રજપુરા-મધ્યપ્રદેશ લગ્નની સીઝન શરુ થઈ ગઈ છે. દરેક જગ્યાએ લગ્નની ધૂમ મચેલી છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શું શું નથી કરતા, ક્યારેક ક્યારેક તો એવા કાંડ થઈ જાય છે, જેના વિશે કોઈ વિચાર્યું પણ નહીં હોય. પણ મધ્ય પ્રદેશથી અડીને આવેલા આ કિસ્સો ચોંકાવનારો છે. અહીં ૩ મે પહેલા દુલ્હન બનીને સાસરિયે આવેલી […]
Madhya Pradesh
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધી ૩ ચિત્તાએ ગુમાવ્યા જીવ
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. આપસી લડાઈમાં ચિત્તાનું મોત થયું છે. દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલા બે ચિત્તાના મોત અત્યાર સુધી થઈ ચુક્યા છે. આ સિવાય છ વર્ષના ઉદયે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલાં કુનો નેશનલ પાર્કમાં બે ચિત્તાના મોત થયા હતા. તેમાંથી છ વર્ષના ઉદય […]
મધ્ય પ્રદેશના છતરપુરમાં કથા કરવા આવેલા કથાવાચકનો શિષ્ય યજમાનની પત્નીને લઈને ભાગ્યો
છતરપુર મધ્ય પ્રદેશના છતરપુરમાં એક યજમાનને રામકથા કરાવવી ભારે પડી હતી. બન્યું છે એવું કે, કથાવાચન માટે આવેલા કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેના પર પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. એક મહિના બાદ જ્યારે ફરિયાદકર્તાની પત્ની મળી ગઈ તો, પોલીસે તેને નિવેદન […]
જમીન વિવાદમાં એક જ પરિવારના ૬ લોકોની હત્યા, આખા ગામમાં માતમ છવાયો
મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન વિવાદને લઈને ૫ મેના સવારે એક પરિવારના ૬ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. સૂચના મળતા જ ભારે પોલીસફોર્સ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ. આ ઘટના પાછળ પરિવારની વચ્ચે જૂનો વિવાદ છે. શુક્રવારે સવારે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ વિવાદ […]
મધ્યપ્રદેશમાં જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, ૬ લોકોના મોત નિપજયાં
મુરૈના મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના ૬ લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ […]
જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી હું હિંદુઓને ખંડિત થવા નહીં દઉં ઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ભોપાલ બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મધ્યપ્રદેશનાં સાગરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું સાતમા દિવસે સમાપન થયું હતું. છેલ્લા દિવસે ૯૫ લોકો સનાતન ધર્મમાં પરત ફર્યા હતા. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી પરત આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ મોટી લાલચ આવશે તો શું તમે […]
મધ્યપ્રદેશના ટીકમગઢમાં સાત વર્ષની બાળકી સાથે ૬૫ વર્ષના વૃદ્ધે અમાનવીયતાની હદ વટાવી
ટીકમગઢ મધ્યપ્રદેશના ટીકમગઢથી હૃદયદ્રાવક સમાચાર છે. અહીં ૬૫ વર્ષના એક વ્યક્તિએ ૨૧ એપ્રિલે ૭ વર્ષની બાળકી પર રેપ કર્યો હતો. છોકરી ચીસો ન પાડી શકે તે માટે તેણે તેના મોઢામાં પોલીથીન નાખી દીધું હતુ. બળાત્કાર બાદ તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બળાત્કારના બીજા દિવસે બાળકી બાથરૂમમાં ગઈ ત્યારે તેની સાથે થયેલી […]
બાલાઘાટમાં પોલીસ-નક્સલવાદી વચ્ચે અથડામણ, ૨ મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટર
બાલાઘાટ મધ્યપ્રદેશના નક્સલ પ્રભાવિત બાલાઘાટ વિસ્તારમાં શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ સવારે ૩ વાગ્યે પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટર થયું હતું. આમાં પોલીસે બે અગ્રણી મહિલા નક્સલવાદીઓને મારી નાખી જે દલમના એરિયા કમાન્ડર અને ગાર્ડ હતા. બંને પર ૧૪-૧૪ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ પોલીસે ૬ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ અધિક્ષક સમીર સૌરભ પાસેથી મળેલી […]
૧૯૮૮ થી બે મુસ્લિમ કરતા હતા મંદિરમાં નોકરી, મૈહર જિલ્લા કલેક્ટરે કહ્યું,‘નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે’
ભોપાલ મધ્ય પ્રદેશમાં મૈહર એક એવું શહેર છે, જે માતા શારદાના મંદિર અને પ્રખ્યાત સરોદ વાદક બાબા અલાઉદ્દીન ખાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મૈહર સંગીત પરિવાર માટે ઓળખાય છે. એક લાંબા ધાર્મિક એકતાના ઇતિહાસ સાથે હવે મૈહર એક અલગ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકારે સુચન કર્યું છે કે, હવે માતા શારદા મંદિરની […]
મધ્યપ્રદેશમાં ૨ માલગાડીઓની એકબીજા સાથે અથડાઈ, ઘણા ડબ્બામાં લાગી આગ
ભોપાલ મધ્યપ્રદેશના શહડોલમાં સિંઘપુર રેલવે સ્ટેશન પાસે આજે સવારે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. તે જ સમયે ત્યાંથી ત્રીજી ગુડ્ઝ ટ્રેન પસાર થઈ રહી હતી, અથડામણ બાદ માલગાડીના બંને વેગન ત્રીજી માલગાડી પર પડી ગયા અને ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ. જેમાં ટ્રેનના એક પાયલટનું મોત થયું હતું, જ્યારે અન્ય ૫ લોકો પાયલોટ ઘાયલ […]