Madhya Pradesh

ભોપાલની હોસ્પિટલમાં આગથી ૪ બાળકોના મોત

આગ બિલ્ડિંગના ત્રીજા માળેથી શરૂ થઈ હતી, જેમાં આઈસીયુ પણ છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ઝુબેર ખાને જણાવ્યું હતું આગ રાત્રે ૯ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ મૃતક બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો […]

Madhya Pradesh

આઈટી વિભાગે મથુરાના રીક્ષા ડ્રાઇવરને રૂ. ૩.૪૭ કરોડની ટેક્સ નોટીસ ફટકારી

મથુરા આવકવેરા અને જીએસટીની વચ્ચે થયેલા એમઓયુને કારણે બંને વિભાગ એક બીજાના ડેટા શેર કરે છે. આ ડેટા શેરિંગ દરમિયાન આવકવેરાના ઇન્સાઇટ સોફ્ટવેરને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો કારણકે તેમાં વધારે રકમનું ટર્નઓવર છતાં રિટર્ન ભરવામાં આવતું ન હતું. ફેબુ્રઆરી, ૨૦૨માં પાનકાર્ડ ધારકને નોટિસ મોકલવામાં આવતી હતી. જે રીક્ષા ચાલક સુધી પહોંચતી જ ન હતી. […]

Madhya Pradesh

ભિંડ ખાતે જમીનમાં ધસી ગયું પ્લેન ઃ પાયલોટ સુરક્ષિત

મધ્ય પ્રદેશ એરફોર્સના અહેવાલ પ્રમાણે વાયુસેનાના મિરાજ ૨૦૦૦ વિમાને ગુરૂવારે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ઉડાન ભરી હતી. ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એરફોર્સે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. જાણવા મળ્યા […]

Madhya Pradesh

છત્તીસગઢ બાદ હવે ભોપાલમાં દુર્ગા વિસર્જન સમારોહમાં કારે બાળકને કચડ્યુ

ભોપાલ ભોપાલના રેલવે સ્ટેશન નજીક બજરિયા તિરાહે પર શનિવાર-રવિવારની રાતે દુર્ગા પ્રતિમાનુ વિસર્જન થવાનુ હતુ. દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે કાર્યક્રમમાં ઘણી ભીડ એકઠી થઈ હતી. સમારોહ ચાલી રહ્યો હતો કે એક કાર અચાનક ભીડ વચ્ચે ઘૂસી ગઈ. આ વચ્ચે ઝડપી રફ્તારથી કારના ડ્રાઈવરે ગાડીને રિવર્સ લીધી. આ દરમિયાન એક બાળક કારના પૈડાની નીચે આવી ગયુ. […]

Madhya Pradesh

ભોપાલમાં ૭ લોકોને ફુલ સ્પીડમાં આવેલી કારે કચડ્યા

ભોપાલ, મધ્યપ્રદેશના ભોપાલમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર કાર ફરી વળી હતી. ઘટનાના પગલે દોડાદોડી થઈ હતી અને ડ્રાઈવર ઝડપથી કારને રિવર્સ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારની ટક્કર વાગતા એક યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. લોકો કાર ડ્રાઈવરને પકડવા પાછળ […]