં પણ ઈજા થઈ છે. આરજેડી સુપ્રીમો લાલુ […]
મધ્યપ્રદેશના ચિંતામન જવસિયા પંચાયતની સરપંચ ૨૧ વર્ષિય ન્યુઝ એન્કર બની
ઉજજૈન મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં માત્ર ૨૧ વર્ષની લક્ષિકા ડાગર તેના ગામની સરપંચ બની છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ચિંતામન જવસિયા પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ૪૮૭ મતોથી જીતી છે. જાે કે રાજ્ય ચૂંટણી પંચે હજુ સુધી તેમને વિજયનું પ્રમાણપત્ર આપ્યું નથી. હવે તેમના ગામ-ઘરમાં ઉત્સાહનો માહોલ છે. ઉજ્જૈન જિલ્લાના તહસીલ અને ગ્રામ પંચાયત […]
મધ્યપ્રદેશમાં આયાએ બે વર્ષના બાળકે માર મારતા ફરિયાદ
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં માસુમ બાળક પર ક્રુરતા ગુજારતી ઘટના સામે આવે છે. એક આયા દ્વારા ૨ વર્ષના બાળક સાથે ક્રુર રીતે ગેરવર્તુણક કરવામાં આવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઘટના જબલપુરના માઢોતાલ પોલીસ સ્ટેશન અંતર્ગત સ્ટાર સિટી ક્ષેત્રની બતાવવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે એક માતા-પિતા દ્વારા પોતાના […]
મધ્યપ્રદેશનો બળાત્કારનો ફરાર આરોપી ૧૦ વર્ષે ઝડપાયો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૦૭ના બળાત્કારના કેસનો આરોપી નાનકરામ હાલમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં રહે છે અને તેણે જાદુગરનો વ્યવસાય અપનાવ્યો છે. આરોપીએ તેનું બીજું આધાર કાર્ડ પણ ત્યાં બનાવ્યું હતું. જવર પોલીસ સ્ટેશનના ટીઆઈ શિવરામ જાટે જણાવ્યું કે, નાનકરામ ફરાર દરમિયાન ગ્વાલિયર, લખનૌ અને મુઝફ્ફરપુરમાં જાદુની કળા શીખ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેના શો […]