ઉજજૈન રાહુલ ગાંધીએ ભારત જાેડો યાત્રા દરમિયાન મધ્યપ્રદેશમાં ત્રણ વિદ્યાર્થિનીને આપેલું વચન ૧૦ દિવસમાં જ પૂરું કર્યું છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની ભારત જાેડો યાત્રા દરમિયાન હાલ રાજસ્થાનમાં છે. ગુરુવારે યાત્રાની બુંદી જિલ્લામાં એન્ટ્રી થઈ હતી. કોટામાં યાત્રા પૂર્ણ થયા પછી રાહુલ સીધા બુંદીના ગુડલીમાં બનાવેલા હેલિપેડ પહોંચે છે. ત્યાં ઉજ્જૈનની ત્રણ વિદ્યાર્થિની રાહુલની […]
Madhya Pradesh
કોઈ આપણી દીકરીઓના ૩૫ ટુકડા કરે, તે પ્રેમ નથી પણ લવ જિહાદ છે, અમે સાંખી લઈશું નહીં ઃ શિવરાજ સિંહ ચૌહાણ
ઈન્દોર મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લવ જિહાદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, અમે અમારા રાજ્યમાં લવ જિહાદને કોઈ પણ સંજાેગોમાં પ્રોત્સાહન આપવા માગતા નથી. તેમણે કહ્યું કે, કોઈ પણ અમારી દીકરીઓ સાથે પ્રેમના નામ પર લગ્ન કરીને ૩૫ ટુકડા કરી નાખે તો અમે તે સાંખી લઈશું નહીં. ઈન્દોરમાં […]
સાંઈબાબાના ચરણોમાં ભક્તે શિશ ઝુકાવ્યું, આવ્યું મોત!…મોતનો CCTV વિડીયો થયો વાયરલ
મધ્યપ્રદેશ છેલ્લા કેટલાક સમયથી લાઈવ મોતના એવા વીડિયો સામે આવી રહ્યાં છે કે લોકોમાં ડર ભરાઈ ગયો છે. મોત ક્યારે અને કેવી રીતે આવશે તેવુ લોકો વિચારી રહ્યાં છે. આવામાં એક યુવકને સાંઈબાબાના મંદિરમા માથુ ટેકવતા જ મોત આવ્યુ હતું. કહેવાય છે કે, યુવકે જેમ સાંઈબાબાના ચરણોમાં શિશ ઝૂકવ્યું, અને તે ત્યાંથી ઉઠી જ ન […]
રાહુલ ગાંધીની સાથે ‘ભારત-જાેડો-યાત્રા’માં સામેલ થવા પર સરકારી શિક્ષક થયા સસ્પેન્ડ
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રામાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના આદિજાતિ બાબતોના વિભાગ હેઠળના જિલ્લાના કંસાયા ખાતે સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશ કન્નોજેને યાત્રામાં ભાગ લેવાના એક દિવસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમના સસ્પેન્શનનો આદેશ સામે આવ્યા બાદ આ […]
ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે, જય સિયારામ કેમ નહીં? ઃ રાહુલ ગાંધી
ભોપાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ ના લોકો ભગવાન રામ જેવું જીવન જીવતા નથી. ભારત જાેડો યાત્રા દરમિયાન અહીં એક રેલીમાં એક પૂજારી સાથેની વાતચીતને ટાંકીને, તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલ હે રામ, વાક્ય જીવનનો એક માર્ગ છે. ભારત જાેડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે અને […]
મધ્યપ્રદેશમાં બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો, કેટલાય લોકોને કચડી નાખ્યા
જબલપુર મધ્ય પ્રદેશમાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. ઘટના જબલપુરની છે, જ્યાં ૫૦ યાત્રિઓને લઈ જઈ રહેલી મેટ્રો બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેમાં તેનું મોત થઈ ગયું હતું. ડ્રાઈવરનું મોત થયા બાદ બેકાબૂ થયેલી બસે છ રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો ભયાનક સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. બસને દમોહ […]
મધ્યપ્રદેશના એક છોકરાને લગાવી દીધું ઘોડાવાળું ઇંજેક્શન, પછી હોસ્પીટલમાં દાખલ
મધ્યપ્રદેશ શોર્ટકટના ચક્કરમાં ઘણીવાર એટલું નુકસાન થાય છે કે જેનો અંદાજાે લોકોને રહેતો નથી. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઇન્ડોરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક છોકરાના શરીરમાં ઘોડાનું ઇંજેક્શન લગાવી દીધું. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો. આ બધુ ત્યારે થયું જ્યારે છોકરો સિક્સ પેક […]
રાહુલ ગાંધીને યાત્રામાં બહેન પ્રિયંકા,સચિનનો સાથ મળતા શું ગહેલોત આવશે ટેન્શનમાં!
ભોપાલ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ભારત જાેડો યાત્રા પર નિકળેલા છે. આ યાત્રામાં આજે સવારે તેમની બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા. બંને પહેલી વાર આ યાત્રામાં જાેડાયા છે. તેમનો દિકરો રેહાન વાડ્રા પણ આ યાત્રામાં જાેડાયો છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી […]
મધ્યપ્રદેશમાં છોકરો એક દુર્લભ રોગથી પીડાય છે, લોકો બાલ હનુમાન માની કરે છે પૂજા!
મધ્યપ્રદેશ ચહેરાની સુંદરતા માટે વાળનું પણ એક અલગ મહત્ત્વ છે. જાે વાળ ન હોય તો સુંદરતા બદસૂરતીમાં ફેરવાય શકે છે પરંતુ જાે ચહેરા ચારેય બાજુ લાંબા વાળ ઉગી ગયા હોય તો તે આશ્ચર્યજનક વાત છે. કંઈક આવું જ બન્યું છે એમપીના એક યુવક સાથે. રતલામમાં રહેતો એક યુવક તેના ચહેરા પર વધતા જાડા વાળને કારણે […]
મહિલાએ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પર બળાત્કારનો આરોપ લગાવ્યો, મહિલાએ હ્લૈંઇ નોંધાવી
વૈશાલી કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત ચૂંટણીના સહ-પ્રભારી, મધ્યપ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉમંગ સિંઘર વિરુદ્ધ ધારના નૌગાંવ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને હુમલા સહિત અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. હ્લૈંઇ દાખલ કરનાર મહિલાએ પોતાને ઉમંગ સિંઘરની પત્ની ગણાવી છે. હ્લૈંઇ નોંધાયા બાદથી ઉમંગ સિંઘર ગુમ છે. હ્લૈંઇ નોંધાવનાર મહિલા કોંગ્રેસ નેતા હોવાનું […]









