Madhya Pradesh

અમારી સરકાર આવશે તો…૫૦૦ રૂપિયામાં સિલેન્ડર, મહિલાઓને દર મહીને ૧૫૦૦ રૂપિયા અપાશે ઃ કોંગ્રેસ

ભોપાલ વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની સરકાર દરેક વર્ગના કલ્યાણનો દાવો કરતા અનેક રીતને ભોટ અને અનેક રીતની યોજનાઓ શરૂ કરવાનું વચન આપી રહ્યાં છે તો કોંગ્રેસ પણ સત્તામાં આવવા પર ભેટ આપવાનું ભેટ કરવામાં પાછળ રહી નથી જયાં રાજયની […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની ખરીદ વેચાણનો ખેલ હવે સમાપ્ત થઇ જશે ઃ અરવિંદ કેજરીવાલ

ભોપાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મધ્યપ્રદેશની સત્તારૂઢ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ પર ટીપ્પણી કરતા કહ્યું કે પ્રદેશમાં ધારાસભ્યોને ખરીદ વેચાણનો ખેલ હવે ખતમ થઇ જશે કારણ કે આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભા ચુંટણી બાદ રાજયમાં આપની સરકાર બનશે એ યાદ રહે કે માર્ચ ૨૦૨૦માં કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ જવાથી તે […]

Madhya Pradesh

ચોરે ભારે કરી!.. VVIPસુરક્ષાની વચ્ચે મંત્રીજીના બૂટ ઉપાડી ગયો ને… પોલીસ ધંધે લાગી

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચપ્પલ ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કોઈ ચોરે રાજ્યના સ્વાસ્થ્યમંત્રી ડૉ.પ્રભુરામ ચૌધરીના બૂટ ચોરી લીધા હતા. અધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી તો, હડકંપ મચી ગયો. બાદમાં અધિકારીઓની એક ટીમ મંત્રીજીના બૂટ શોધવામાં લાગી ગઈ હતી. જાે કે, ભારે મથામણ છતાં પણ તેમના બૂટ મળ્યા નહોતા, હાલમાં આ ઘટના ચર્ચાનો […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકે ૩ બસોને મારી ટક્કર, ૧૩ના મોત, ૫૦થી વધુ ઘાયલ

સીધી મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ૨૪ ફેબ્રુઆરીની રાતે ભયંકર અકસ્માત થયો હતો. પુલ સ્પીડ આવતા ટ્રકે ત્રણ બસોને જાેરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ૫૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત કેટલાય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યા હતા. […]

Madhya Pradesh

કુમાર વિશ્વાસે રામકથામાં ઇજીજી અને ડાબેરીઓને અભણ કહ્યા તો, ભાજપે સ્પષ્ટ ચિમકી આપી

ઉજ્જૈન મધ્ય પ્રદેશના ઉ્‌જજૈનમાં કુમાર વિશ્વાસ દ્વારા રામકથામાં વામપંથીઓ અને અભણ પર કરવામાં આવેલી ટિપ્પણીનો ભાજપે ભારે વિરોધ કર્યો છે. હકીકતમાં જાેઈએ તો, કુમાર વિશ્વાસે કથા દરમિયાન આરએસએસ અને ડાબેરીઓને અભણ કહ્યા હતા. તેમણે આ વાત બજેટ પર ટિપ્પણી કરતા કહી હતી. કુમાર વિશ્વાસની આ વાતને લઈને ભાજપે વિરોધ પ્રદર્શન કર્યા અને કાર્યક્રમના પોસ્ટર પણ […]

Madhya Pradesh

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ વિરુદ્ધ જીઝ્ર-જી્‌ એક્ટમાં નોંધાઈ ફરિયાદ

ભોપાલ-મધ્યપ્રદેશ છતરપુરના બહુચર્ચિત બાગેશ્વર ધઆમના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. તેના પર દલિતો સાથે મારપીટ કરવા અને પિસ્તોલ બતાવવાના આરોપ લાગ્યા છે. પોલીસે શાલિગ્રામ વિરુદ્ધ એસસી-એસટી સહિત કેટલીય ગંભીર ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં ૧૧ ફેબ્રુઆરીએ એક લગ્ન પ્રસંગમાં ઘુસી […]

Madhya Pradesh

ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈએ દલિતોના લગ્નમાં ઘુસી પિસ્તોલ બતાવી ગાળો ભાંડવા લાગ્યો!

ભોપાલ-મધ્યપ્રદેશ બાગેશ્વરધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ખૂબ ચર્ચામાં છે. કથિત ચમત્કારો માટે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આ વખતે પોતાના ભાઈ શાલિગ્રામ ગર્ગના કારણે ચર્ચામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઈ હોબાળો મચાવતો દેખાઈ રહ્યો છે. તે એક લગ્ન સમારંભમાં ગાળો બોલતો […]

Madhya Pradesh

દક્ષિણ આફ્રિકાથી આવેલાં ૧૨ ચિત્તા પહોંચતા સેનાના ૪ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ કુનો નેશનલ પાર્કમાં છોડયા

ભોપાલ દક્ષિણ આફ્રિકાથી આવેલાં ૧૨ ચિત્તા કુનો પહોંચી ગયા છે. શનિવારે સવારે ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર એરબેઝ લાવવામાં આવ્યાં. અહીંથી તેમને સેનાના ૪ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઇ જવામાં આવ્યાં. અહીં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ ચિત્તાને વાડમાં છોડયા હતાં શિવરાજ સિંહ ચૌહાણ સહિત ત્રણેય મંત્રી જિપમાંથી […]

Madhya Pradesh

૨૦૨૪માં ભાજપને હરાવવા કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવા પ્રયાસ કરે ઃ નીતીશકુમાર

પટણા દેશમાં આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત જાેડો યાત્રા બાદ હવે કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ શરૂ કરે. તેમાં વિલંબ ના કરે. પટણામાં આયોજિત સીપીઆઈ-એમએલના રાષ્ટ્રીય કન્વેન્શનમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પીએમ પદ અંગે કહ્યું કે નેતૃત્વ અંગે મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા […]

Madhya Pradesh

દિગ્વિજયજીની બુધ્ધી ફેલ થઇ ગઇ છે તેઓ ભાષા બોલે છે પાકિસ્તાની – કરે છે સેનાનું અપમાન ઃ શિવરાજ સિંહ

ભોપાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુુમલામાં જીવ ગુમાવનારા ૪૦ સૈનિકોની ચોથી પુણ્યતિથિએ સમગ્ર દેશે તેમને પોતાની શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કેટલાક એવા ટ્‌વીટ કરી દીધો કે ફરીથી વિવાદો ઉભો થઇ ગયો દિગ્વિજયસિંહ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહનું કહેવુ છે કે તે પાકિસ્તાનની ભાષા બોલે […]