મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ઇન્દોરના દ્વારકાપુરીની ઘટના વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાના હાથ પકડેલા છે. જ્યારે એક યુવતી પાછળથી થપ્પડ મારે છે. આ પછી ચારેય યુવતીઓ પીડિતાને ઘેરી લઇને થપ્પડ મારે છે જે પછી પીડિતા નીચે પડી જાય છે. આમ છતા પીડિતાને યુવતીઓ માર મારે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ચારેય આરોપી યુવતીઓ સામે કેસ […]
Madhya Pradesh
મહિલાના પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પત્નીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ઈન્દોરમાં લવ ટ્રાયન્ગલના કારણે એક હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પતિની બેવફાઈના કારણે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. બે વર્ષ પહેલા જ મહિલાના લગ્ન થયા હતા. ૧૫ દિવસ પહેલા મહિલાનો પતિ પોતાની પ્રેમિકાને ઘરે લઈને આવ્યો હતો અને તેની સાથે રહેવા લાગ્યો હતો. મહિલાના પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા […]
ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશમાં પણ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ટેક્સ ફ્રી
મધ્યપ્રદેશ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. શિવરાજ સરકારે અક્ષય કુમાર સ્ટારર સમ્રાટ પૃથ્વીરાજને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મ ૩ જૂને દેશભરમાં રિલીઝ થઈ છે. આ પહેલા એક મોટો ર્નિણય લેતા શિવરાજ સરકારે મધ્યપ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. તેણે કહ્યું કે આ […]
રતલામ સ્ટેશન પર ટ્રેન ઉપડવાનું વાર હોવાથી મુસાફરોએ ગરબા કર્યા
મધ્યપ્રદેશ ભારતીય રેલવે દેશની લાઇફ લાઇન ગણવામં આવે છે. પરંતુ એ પણ કહેવામાં આવે છે કે રેલવે ક્યારેય સમયસર પહોંચતી નથી. એવામાં રેલવેએ ગજબનું કારનામો કરી બતાવ્યો છે. જાેકે મધ્યપ્રદેશના રતલામ સ્ટેશન પર ટ્રેન ૨૦ મિનિટ પહેલાં પહોંચી ગઇ. તેનાથી મુસાફરોએ એટલા ખુશ થયા કે સ્ટેશન પર જ ગરબા કરવા લાગ્યા. આ ગરબા ડાન્સનો વીડિયો […]
મધ્યપ્રદેશમાં ભિક્ષા માંગી રહેલા સાધુની જટાઓ કાતરથી કાપી નાંખી
ખંડવા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ રેસ્ટોરન્ટ સંચાલકનો પુત્ર અને બીજેપી કાર્યકર પ્રવીણ ગૌર નશામાં હતો. પહેલા તેણે સાધુને ચા-નાસ્તો કરાવ્યો. પછી થોડી વાત સાંભળીને આરોપીએ સાધુને મારવાનુ શરૂ કર્યુ અને તેને હાટ બજારમાં ખેંચીને સલૂનમાં લઈ ગયો. આ દરમિયાન આરોપીએ મારપીટ, ગાળો આપતા સાધુના વાળ કાપી નાખ્યા હતા. આ મામલો રવિવારનો હોવાનુ કહેવાય છે. આ […]
મુખ્યમંત્રી શિવરાજસિંહે રમખાણ પીડિતાના લગ્નમાં વચ્ર્યુઅલી હાજરી આપી
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ખરગોનના સંજય નગરની રમખાણ પીડિતા લક્ષ્મી મુછલના લગ્ન યાદગાર બની ગયા હતા. કારણ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પત્ની સાધના સિંહે લગ્નમાં વર્ચ્યુઅલી રીતે હાજરી આપી હતી. સીએમ શિવરાજે લક્ષ્મી મુછલ અને જમાઈ દીપકને મામાની જેમ આશીર્વાદ આપ્યા હતા. તેમણે લક્ષ્મીને તેમના વતી એક્ટિવા અને વોશિંગ મશીન પણ ભેટમાં આપ્યું હતું. લગ્નમાં […]
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કડક પોલીસ ફોર્સ સાથે સર્વે શરૂ
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને ગેરબંધારણીય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, આપણા દેશમાં કાયદો છે કે ૧૫ […]
મધ્યપ્રદેશમાં કાળિયારના શિકારીઓએ ૩ પોલીસકર્મીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા
મધ્યપ્રદેશ દેશમાં અસામાજિક તત્વો, બે નંબરી લોકો, લુખ્ખાત્તત્વોને જાણે પોલીસ કે સત્તાનો ડર રહ્યો જ નથી જેના કારણે દેશમાં ક્રાઈમ રેટ રોકેટ ગતિએ વધી રહ્યો છે. તેવામાં કાળા હરણના શિકારીઓએ મધ્યપ્રદેશના ગુનામાં આતંક મચાવ્યો છે, જેમાં પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં જીૈં સહિત ૩ પોલીસકર્મીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જેણા […]
મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીની પુત્રવધૂનો ઘરમાંથી લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારની પુત્રવધૂ સવિતા પરમારે ગળેફાંસો ખાઈ લીધો છે. ૨૨ વર્ષીય સવિતા પરમારનો મૃતદેહ નીચે ઉતારવામાં આવે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થયું હતું, આ ઘટના કાલાપીપલ તહસીલના પોંચનેર ગામમાં સાંજે ૭ […]
મધ્ય પ્રદેશમાં વીજ સંકટના કારણે લગ્ન મંડપમાં થઇ બત્તી ગૂલ અને બદલાઈ ગઈ દુલ્હનો
ઉજ્જૈન મધ્ય પ્રદેશ હાલ વીજળી સંકટના કારણથી ખુબ જ હેરાન પરેશાન છે. એવામા પણ પાછો લગ્નગાળો પૂરજાેશમા ચાલે છે. અને આવામાં હવે લગ્ન પ્રસંગે જાે વીજ સંકટ આવે તો શું થઈ જાય તો તો બહુ મોટી આફત આવી જાય. અને હવે આવામાં ઉજ્જૈન રાજ્યના અસલાના ગામમાં તો એક એવી ઘટના ઘટી જેના કારણે તો આખા […]