Madhya Pradesh

દરેક પ્રવાસી ભારતીય અમારો બ્રાન્ડ એમ્બેસેડર, ભારત ટોચની ૫ ઈકોનોમિમાં સામેલ ઃ પ્રધાનમંત્રી

ઈન્દોર મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેઓ અત્યારે જે શહેરમાં છે તે પોતાનામાં જ અદ્ભુત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે, ૧૦ જાન્યુઆરીએ તેનું સમાપન કરશે. રાષ્ટ્રપતિ સમાપન […]

Madhya Pradesh

“સફળતા હાથોની રેખાઓથી નહીં પરંતુ સખત મહેનતથી મળે છે” ઃ મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ

ઈંદોર મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, સફળતા હાથની રેખાઓથી નહીં પરંતુ સખત મહેનતથી મળે છે. રવિવારે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે યુવાનોને સંબોધતા સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, જાે વ્યક્તિ સંકલ્પબદ્ધ હોય અને ઈચ્છે તો દુનિયા બદલી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, જ્યારે તેમણે સ્વચ્છતાનું કામ હાથમાં લીધું […]

Madhya Pradesh

જાે કોંગ્રેસ કેન્દ્રમાં આવશે તો પાર્ટી ઓબીસીના લાભ માટે બંધારણમાં સુધારો કરશે ઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી

ભોપાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે જાે તેમની પાર્ટી કેન્દ્રમાં આવશે તો અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના લાભ માટે બંધારણ માટે સુધારો કરશે. કમલનાથનું નિવેદન પ્રદેશમાં વિધાનસભા ચુંટણી પહેલા ઓબીસી સમુદાયની વચ્ચે પોતાની પાર્ટીની સ્થિતિ મજબુત કરવાના સંદર્ભમાં જાેવામાં આવી રહ્યું છે. પ્રદેશમાં ૨૦૨૩ના અંત સુધી વિધાનસભા ચુંટણી થનાર છે.મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે […]

Madhya Pradesh

દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે ઃ બિહારના વન અને પર્યાવરણ મંત્રી

પટણા બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે શરાબ પી મરનારાઓને કોઇ વળતર આપવું જાેઇએ નહીં તેમની વિરૂધ્ધ અમે આંદોલન શરૂ કરીશું તેમણે કહ્યું કે જાે અમને શરાબ પીને જાેવા મળશે તો […]

Madhya Pradesh

મધ્ય પ્રદેશના રીવામાં વિમાન મંદિરની ટોચ પર અથડાયું, પાયલટનું મોત, ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ

રીવા મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારની રાતે એક ટ્રેની વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થઈ ગયું છે, જ્યારે ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે ઉમરી ગામના કુર્મિયાન ટોલા પાસેથી પ્લેન ક્રેશ થયું હોવાની સૂચના મળી હતી. આપને જણાવી દઈએ કે, રીવામાં પાલ્કન એવિએશન એકેડમી કેટલાય વર્ષોથી પાયલટ ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટ […]

Madhya Pradesh

મુખ્યમંત્રી નીતિશકુમાર ફરી બિહારના પ્રવાસે નીકળ્યા

પટણા મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારની મુલાકાતે નિકળ્યા છે. સીએમ નીતિશે ગુરુવારે પશ્ચિમ ચંપારણ જિલ્લાના દારૂબારી ગામથી તેમની સમાધાન યાત્રા શરૂ કરી હતી. ખાસ વાત એ છે કે આ મુલાકાત દરમિયાન નીતિશ કુમાર કોઈ મોટી રેલી કે ભાષણ નહીં કરે. આ મુલાકાત તેમની અગાઉની મુલાકાતો કરતા ઘણી અલગ હશે. જ્યારથી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે […]

Madhya Pradesh

બિહારમાં સીતાનું વિશાળ મંદિર બનાવવામાં આવશે

પટણા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ સીતાની જન્મભૂમિ સીતામઢીમાં પણ એક ભવ્ય મંદિર નિર્માણની તૈયારી કરવામાં આવી રહી છે.આ વર્ષ સીતાના મંદિરનો પાયો રાખવામાં આવશે જયારે પૂર્વી ચંપારણ જીલ્લાના કેસરિયા કૈથવલિયા(જાનકીનગર)માં દુનિયાનું સૌથી મોટું મંદિર અને સૌથી મોટું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે. સીતામઢીના પુનૌરા ધામમાં મકરાના પથ્થરોથી બનનારી દિવ્ય સીતા ઉદ્વવ મંદિરની આધારશિલા રાખવામાં […]

Madhya Pradesh

રાજ્યમાં વર્ષ ૨૦૪૭માં પ્રત્યેક નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ૮૫૦ ક્યુબીક મીટર થી વધારી ૧૭૦૦ ક્યુબીક મીટર કરાશે ઃ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

ભોપાલ ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ ૨૦૪૭માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ૮૫૦ ક્યુબીક મીટર થી વધારીને ૧૭૦૦ ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. […]

Madhya Pradesh

ખોટા કેસમાં ફસાયેલો શખ્સ જેલથી બહાર આવતા સરકાર પાસે માગ્યું ૧૦ હજાર કરોડનું વળતર!

રતલામ મધ્ય પ્રદેશના રતલામમાં એક શખ્સને રેપના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી જેલમાં પુરી રાખ્યો હતો. ૬૬૬ દિવસ સુધી જેલમાં વિતાવ્યા બાદ બહાર નીકળેલા શખ્સે હવે સરકાર પાસેથી ૧૦૦૦૬ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તેમાં વેપારને થયેલા નુકસાનથી લઈને કોર્ટ કચેરીના ખર્ચ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, કુલ માગેલી રકમમાં ૧૦ […]

Madhya Pradesh

જાે ભારતને જાેડવું જ હોય તો કોંગ્રેસ તેની યાત્રા POK સુધી લઈ જાય ઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી

બેતુલ મધ્યપ્રદેશના બેતુલમાં સોમવારે રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ મોટું નિવેદન આપ્યું છે. આમ તો ઉમા ભારતી અવારનવાર પોતાના ઉગ્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેમણે ભારત જાેડો યાત્રા વિશે કહ્યું કે મને સમજાતું નથી કે જાેડાયેલા ભારતને કેમ જાેડવું છે, ક્યાં […]