Madhya Pradesh

કેન્દ્રીય રેલવે મંત્રીએ વધુ એક નવા રૂટ પર વંદે-ભારત એક્સપ્રેસ શરૂ કરવાનું આશ્વાશન આપ્યું

ખજુરાહો-મધ્યપ્રદેશ ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહી છે. ગત દિવસોમાં પીએમ મોદીએ મુંબઈમાં બે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનથી દેશના વિવિધ ખૂણાઓને જાેડવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં, રેલ્વે મંત્રાલય દેશના ૧૫૦ શહેરોને વંદે ભારત ટ્રેન સાથે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા શર્મસાર, પુત્ર બીમાર પિતાને હાથલારીમાં લઈ ગયો હોસ્પિટલ

ભોપાલ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા હ્રદયદ્રાવક વીડિયોમાં છ વર્ષનો બાળક તેના બીમાર પિતાને હાથલારીમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જતો જાેવા મળે છે. આ ઘટના મધ્યપ્રદેશના દૂરના વિસ્તારોમાં ગરીબ પરિવારોને એમ્બ્યુલન્સ પ્રદાન કરવામાં કથિત બેદરકારીની બીજી ઘટના તરફ નિર્દેશ કરે છે. આ મામલો શનિવારે પ્રકાશમાં આવ્યો જ્યારે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

ભોપાલ સંસદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે ટીકા કરી હતી.હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા તેમની માનસિક આયુ પર જ સવાલ ઉઠાવી દીધા છે.અહીં પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભારત જાેડો યાત્રામાં પણ ગયા હતાં હરિ ભજનને ઓટન લાગ્યા કપાસ.તેમને સમગ્ર દેશમાં કયાંય […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં હવે વિવાહિત પુત્રીઓને પણ અનુકંપા નિયુક્તિ અપાશે

ભોપાલ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ચુંટણી વર્ષમાં એક પછી એક જાહેરાત કરવામાં આવી રહી છે.હકીકતમાં શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.આ બેઠકમાં એક નિર્ણય વિવાહિત પુત્રીઓને લઇને લેવામાં આવ્યો છે.હકીકતમાં મધ્યપ્રદેશમાં હવે વિવાહિત પુત્રીઓને પણ અનુકંપા નિયુક્તિ આપી શકાશે.આ પહેલા અનુકંપા નિયુક્તિમાં વિવાહિત મહિલાઓ માટે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં હાઈસ્પીડ ટ્રકે મહિલાને કચડી નાંખતા મોત

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં એક ઝડપી આવી રહેલી એક ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી. જેનાથી તેના પર સવાર બે બાળકો સહિત બે લોકો નીચે પડી ગયાં હતાં. આ દરમિયાન ટ્રકના ટાયરની નીચે એક વૃદ્ધા આવી જતાં તેનું મોત થયું હતું. જ્યારે તેમનાં પુત્ર અને પૌત્ર-પૌત્રી બચી ગયાં હતાં. આ અકસ્માત એટલો ઝડપથી બની ગયો હતો […]

Madhya Pradesh

ભોપાલમાં એક વિદ્યાર્થીએ ૩ માળના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી

ભોપાલ ૧૮ વર્ષનો દાનિશ કુંજ કોલાર રોડનો રહેવાસી એક ખાનગી શાળામાં ધોરણ ૧૧નો વિદ્યાર્થી છે. શાહપુરા પોલીસે તેને ગયા વર્ષે મંદિરમાં ચોરીના આરોપમાં પકડ્યો હતો, જ્યારે તે સગીર હતો. આવી સ્થિતિમાં શાળાનાં બાળકોએ તેને ચોર કહીને ચીડવવાનું શરૂ કર્યું. સ્કૂલ મેનેજમેન્ટે તેને સ્કૂલ આવવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે બાળકો વિરોધ કરી રહ્યાં […]

Madhya Pradesh

મુસ્લિમ પરિવારે અખંડ રામાયણ પાઠનું કર્યું આયોજન, લોકોને ભાવભીનું આમંત્રણ આપ્યું

શિવપુરી મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં કોમી એકતાની મિસાલ જાેવા મળી છે. પિછોર જિલ્લાના નંદના પિપરોનિયા પંચાયતના એક મુસ્લિમ પરિવારે અખંડ રામાયમ પાઠ કરાવાનો ર્નિણય કર્યો છે. આ અખંડ રામાયણને લઈને મુસ્લિમ પરિવારે કાર્ડ પણ છપાવ્યા છે. આ કાર્ડ પર લખ્યું છે કે, ખાન પરિવારનું સ્નેહિલ આમંત્રણ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી અખંડ રામાયણ પાઠનું આયોજન થઈ […]

Madhya Pradesh

હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નર્મદાપુરમ કરાશે

ભોપાલ ભોપાલ રેલવે મંડળમાં હબીબગંજ બાદ હવે વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલાવા જઈ રહ્યુ છે. હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે નર્મદાપુરમ રેલવે સ્ટેશન હશે. કેન્દ્ર સરકારની પરવાનગી બાદ પરિવહન વિભાગે રાજપત્રમાં આની સૂચના જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છેકે અગાઉ રાજ્ય સરકાર હોશંગાબાદ વિભાગ અને જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છેકે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં શખ્શે કર્યું ગાય સાથે દુષ્કર્મ, પોલીસે શખ્સની ધરપકડ કરી, ગુનો નોંધી તપાસ હાથ ધરી

મધ્યપ્રદેશ ગ્રામજનોએ આરોપીને ગાય પર બળાત્કાર કરતા પકડીને તેના હાથ-પગ બાંધીને કપડા કાઢી નાખ્યા. અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને કેસમાં ફરિયાદ નોંધીને આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના રીવા જિલ્લાના તરાઈ ઝોનના જાનેહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક ૬૦ વર્ષીય વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી દિધી […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં પતિએ જ પત્ની અને બે બાળકોને મારી નાંખ્યા, મૃતદેહો આંગણામાં જ દાટી દીધા

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાંથી હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. એક સનકી પતિએ પોતાના બે બાળકો અને પત્નીને કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તેમના મૃતદેહને ઘરની આંગણામાં જ દાટી દીધા છે. આ ઘટના શહેરથી ૮ કિલોમીટર દૂર આવેલી વિંધ્યવાસિની કોલોનીમાંથી સામે આવી છે. આરોપીની આ બીજી પત્ની હતી. આરોપી રેલવેમાં ગેંગમેન છે અને […]