મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ક્યારેક સરકારી અધિકારીઓ તો ક્યારેક મંત્રીઓ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ને લઈને કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે. સોમવારે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક મીડિયા કર્મી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે જાે મધ્ય પ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનો કાશ્મીર પાછા જવા […]
Madhya Pradesh
ભોપાલમાં લૉ યુનિવર્સિટીના પ્રો. મોહંતી પર ૨૦૦થી વધારે વિદ્યાર્થિનીઓનો યૌનશોષણનો આરોપ
ભોપાલ ભોપાલની નેશનલ લૉ યુનિવર્સિટી માં યૌનશોષણના કેસમાં બે વિદ્યાર્થિનીએ પ્રો. તપન મોહંતી વિરુદ્ધ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ ૈંઁઝ્ર-૩૫૪ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં તેના અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. વિદ્યાર્થિનીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ૭ દિવસના કાઉન્સેલિંગ પછી તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર […]
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જાેવા માટે મધ્યપ્રદેશના પોલીસકર્મીઓને રજા મળશે
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશ સરકારે કહ્યું કે, રાજ્યના પોલીસકર્મીઓને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા માટે રજા આપવામાં આવશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના પોલીસકર્મીઓને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા માટે રજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ મહાનિર્દેશક સુધીર સક્સેનાને પોલીસકર્મીઓને રજા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના […]
ભોપાલમાંથી એટીએસે ૬ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી
ભોપાલ ભોપાલમાંથી બે આતંકવાદીની ધરપકડ બાદ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એટીએસએ ૬ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આ પૈકી બે આતંકવાદી એશબાગ વિસ્તારની ફાતિમા મસ્જિદની નજીક ભાડેથી રહેતા હતા. તેમની માહિતીને આધારે કરોંદ વિસ્તારની ખાતિમા મસ્જિદ નજીક એક ઘરમાં રહેતા ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ લોકો પાસેથી વિવાદાસ્પદ પુસ્તકો અને […]
દારૂ પીનારાઓ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે ઃ ઉમા ભારતી
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમા જ્યારે આઝાદ નગર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમની સાથે જાેડાયા હતા. ત્યારબાદ ભૂતપુર્વ સીએમએ પથ્થર ઉઠાવ્યો અને દુકાનમાં પ્રવેશ કરી બોટલો તોડી નાંખી હતી. ભારતીએ કહ્યું- આ શ્રમિકોની વસ્તી છે. નજીક મંદિર અને શાળા છે. જ્યારે છોકરીઓ અને મહિલાઓ ઘરની છત ઉપર ઉભા હોય છે ત્યારે શરાબી […]
ઈન્દોરમાં પતિની હત્યા કરી પત્નીએ શવના અંગ કાપીને અલગ અલગ ફેંકી દીધા
ઇન્દોર ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી ગુમ ડ્રાઈવરની હત્યાનો કોકડું સોલ્વ કરી લીધું છે. પોલીસને શુક્રવારે સવારે મૃતકનું શવ તેના ઘરમાં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. બાણગંગા વિસ્તારમાં ઉમરીખેડા પાસે કાંકડમાં રહેતો વ્યવસાયે ડ્રાઇવર બબલૂ છેલ્લા ૧૦ દિવસથી ગુમ હતો. બબલૂની પત્ની સોનૂએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનો પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી […]
મધ્યપ્રદેશના બે શહેર પવિત્ર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા
ભોપાલ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૨૮૫ કિલોમીટર દૂર દમોહ જિલ્લામાં સ્થિત કુંડલપુરમાં જૈન સમુદાયના પંચકલ્યાણક મહોત્સવમાં ભાગ લેતા આ જાહેરાત કરી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજની પ્રેરણાથી હું કુંડલપુર અને બાંદકપુરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરી રહ્યો છું. જ્યાં માંસ અને દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. […]
ખંડવા રેલ્વે સ્ટેશનથી ૧ દાણચોર ૭ ગીધ સાથે પકડાયો
મધ્યપ્રદેશ વિશ્વભરમાં ગીધની ૨૩ પ્રજાતિઓ જાેવા મળે છે. ભારતમાં માત્ર ૯ અને મધ્યપ્રદેશમાં ૭ પ્રજાતિઓ જાેવા મળે છે. બજારમાં સફેદ ગીધની માંગ વધુ છે. તેથી તેમની સંખ્યા સતત ઘટી રહી છે. નેચર એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એન્ડ સોસાયટી ના રવિ શર્માના જણાવ્યા અનુસાર, ઇન્દોરમાં લાલ માથાના ગીધ, લાંબા-બિલવાળા ગીધ અને સફેદ પૂંછડીવાળા ગીધની ત્રણ પ્રજાતિઓ લુપ્ત […]
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ક્રેશ-લેન્ડમાં પાયલોટને ૮૫ કરોડનું બિલ અપાયું
મધ્યપ્રદેશ રાજ્ય-માલિકીનું વિમાન, એક બીચ ક્રાફ્ટ કિંગ એર બી ૨૫૦ જીટી, રેમડેસિવીરના ૭૧ બોક્સ અમદાવાદથી ગ્વાલિયર લઈ જઈ રહ્યું હતું જ્યારે ગ્વાલિયર રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું ત્યારે અરેસ્ટર બેરિયર સાથે અથડાયું જેમાં પાયલોટ માજિદ અખ્તર, કો-પાયલટ શિવ જયસ્વાલ અને નાયબ તહસીલદાર દિલીપ દ્વિવેદી સહિત ત્રણ વ્યક્તિઓ નાની-મોટી ઈજાઓ સાથે બચી ગયા હતા. મધ્ય […]
ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટે મૂર્તિ સ્વીકારવાની ના પાડી મધ્યપ્રદેશમાં મંદિરમાંથી શનિદેવ ચોરી થયા, પોલીસ યમરાજને શોધી લાવી
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના લહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીં ૨૧ જાન્યુઆરીની રાત્રે, ચોર ભાટનતાલ સ્થિત નવગ્રહ મંદિરમાંથી શનિદેવની મૂર્તિ ઉપાડી ગયા હતા. પોલીસે ૨ ફેબ્રુઆરીએ એક મૂર્તિ મેળવી હતી. પોલીસ તેને શોધી કાઢીને પોતાના વખાણ કરતી હતી, પરંતુ મૂર્તિ યમરાજાની નિકળતા જાેવા જેવી થઈ હતી. ત્યાર બાદ અવનીશ બંસલે મંદિર ટ્રસ્ટ સાથે બેઠક પણ […]