ગ્લાલિયર મધ્યપ્રદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની યાદમાં બનનાર સ્મારક માટે ગ્વાલિયરમાં ચાર હેકટરથી વધુ જમીનની ફાળવણી કરી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્મારક નવી કલેકટ્રેટની પાસે બનાવવામાં આવશે અને તેમાં અટલજીથી જોડાયેલ સામગ્રીનું પ્રદર્શન થશે. ગ્વાલિયર તાલુકાના કમિશ્નર દીપક સિંહે કહ્યું કે ગ્વાલિયરના જીલાધિકારી પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી બાજપાઇ સ્મારકની સ્થાપના […]
Madhya Pradesh
શિવરાજ સરકાર ધરે ધરે બનાવી રહી છે બાર ઃ કોંગ્રેસ
ભોપાલ મધ્યપ્રદેશમાં ધરમાં મોટી ઉજવણીના આયોજન દરમિયાન શરાબ પીવા માટે ૫૦૦ રૂપિયામાં પરમિટ જારી કરવાના નિયમને લઇ કોંગ્રેસે રાજય સરકારના નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપ રાજયમાં દરેક ધરને બાર બનાવવા ઇચ્છે છે.જાે કે મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને રાજય સરકારના પ્રવકતા નરોત્તમ મિશ્રાનું કહેવુ છે કે આ નિયમ નવો નથી અને રાજયમાં કોંગ્રેસના નેતૃત્વવાળી […]
મધ્યપ્રદેશમાં પ્રેમીએ પ્રમિકાને જીવલેણ માર મારી સજા કરી હોવાનો વીડિયો સામે આવ્યો
મધ્યપ્રદેશ એક અજીબ બનાવ સામે આવ્યો છે. પ્રેમિકાએ લગ્ન કરવા માટે સાથે જવાનું કહ્યું તો પ્રેમીએ પ્રમિકાને જીવલેણ માર મારી સજા કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગામના ર્નિજન રસ્તા પર તેની પ્રેમિકાને માર માર્યો હતો. આ મામલે સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ યુવતીને યુવકના ચુંગાલમાંથી છોડાવી હતી. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસે યુવતીને હોસ્પિટલમાં […]
નવા વર્ષે મહાકાલેશ્વરના દર્શન નહીં કરી શકાય, ૧૦ દિવસ સુધી બંધ કપાટ બંધ રહેશે
ઉજજૈન નવા વર્ષની સારી શરૂઆત માટે લોકો ઘણીવાર ભગવાનના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પ્રખ્યાત મંદિરોમાં જાય છે. જેના કારણે અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળે છે. આવી સ્થિતિમાં મંદિર પ્રશાસનને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. […]
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલાની જેમ કિસાનોના દેવા માફ સાફ થશે ઃ પૂર્વ મુખ્યમંત્રી
ભોપાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વચન આપ્યું છે કે પાર્ટી જાે રાજયમાં આગામી વર્ષ યોજાનારી વિધાનસભા ચુંટણીઓમાં જીત હાંસલ કરી સત્તામાં આવશે તો તે કૃષિ દેવા માફી યોજનાને ફરીથી શરૂ કરશે.જેને તેણે ૨૦૧૮માં સરકાર રચના બાદ લાગુ કરવામાં આવી હતી.પાર્ટીના મધ્યપ્રદેશ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ જાહેરાત કરી છે કે જાે તેમની પાર્ટીની સરકાર બનશે […]
મધ્યપ્રદેશમાં ૨૦૨૩માં યોજાનાર વિધાનસભા ચુંટણી માટે ભાજપનો લક્ષ્યાંક ૨૦૦ને પાર
કટની ભાજપ કાર્યસમિતિની બેઠકનું પ્રથમ સત્ર સમાપ્ત થયું ભાજપ પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્માએ મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે બેઠકના પ્રથમ સત્રમાં વિધાનસભા ચુંટણી ૨૦૨૩ને લઇ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે.જેમાં મુખ્યત્વે આગામી વખતે ૨૦૦ પાર અને ગુજરાત મોડલના આધાર પર પ્રત્યેક બુથમાં ૫૧ ટકા મતનો લક્ષ્ય નક્કી કામ કરવાનું લક્ષ્ય આપવામાં […]
કોંગ્રેસના નેતાએ આપી ધમકી, ‘સંવિધાન બચાવવું હોય પ્રધાનમંત્રીની હત્યા કરવા તૈયાર થઇ જાવ’
ભોપાલ કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટૈરિયાએ પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. એક સભાને સંબોધન કરતા રાજા પટૈરિયાએ કહ્યું કે, પીએમ મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. તેમનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજા પટૈરિયાએ કહ્યું કે, મોદી જાતિ, ધર્મ અને ભાષાના આધાર પર લોકોના ભાગલા પાડે […]
મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસે એક રાતમાં આટલા લોકોની ધરપકડ કરી, કેમ થયું આ અભિયાન
ભોપાલ ભોપાલઃ મધ્ય પ્રદેશમાં શનિવાર અને રવિવારની રાતે ચલાવવામાં આવેલા અભિયાનમાં ૯,૦૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામા આવી છે. આ ૯૦૦૦ લોકોમાં લગભગ ૬૦૦૦થી વધારે લોકો એવા ગુનામાં જાેડાયેલા છે, જેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યૂ થયેલા છે. આ ઉપરાંત ૨૬૦૦ની વિરુદ્ધ સ્થાયી વોરન્ટ હતું. લગભગ ૧૦૦ ફરાર આરોપી અને ૨૦૦ ઈનામી આરોપ પણ પકડાયા છે. આ […]
મધ્યપ્રદેશના બેતુલમાં ૬ વર્ષિય બાળક ૪૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયુ, ગુંગળામણથી થયું મોત
મધ્યપ્રદેશ અવારનવાર ગ્રામિણ વિસ્તારોમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જાેકે, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને કારણે માસુમ બાળકોનો ભોગ લેવાય છે. આજે આવું જ કંઈક મધ્યપ્રદેશના બેતુલમાં જાેવા મળ્યું. મધ્યપ્રદેશના બેતુલમાં એક ૬ વર્ષિય બાળક બોરવેલમાં ફસાયું હતું. જાેકે, બોરવેલ એટલો ઊંડો હતો […]
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય રાહુલ સિંહ લોઘીની ચૂંટણી રદ કરી દીધી
ભોપાલ મધ્યપ્રદેશ હાઈકોર્ટે રાજ્યની ખરગાપુર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય અને ઉમા ભારતીના ભત્રીજા રાહુલ સિંહ લોઘીની ચૂંટણી રદ કરી દીધી છે. જસ્ટિક નંદિતા દુબેની સિંગલ જજની બેન્ચે ગત મહિને પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે રાહુલ સિંહ લોઘીનું ઉમેદવારી ફોર્મ સ્વીકાર કરનાર ચૂંટણી અધિકારી સામે આકરી કાર્યવાહી કરવી જાેઈએ.આ આદેશ હાઈકોર્ટે પોતાની વેબસાઇટ પર […]










