મુંબઈ ઉર્ફી જાવેદ મનોરંજન જગતમાં જાણીતી કલાકાર અને મોડેલો બની ચુકી છે. તે અવારનવાર સોશ્યલ મીડિયામાં છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને ઘણી લાઈક અને કોમેન્ટ મળે છે. ખાસ કરીને તેના અતરંગી કપડા અને બોલ્ડ અંદાજ માટે ઉર્ફી જાણીતી બની છે. તે સમયાંતરે કોઈને કોઈ વસ્તુ સાથે એક્સપેરિમેન્ટ કરતી હોય છે. […]
Maharashtra
ફિલ્મ વેલકમ ૩માં અક્ષય કુમાર-સંજય દત્ત અને જેકલીન અને દિશા પટાણી સાથે કામ કરશે
મુંબઈ અક્ષય કુમાર અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ત્રણ કોમિક ફ્રેન્ચાઈઝી – હેરા ફેરી, વેલકમ અને આવારા પાગલ દિવાના- ને ફરી જીવંત કરવા કમર કસી છે. તેમાંથી વેલકમ ૩ને સૌથી પહેલા શરૂ કરવાનો પ્લન છે. વેલકમની આગામી ફિલ્મમાં અનિલ કપૂર અને નાના પાટેકરના સ્થાને સંજય દત્ત તથા અરશદ વારસીને ફાઈનલ કરાયા છે. આ ઉપરાંત બોબી દેઓલ […]
સામંથાએ બીમારીની સારવાર માટે ઉછીના નાણાં લીધા હોવાની અફવા વહેતી થઈ
મુંબઈ સામંથા રૂથ પ્રભુએ લાંબા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તન અને મનને વધારે ફિટ બનાવીને જ ફિલ્મોમાં પાછા ફરવાની સામંથાની ઈચ્છા છે. સામંથાને મિઓસિટિસ નામની બીમારી છે. આ બીમારીની સારવાર માટે સામંથા વિદેશમાં ગઈ છે. આ સારવાર અતિશય મોંઘ હોવાથી સામંથાએ લોકો પાસેથી ઉછીના નાણાં લીધા હોવાની અફવા વહેતી થઈ હતી. સામંથાએ આ […]
વડાપ્રધાનની મહારાષ્ટ્ર-ગોવાના સાંસદો સાથે મુલાકાત, ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે આપ્યો મંત્ર
મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી-૨૦૨૪ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન એનડીએના સાંસદો સાથે વારંવાર બેઠકો કરી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે મંગળવારે મહારાષ્ટ્ર અને ગોવાના સાંસદો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ સાંસદો સાથે ૧ કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. પીએમ સાથે ટેબલ પર ગૃહમંત્રી અમિત શાહ અને શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે હાજર હતા. મુખ્યત્વે બેઠકમાં વડા પ્રધાને […]
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં 576 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 19,344 ખાંડીના સ્તરે સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઢીલાશઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,294 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.28510 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,89,595 સોદાઓમાં કુલ રૂ.34,816.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,293.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.28510.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,686 સોદાઓમાં રૂ.3,617.59 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
‘ગદર ૨’ અને ‘OMG 2’ ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા જેલર ફિલ્મ રિલીઝ થશે…
મુંબઈ ઑગસ્ટ મહિનો બૉલીવુડ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિને બૉલીવુડની બે મોટી ફિલ્મો એક સાથે રિલીઝ થવા જઈ રહી છે. ૧૧ ઓગસ્ટના રોજ સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ અને અક્ષય કુમારની ફિલ્મ ‘ર્ંસ્ય્ ૨’ એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અત્યાર સુધી આપણે બધા જાણતા હતા કે બોક્સ ઓફિસ […]
સની દેઓલે બોલિવૂડના આ સ્ટાર્સ પર કટાક્ષ કરતા કહ્યું, છોકરી બની ગયા હોય એવું લાગે છે..”
મુંબઈ એક સમયે સની દેઓલે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી લોકોના દિલ જીતી લીધા હતા. તેની ગદર ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. હવે તે ફરી ફિલ્મી પડદે ધમાલ મચાવવા તૈયાર છે. ટૂંક સમયમાં સનીની ગદર ૨ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું જાેરશોરથી પ્રમોશન ચાલી રહ્યું છે. સની દેઓલ અને અમીશા પટેલ અવારનવાર ટીવી […]
૯૦જમાં આ બે એક્ટર્સની જાેડીએ આપી હતી સુપર હિટ ફિલ્મો તો પણ કોઈ જાદુ ના ચાલ્યો
મુંબઈ ૯૦ના દશકમાં બોલીવુડમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, શાહરુખ ખાન, સની દેઓલ, સંજય દત્ત અને સુનિલ શેટ્ટી સહીતના કલાકારો ધૂમ મચાવતા હતા. જેમના ઘણા એક્ટર્સ આજે પણ મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળે છે. તેમાંથી ઘણા એક્ટર્સની જાેડી પણ હિટ સાબિત થઇ ચુકી છે. જેમ કે, ‘કરણ-અર્જુન’માં શાહરુખ-સલમાનની અને ‘સુહાગ’માં અક્ષય કુમાર અને અજય […]
ભારતનાં ખતરનાક ડાકુ ‘ધ હન્ટ ફોર વીરપ્પન’ની આ છ બાબતો તમને હચમચાવી નાખશે
મુંબઈ ર્ં્્ પ્લેટફોર્મ નેટફ્લિક્સે શુક્રવારે “ધ હન્ટ ફોર વીરપ્પન” નામની એક નવી શ્રેણી બહાર પાડી, જે ઘણા દાયકાઓથી તબાહી મચાવનાર ભારતીય બદમાશની સફરને વર્ણવે છે. ૨૦૦૪માં ‘ઓપરેશન કોકૂન’ નામના ઓપરેશનમાં તમિલનાડુ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે વીરપ્પનને મારી નાખ્યો હતો. વીરપ્પને ૧૦ વર્ષનો હતો ત્યારે પહેલીવાર હાથીને મારી નાખ્યો હતો. બાદમાં તેણે વધુ હાથીઓનો શિકાર કર્યો […]
મોનોકિની પહેરી બરફથી ભરેલા ટબમાં ડુબકી મારી… શર્મા સિસ્ટર્સનો વિડીયો વાયુવેગે વાઈરલ
મુંબઈ બોલિવૂડની શર્મા સિસ્ટર્સ એટલે કે નેહા શર્મા અને આયશા શર્માએ આ દિવસોમાં સતત ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. બન્ને બહેનેઓ પોતપોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરીને લોકોને વિચારમાં પાડી દીધા છે. આ વિડીયોમાં શર્મા સિસ્ટર્સ મોનોકિની પહેરીને બરફથી ભરેલા ટબમાં ઉતરેલા તમે જાેઇ શકો છો. નેહા શર્માએ રેડ અને આયશાએ એનિમલ પ્રિન્ટની મોનોકિની […]









