સાગર મધ્યપ્રદેશની એક કોર્ટનો ર્નિણય હેડલાઇન્સમાં છે. અહીં, કોર્ટે એક વ્યક્તિને છેતરપિંડીના અલગ-અલગ કેસમાં દોષી ઠેરવ્યા બાદ ૧૭૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે ત્રણ લાખ ચાલીસ હજાર (૩,૪૦,૦૦૦) રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દોષિત ઠગની ઉંમર ૫૫ વર્ષ છે. તેની સામે છેતરપિંડીના ૩૪ કેસ નોંધાયા હતા. જે વ્યક્તિ સામે કોર્ટે આ સજા […]
Madhya Pradesh
મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ દેશભરના ભાજપ કાર્યકરોને સંબોધીત કર્યા
ભોપાલ મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધીત કર્યા છે. જેમાં પીએમએ કર્યુ હતુ કે ભાજપની સૌથી તાકત ભાજપના કાર્યકરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે ૫ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.આગામી ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ […]
મધ્યપ્રદેશનાં મંગીબાઈ વડાપ્રધાન મોદીને ૨૫ વીઘા જમીન આપશે
ભોપાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જૂને મધ્યપ્રદેશની મુલાકાતે આવવાના છે. આ દિવસે સવારે તેઓ રાજધાની ભોપાલમાં ભવ્ય રોડ શો યોજાશે. આ પછી પીએમ ભોપાલથી શહડોલ જશે અને જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેશે. હાલ રાજગઢ જિલ્લામાં રહેતી ૧૦૦ વર્ષીય મહિલા ચર્ચામાં આવી છે. કારણ કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના પુત્ર માને છે, તેણે જાહેરાત કરી […]
પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ નાખ્યું
ગ્વાલિયર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક વ્યક્તિને તેની પત્ની પાસેથી મોબાઈલ છીનવવો મોંઘો પડ્યો. પત્ની પાડોશી યુવક સાથે મોબાઈલ પર વાત કરવાની શંકાના આધારે પતિએ પત્ની પાસેથી મોબાઈલ લીધો હતો. આનાથી પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે બદલો લેવા માટે તેણે સૂઈ રહેલા પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકાળેલું તેલ રેડી દીધું હતું. ઘટના કંપુ પોલીસ સ્ટેશન […]
પ્રેમના નામે હત્યા અને ધર્મ પરિવર્તન થાય છે ઃ ઈન્દ્રેશ કુમાર
ભોપાલ દેશના અલગ-અલગ રાજ્યોમાં હાલના દિવસોમાં લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (ઇજીજી)ના નેતા ઈન્દ્રેશ કુમારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અમે પ્રેમના નામે છેતરપિંડી અને […]
કૂનોમાં ચિત્તાના મોતથી સરકારને વધી ગઈ ચિંતા
ભોપાલ માત્ર ૯ મહિનામાં ૬ ચિતાઓના મોત બાદ મધ્યપ્રદેશ સરકાર અચાનક સક્રિય થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાજ્યમાં ચિત્તાઓના પુનર્વસન સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા કરતી બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાનના સમત્વ ભવનમાં બેઠક યોજવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય નૌરાદેહી અને ગાંધીસાગર અભયારણ્યમાં પણ […]
કૂનો નેશનલ પાર્કમાં વધુ ૩ બચ્ચાના મોત, ચોથાની હાલત ગંભીર
ભોપાલ દેશમાં ચિત્તાઓ ઉછેરવાની યોજનાને મોટો ધક્કો લાગ્યો છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ગુરુવારે માદા ચિત્તા જ્વાલાના બે બચ્ચાના મોત વધારે પડતી ગરમીના કારણે થઈ ગયા છે. આ અગાઉ મંગળવારે પણ એક બચ્ચાનું મોત થઈ ગયું હતું. જ્વાલાના ચાર બચ્ચામાંથી ત્રણના મોત થઈ ચુક્યા છે. હવે ફક્ત એક બચ્ચું જીવતું છે. તેને પણ ગંભીર […]
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી
ભોપાલ બાગેશ્વર ધામના પુજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપાવામાં આવી છે. મધ્ય પ્રદેશ સરકારના ગૃહમંત્રાલયે તેના સંબંધમાં આદેશ જાહેર કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રીને સતત ધમકી મળી રહી હતી અને તેમના નિવેદન પર વિવાદ ઊભા થઈ રહ્યા હતા. સરકારના આ ર્નિણય પાછળ આ કારણ માનવામાં આવી રહ્યું છે.પંડિત ધીરેન્દ્ર […]
કુનો નેશનલ પાર્કમાં એક બાળ ચિત્તાનું મોત
ભોપાલ દાયકાઓ પછી જ્યારે દીપડો ભારતની ધરતી પર ઉતર્યો ત્યારે સમગ્ર દેશે ઉજવણી કરી હતી. પરંતુ માત્ર ૮ મહિના વીતી ગયા છે અને કુનો નેશનલ પાર્ક, (ોર્હ હટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ॅટ્ઠિા) શ્યોપુરમાં એક બચ્ચા સહિત ચાર ચિત્તા મૃત્યુ પામ્યા છે. ચોથા દીપડાનું આજે એટલે કે મંગળવારે સવારે મોત થયું હતું. નામિબિયાથી લાવવામાં આવેલી જ્વાલા નામની માદા ચિત્તા […]
મધ્યપ્રદેશના ખરગોનમાં વંટોળમાં લગ્નનો મંડપ લોખંડના પાઈપ સહિત હવામાં ઉડી ગયો
ખરગોન-મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના ખરગોનમાં વંટોળમાં લગ્નનો મંડપ લોખંડના પાઈપ સહિત હવામાં ઉડી ગયો હતો. અમુક લોકોએ ઉડી રહેલા આ પાઈપને પકડવાનો પ્રયાસ કર્યો, પણ વંટોળની વચ્ચે ધૂળની ડમરી ઊડી તો લોકો ભાગવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, ૪૫ બાઈ ૪૫નો મંડપ ૨૦૦ ફુટ ઊંચાઈ સુધી ઉડ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]