મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ધારમાં લગ્ન થવાનો સમય આવ્યો તો યુવતીના પરિવારજનો વિવાદ કરવા લાગ્યા હતા. દૂલ્હનના પરિવારજનોએ વરરાજાની શેરવાની પર આપત્તિ વ્યક્ત કરી હતી. તે તેને પરંપરા પ્રમાણે ધોતી-કૂર્તો પહેરવાનું કહેવા લાગ્યા હતા. બીજી તરફ વરરાજા અને તેમના પરિવારજનોએ શેરવાનીમાં ફેરા ફરવાની વાત કરી હતી. જેના પર વિવાદ થયો હતો. વિવાદ વધતો જાેઇને વરરાજાના પરિવારજનો ઉઠી […]
Madhya Pradesh
ડીજેના વધુ પડતા અવાજના લીધે યુવકનું મૃત્યુ થયું
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં જાેવા મળ્યો કે જેના કારણે આ દર્દનાક કિસ્સાએ તો હડકંપ મચાવી દીધો છે. ઉજ્જૈનમાં એક લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ડીજેના તાલે એક યુવક નાચતા નાચતા અચાનક જમીન પર ઢળી પડ્યો. બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ડોક્ટરોનું કહેવું છે ડીજેના […]
ઈન્દોરમાં ઈમારતમાં આગ લાગતા ૭ લોકોના મોત
મધ્યપ્રદેશ ઈન્દોરના સ્વર્ણબાગ કોલોનીમાં એક ઈમારતમાં આગ લાગી. સાત લોકો આ આગમાં જીવતા ભડથું થઈ ગયા. સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા જ્યારે ૧૧ અન્ય લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આગના કારણ વિશે એવું કહેવાઈ રહ્યું છે કે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી અને તેણે સૌથી પહેલા ઈમારતના પાર્કિંગમાં ઊભેલી […]
મધ્યપ્રદેશમાં ગૌહત્યાની શંકા રાખી ૨ આદિવાસીઓની હત્યા કરાઈ
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ગૌહત્યાની શંકામાં ૧૫-૨૦ લોકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવતા બે આદિવાસીઓના મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ સૂત્રોએ મંગળવારે હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં ફરિયાદી અને ભાજપ શાસિત રાજ્યમાં વિપક્ષ […]
અલીરાજપુરમાં એક વ્યક્તિએ ૩ પ્રેમિકા સાથે લગ્ન કર્યાં
મધ્યપ્રદેશ લગ્ન એ સામાજીક વ્યવસ્થાનો એક અભિન્ન અંગ છે. સમાજમાં રહેતો દરેક વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાતો હોય છે. કેટલાક લગ્ન તેમની વિશિષ્ટ પરંપરાઓ અને રીતભાતોને કારણે ચર્ચાનો વિષય બનતો હોય છે. આવા જ એક અનોખા લગ્ન મધ્યપ્રદેશમાં પણ જાેવા મળ્યા છે. મધ્યપ્રદેશના આદિવાસી બહુમતી ધરાવતા અલીરાજપુર જિલ્લામાં એક વરરાજાએ આદિવાસી રીતિ-રિવાજ પ્રમાણે તેની ૩ ગર્લફ્રેન્ડ […]
૭ બાળકોની અને ૫૦ વર્ષની માતાને થઇ ગયો ૨૦ વર્ષના યુવક સાથે પ્રેમ, પછી તો શું થયું કે…..
મધ્યપ્રદેશ વિચિત્ર લવ સ્ટોરી મધ્ય પ્રદેશના છતરપુરથી સામે આવી છે. આ લવ સ્ટોરી જાણીને તમને આશ્ચર્ય થશે. ૫૦ વર્ષીય મહિલાને પોતાનાથી ૩૦ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને મહિલા પોતાનું ઘર છોડીને આ ૨૦ વર્ષના યુવકને લઈને ભાગી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ મહિલા સાત બાળકોની માતા છે અને […]
મધ્યપ્રદેશમાં એક શાળાના પ્રિન્સીપાલ ધો.૧૨ની વિદ્યાર્થીના પ્રેમમાં ભાન ભૂલ્યો
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાં હાયર સેકન્ડરી શાળાના આચાર્ય ધીરેંદ્ર સિંહે ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને ફોન કરવાનું શરૂ કરી દીધું. આચાર્ય વિદ્યાર્થિની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો અને તેને પરેશાન કરવા લાગ્યો. તે વિદ્યાર્થિનીને કહેતો હતો કે, હું ફોન કરું છું એવી કોઈને જાણ ના કરતી. વિદ્યાર્થિની અને આચાર્યનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. […]
આ પહેલા ૧૨ વિદ્યાર્થીઓ કોરોનો સંક્રમિત થયા હતા આઈઆઈટી મદ્રાસમાં ફરી ૧૮ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
મદ્રાસ આઈઆઈટી-મદ્રાસમાં શુક્રવાર(૨૨ એપ્રિલ)ના રોજ વધુ ૧૮ છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. આ પહેલા ૧૨ છાત્ર કોરોના સંક્રમિત મળ્યા હતા. હવે કુલ મળીને આઈઆઈટી-મદ્રાસમાં ૩૦ છાત્ર છે જે કોવિડ-૧૯ પૉઝિટિવ મળ્યા છે. બધા પૉઝિટીવ કેસ હૉસ્ટેલના હતા. આઈઆઈટી પ્રશાસન અને આરોગ્ય વિભાગે આઈઆઈટી પરિસરમાં સ્વચ્છતાના પ્રયત્નો વધારી દીધા છે. પ્રશાસનને સાવચેતીના ઉપાયો પણ […]
લિવ-ઈન રિલેશનશિપથી જાતીય અપરાધોમાં વધારો થયો છે ઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટ
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જણાવ્યા પ્રમાણે લિવ-ઇન રિલેશનશિપ એ બંધારણની કલમ ૨૧માં આપવામાં આવેલા અધિકારો છે, આ અધિકારોનો દુરુપયોગ થવાને લીધે હાલના સમયમાં જાતીય અપરાધો અને વચનબદ્ધતામાં વધારો થઈ રહ્યો છે. હાઇકોર્ટની ઈન્દોર બેંચના જસ્ટિસ સુબોધ અભ્યંકરે એક મહિલા પર બળાત્કારનો આરોપ લગાવનાર ૨૩ વર્ષીય પુરુષની પૂર્વ ધરપકડ જમીન અરજી ફગાવી દેતી વખતે અવલોકન […]
જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર આર્યમન જીડીસીએના ઉપાધ્યક્ષ તરીકે ચુંટાયા
મધ્યપ્રદેશ ૨૭ માર્ચના રોજ જીડીસીએની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જ્યાં ‘ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશન’ના આશ્રયદાતા જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા નવી કારોબારીની રચના કરવામાં આવી છે, જેમાં ખૂબ જ અનુભવી ભૂતપૂર્વ ૈંછજી પ્રશાંત મહેતા જીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. જાેકે, અત્યાર સુધી તેઓ એસોસિએશનના સભ્ય હતા. આવી સ્થિતિમાં જીવાજી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર રહેલા […]